નારીવાદ: પુનર્વિચાર/શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 39: Line 39:
માનનીય સર,
માનનીય સર,
આપની કૃપાથી જ ઉત્કલના ઘણા ગરીબ અને પ્રતિભાશાળી કવિઓનાં સર્જન પ્રકાશમાં આવ્યાં છે. મારા જેવી અજ્ઞાત લેખિકા પર ધ્યાન આપ્યું, એ આપના ઔદાર્યનું સૂચક છે. મારા હાથમાં ‘કનકાંજલિ’ લઈને ડર અને ક્ષોભના મિશ્ર સાથે હું ઉડિયા સાહિત્યમાં પ્રવેશ કરી રહી છું. આપની મારા પ્રત્યેની સહાનુભૂતિનો હું હૃદયપૂર્વક સ્વીકાર કરું છું. આ મારા પ્રયાસને ઉત્કલની સરસ્વતી સમક્ષ મૂકતાં પહેલાં, હું આપ નામદારનાં ચરણે ધરું છું. સન્નિષ્ઠપણે આશા રાખીને મહાનતાની નિશાનીરૂપે આપ આ નાનકડી ભેટ સ્વીકારશો.

આપની
{{right|આપની}}

{{right|(‘ગુણમુગ્ધા’ બિદ્યુતપ્રભા)}}
{{right|(‘ગુણમુગ્ધા’ બિદ્યુતપ્રભા)}}

{{right|(બિદ્યુતપ્રભા, ૯૨, સ.મો.નો અનુવાદ)}}

સ્ત્રી-સામર્થ્ય, શક્તિની પ્રતિભાનું દૃઢીકરણ કરતાંકરતાં આશ્રય માગવાનો અનુભવ ભારતમાં સ્ત્રીઓ માટે સામાન્ય હતો. સ્ત્રીઓના મલયાલમ્ સામયિકમાં ૨૩ જાન્યુઆરી ૧૯૦૯ના દિવસે છપાયેલ એક પત્ર રસપ્રદ ઉદાહરણ પૂરું પાડે છે (આ નોંધ સાલ્વેશન આર્મીની સ્થાપના કરનાર જનરલ બુથનાં પત્ની, શ્રીમતી કેથરીન બુથને પહોંચાડવા માટે લખવામાં આવેલ છે.)

પ્રતિ
પ્રતિ
Line 50: Line 50:
શક્તિને મૂર્ત સ્વરૂપ આપતી વખતે જાહેર જીવનમાંની ઘણી સ્ત્રીઓ સ્વ-નિશ્ચિતતા અને સ્વ-સંશયાત્મકતા વચ્ચે ઝૂલતી રહેતી. અમુક સ્ત્રીઓમાં આ ભેદ ધારદાર અને નાટકીય દેખાતો. તેઓ પોતાનાં જીવન અને આચરણમાં શક્તિને જાગ્રતપણે સમર્થન આપતી, જ્યારે બીજી સ્ત્રીઓનો મિજાજ વિપુલતા અને આત્મવિશ્વાસના અભાવ વચ્ચે હોશિયારીપૂર્વક ક્યારેક-ક્યારેક ઝોલાં ખાતો રહેતો. ઓરિયા નારીવાદી કુન્તલાના કિસ્સામાં આ પ્રકારની ભાત વારંવાર ઊપસતી રહે છે. પોતાના માર્ગદર્શક કૈલાસચંદ્ર રાવને ખાતર એક ખ્રિસ્તી છોકરી હોવા છતાં તેઓ ‘બ્રાહ્મો’ બનવા ગયા હતાં અને એ કારણસર એમના જ ધર્મના લોકોના અત્યાચાર અને બહિષ્કારનો ભોગ બનવું પડ્યું હતું. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ શ્રી શેસર અને તેમનાં પત્ની પાસે તેઓ અનુકરણીય હિમ્મત સાથે પહોંચ્યા :

