ગુજરાતી બાળવાર્તા સંપદા/કરામતી પટ્ટો: Difference between revisions

+1
(+1)

(+1)
Line 53: Line 53:
તે રાત્રે ધવલે કાકાને પત્ર લખ્યો :
તે રાત્રે ધવલે કાકાને પત્ર લખ્યો :
‘કાકા, તમારા કરામતી પટ્ટાની ભેટ ખરેખર અમૂલ્ય છે. જો દરેક પશુઓ માટે આવા પટ્ટા બનાવાય તો આપણને કેટકેટલું શીખવાનું મળે? માણસ મહાન જરૂર છે. તો માનવેતર પ્રાણીઓ પાસે પણ કંઈક ને કંઈક એવું જરૂર છે જે માણસે જાણવું-શીખવું જરૂરી છે. આવા કરામતી યાંત્રિક સાધનોથી જો આપણે તેમના મનમગજને પામી શકીએ તો આપણને ઘણું નવું જાણવાનું મળે અને આપણી જાતને વધુ ઉન્નત બનાવી શકીએ. તમારી અદ્ભુત ભેટ માટે ખૂબ ખૂબ આભાર. મારો આનંદ તો સમાતો જ નથી. આવી કોઈ વસ્તુ મળે તો મને જરૂર મોકલજો. તમે આવશો ત્યારે ટીલિયાની ઘણીબધી વાતો તમને કહીશ.

{{right|લિ.
ધવલના પ્રણામ.’}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|લિ.ધવલના પ્રણામ.’}}