નારીવાદ: પુનર્વિચાર/સાહિત્યિક પરવેશધારણ (ક્રૉસ-ડ્રેસિંગ): Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 50: Line 50:
એક વાત તો સ્પષ્ટ છે જ કે દલિત પુરુષ લેખકો જે ઉપદેશ આપે છે એ રીતે વર્તન કરતા નથી. એ લોકોની ટૂંકી વાર્તાઓ તો બીબાઢાળ છબીઓને વધુ મજબૂત કરે છે. આ લેખકોમાંથી મોટા ભાગના શિક્ષિત અને મધ્યમ વર્ગના છે, માટે તેઓ પોતાની જ્ઞાતિના અન્ય લોકોનાં ગરીબી - શોષણથી દૂર થઈ ગયા છે - જુદા થઈ ગયા છે, જે એમની વાત કહેવાની રીતમાં સ્પષ્ટ દેખાય છે : જે વાર્તા તેઓ કહી રહ્યા છે, એનાં પાત્રો વિશે આ વાર્તા કહેનારાઓને જરાય ખબર નથી. માટે જે છ દલિત પુરુષ લેખકોની વાર્તાઓ આ પેપરમાં ચર્ચવામાં આવી એના વિશે કહી શકાય કે :

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>૧. સ્ત્રી-પાત્રોને હંમેશાં પુરુષ-પાત્રોના સંદર્ભમાં જ આંકવામાં આવ્યાં છે અને ક્યારેય એમને એમની ખુદની માન્યતાઓ મુજબ આંકવામાં આવ્યાં નથી.
{{hi|1.25em|૧. સ્ત્રી-પાત્રોને હંમેશાં પુરુષ-પાત્રોના સંદર્ભમાં જ આંકવામાં આવ્યાં છે અને ક્યારેય એમને એમની ખુદની માન્યતાઓ મુજબ આંકવામાં આવ્યાં નથી.}}
૨. ખરેખરાં માનવો, જેમને તેઓની ખુદની સાચી જરૂરિયાતો, ભાવનાઓ અને ઇચ્છાઓ હોઈ શકે એવાં એમને ક્યારેય માનવામાં આવ્યાં નથી. સાંસ્કૃતિક રીતે અપાયેલ– અપનાવાયેલ - મૂલ્યાંકન કરાયેલ સીમાઓની હદની બહારનું અસ્તિત્વ (ચિત્રણ) એમને ક્યારેય આપવામાં આવ્યું નથી.
{{hi|1.25em|૨. ખરેખરાં માનવો, જેમને તેઓની ખુદની સાચી જરૂરિયાતો, ભાવનાઓ અને ઇચ્છાઓ હોઈ શકે એવાં એમને ક્યારેય માનવામાં આવ્યાં નથી. સાંસ્કૃતિક રીતે અપાયેલ– અપનાવાયેલ - મૂલ્યાંકન કરાયેલ સીમાઓની હદની બહારનું અસ્તિત્વ (ચિત્રણ) એમને ક્યારેય આપવામાં આવ્યું નથી.}}
૩. સ્ત્રી-પાત્રોનું ચિત્રણ સમાજમાં તેઓના સ્થાનને પ્રતિબિંબિત કરે છે. પુરુષ દલિત લેખકો જે-તે પરિસ્થિતિના સ્વાભાવિક વક્તાઓ ન હોવાને કારણે દલિત સ્ત્રીઓના અનુભવો અને તેમની વાસ્તવિકતાઓનું વર્ણન - સ્પષ્ટીકરણ કરવાની બાબતે ભયંકર અન્યાય થયો છે. સ્ત્રીઓના દૃષ્ટિકોણનું શું થાય છે?
{{hi|1.25em|૩. સ્ત્રી-પાત્રોનું ચિત્રણ સમાજમાં તેઓના સ્થાનને પ્રતિબિંબિત કરે છે. પુરુષ દલિત લેખકો જે-તે પરિસ્થિતિના સ્વાભાવિક વક્તાઓ ન હોવાને કારણે દલિત સ્ત્રીઓના અનુભવો અને તેમની વાસ્તવિકતાઓનું વર્ણન - સ્પષ્ટીકરણ કરવાની બાબતે ભયંકર અન્યાય થયો છે. સ્ત્રીઓના દૃષ્ટિકોણનું શું થાય છે?}}
૪. દલિત પુરુષો જાતે જ દલિત સ્ત્રીઓના દમનના કર્તા છે, નહીં કે એમના સ્વાતંત્ર્યના. જે વાર્તાઓમાં દલિત પુરુષો સામર્થ્ય મેળવી આપવામાં સહાયક કે પ્રોત્સાહક બન્યા હોય, એવી વાર્તાઓ મળવી મુશ્કેલ છે.</poem>
{{hi|1.25em|૪. દલિત પુરુષો જાતે જ દલિત સ્ત્રીઓના દમનના કર્તા છે, નહીં કે એમના સ્વાતંત્ર્યના. જે વાર્તાઓમાં દલિત પુરુષો સામર્થ્ય મેળવી આપવામાં સહાયક કે પ્રોત્સાહક બન્યા હોય, એવી વાર્તાઓ મળવી મુશ્કેલ છે.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિત સ્ત્રીઓ પિતૃસત્તાક વ્યવસ્થા અને જ્ઞાતિના કારણે બેવડા શોષણનો ભોગ બને છે, કારણ કે ઘરબહારના ‘જાહેર’ ક્ષેત્રમાં (તેઓ) બળજબરીપૂર્વક, પગાર વિના અને કરારબદ્ધ મજૂરીની પરિસ્થિતિમાં મુકાય છે, જેમાં જાતીય સતામણીનો સમાવેશ થાય છે અને ઘણી વાર તો એમની ભૌતિક જિંદગીને પણ જોખમ હોય છે (બાસુ, ૨૧૮-૧૯)