હું એક ખ્રિસ્તી છોકરી છું, જેના પર મારા પોતાના દેશના પુરુષો જ જુલમ કરે છે. હું તમારી પાસે આવી છું. તમે એક પ્રામાણિક ખ્રિસ્તી છો. બાઇબલ કે ધર્મસંહિતામાં ક્યાંય પણ એવું લખ્યું છે કે કોઈ ખ્રિસ્તી પોતાનો ધર્મ ન બદલી શકે? ૧૯મી સદીના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મપરિષદમાં બોલ્યા હતા અને એમના અસરકારક શબ્દોને કારણે જ અગણિત ખ્રિસ્તીઓ હિંદુ ધર્મ તરફ વળ્યા હતા. સુસંસ્કૃત અંગ્રેજ લોકોના શાસક એક ક્રૂર ખ્રિસ્તી સમૂહનું એક એકાકી છોકરી સામેનું આ પ્રકારનું વર્તન સહી લેશે ?

(મોહપાત્રા, ૧૪૦)
{{right|(મોહપાત્રા, ૧૪૦)}}

કુન્તલાનું જીવન અંગત વિષાદ અને જાહેર સક્રિયતાવાદની વચ્ચે ઝોલાં ખાતું રહ્યું હતું. દિલ્હીથી લખાતા એમના પત્રો એરિયા સામયિક સહકારમાં હપતાવાર પ્રગટ થતા રહેતા. એમાં તેઓ ઓરિયા લોકોને આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય કાયાકલ્પ કરવા માટે સતત બોધ આપ્યા કરતા. તેઓ એમને એમના કૌશલ અને કલિંગના વારસા અને ભવ્ય પરંપરા તથા સિલોન, બાલી અને સુમાત્રા સાથેના તેમના નૌકાસંબંધ તેમ જ ખારવેલ અને અશોકના શાસનની યાદ અપાવ્યા કરતાં. તેઓ દલીલ કરતાં કે જાગૃતિપૂર્વક શક્તિને સંબોધીને એને મૂર્ત સ્વરૂપ આપીને જ હાલના ઓરિસ્સાને ઘેરી વળેલ હતાશા અને નિરાશાના ‘તમસ’ને દૂર કરી શકાશે. તેઓ આવેશભર્યા શબ્દોમાં કહે છે :

માત્ર એક જ વિનંતી છે! “ઓરિયા” શબ્દ જ ભૂંસી દો! કાયમ માટે એને મનમાંથી કાઢી નાંખો! આપણે તો ભવ્ય કલિંગના લોકો છીએ! આપણે શા માટે હલકા ઓરિયા તરીકે ઓળખાવું જોઈએ? ઓરિયા નામને જ મહાનદીમાં વહાવી દો! કલિંગ અને એની મહાનતાને પુનર્જીવિત કરો! શા માટે કલિંગ આપણી સંપત્તિનો સ્રોત ન બને? જાહેરમાં ચળવળ ચલાવીને ઓરિસ્સાનું નામ જ બદલી નાંખો! સરકારી નોંધ અને દસ્તાવેજોમાંથી એને કાઢી નાંખો! એના બદલે કલિંગ લખો! કલિંગ-કેસરી, તરુણ-ઉત્કલ! તમારે શા માટે ‘ઓરિયા-કૂલી’ બની રહેવું જોઈએ? તમે કલિંગનું યૌવન છો, ભવ્ય અને પ્રદીપ્ત! તમે કલિંગના જંગલમાં સિંહબાળ છો!

(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૫૯)
{{right|(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૫૯)}}

એ જ ઉત્સાહથી તેઓ આગળ વધે છે :
એ જ ઉત્સાહથી તેઓ આગળ વધે છે :
રાજપૂત મૃત્યુ પામ્યા છે, પણ એમનો ઇતિહાસ મરી પરવાર્યો નથી! એ માત્ર વૃદ્ધ થયો છે અને નબળો પડ્યો છે! એની કાળજીપૂર્વક સેવા કરો, જેથી કરીને એ ફરીથી ઊભો થાય! વધુ મોટા કલિંગનું સ્વપ્ન જુઓ – ગંજન, સિંઘભૂમ, મેદિનીપુર, કાંથી, ફૂલઘર, જયપુર, બસ્તર – અંતે તો એ સઘળું કલિંગ જ છે! બોર્નિયો, બાલી, જાવા, લંકાએ યુદ્ધનાં પડઘમ વગાડ્યાં હતા.