નારીવાદ: પુનર્વિચાર/સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા: ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 10: Line 10:
અંતિમ તબક્કાને શોવાલ્ટર સ્ત્રીનો કહે છે, જે આત્મ-ખોજનો તબક્કો છે, જ્યાં સામેની લૈંગિક જાતિ (સેક્સ) પર આધાર રાખ્યા વિના સ્ત્રી પાછી ફરે છે અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં સમાનતા માટે કોઈ આગ્રહ નથી, પણ “ભિન્નતાની કાવ્યાત્મકતા”નો સ્વીકાર છે. આ ત્રીજા તબક્કામાં ઓછેવત્તે અંશે ગાયનોસેન્ટ્રીસીઝમનાં લક્ષણો દેખાય છે.

ગાયનોસેન્ટ્રીસીઝમનાં મૂળ પેટ્રીશીયા મેયર સ્પેક્સના પુસ્તક ધ ફિમેલ ઇમેજીનેશનમાં પડેલાં જોવા મળે છે. સ્પેક્સે કેટલીક નારીવાદી થિયરીઓની ચર્ચા કરી છે, જેમાં વર્જિનિયા વુલ્ફ, સિમોન દ બુવા, મેરી એલમેન અને કેટ મિલેટની થિયરીઓનો સમાવેશ થાય છે. ધ ફિમેલ ઇમેજીનેશન સાહિત્યિક ઇતિહાસ અને વિવેચનની દિશા બદલી નાંખે છે. સ્ત્રીઓના અનુભવો કઈ રીતે સ્ત્રીઓની સાહિત્યિક અભિવ્યક્તિનું ઘડતર કરે છે, એ વિશે એક નારીવાદી વિવેચકે પહેલી વાર પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. શોવાલ્ટરના કહેવા મુજબ, “આ પુસ્તકના પ્રકાશનથી નારીવાદી વિચારસરણીનું ક્ષેત્ર ‘સમાનતા’થી ‘ભિન્નતા’ તરફ ખસ્યું છે.” આ પહેલું પુસ્તક છે, જેના કેન્દ્રમાં સ્ત્રીઓ છે – અને એ સ્ત્રીઓને લેખિકાઓ તેમ જ વાચકો તરીકે સ્પર્શે છે. શોવાલ્ટરના ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારના વિશિષ્ટ વિવરણને એક વિશિષ્ટ નામ આપવાની જરૂર છે. નારીવાદી વિવેચનના કેન્દ્રનું આ સ્થિત્યંતર, સ્ત્રીઓએ સર્જેલા સાહિત્યમાં સુધાર કરવાની નીતિની સ્થિતિ તરફથી કાળજીપૂર્વકની તપાસ કરવાની સ્થિતિ તરફ થયું હતું – નારીવાદી વિવેચનની આ બીજી રીત માટે શોવાલ્ટરે ‘ગાયનોસેન્ટ્રીસીઝમ’ શબ્દ ઘડ્યો. એમના મત મુજબ, નારીવાદી વિવેચનની આ બીજી રીત નીચે મુજબની છે :

સ્ત્રીઓના લખાણના ઇતિહાસ, શૈલી, વિષયો, પ્રકારો અને માળખાં; સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા; સ્ત્રીની વ્યક્તિગત કે સામૂહિક કારકિર્દીનો માર્ગ અને નારી-સાહિત્ય-સર્જનની પરંપરાની ઉત્ક્રાંતિ. આ પ્રકારના વિશિષ્ટ વિવેચનાત્મક વિવરણ માટે કોઈ અંગ્રેજી શબ્દ અસ્તિત્વમાં ન હોવાને કારણે મેં ‘ગાયનોક્રિટીસીઝમ’ (ગાયનોસેન્ટ્રીક વિવેચન) શબ્દ શોધ્યો છે. (શોવાલ્ટર, ૨૪૨)
{{Poem2Close}}
:::સ્ત્રીઓના લખાણના ઇતિહાસ, શૈલી, વિષયો, પ્રકારો અને માળખાં; સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા; સ્ત્રીની વ્યક્તિગત કે સામૂહિક કારકિર્દીનો માર્ગ અને નારી-સાહિત્ય-સર્જનની પરંપરાની ઉત્ક્રાંતિ. આ પ્રકારના વિશિષ્ટ વિવેચનાત્મક વિવરણ માટે કોઈ અંગ્રેજી શબ્દ અસ્તિત્વમાં ન હોવાને કારણે મેં ‘ગાયનોક્રિટીસીઝમ’ (ગાયનોસેન્ટ્રીક વિવેચન) શબ્દ શોધ્યો છે. (શોવાલ્ટર, ૨૪૨)
{{Poem2Open}}
ગાયનોક્રિટીક્સે (ગાયનોસેન્ટ્રીક વિવેચક) સ્ત્રીઓનાં લખાણને એક અનોખા સાહિત્યિક સમૂહ તરીકે જોવાની જવાબદારી ઉપાડી લીધી છે. સ્ત્રીઓ જે રીતે લખે છે, એની લાક્ષણિકતાઓ, અનોખાપણું અને સુસ્પષ્ટતા તપાસવા ઉપર તેઓ કામ કરે છે. ‘ગાયનોક્રિટીક્સ’ વિશે ચર્ચા કરતી વખતે, ફેમિનિસ્ટ લિટરરી સ્ટડીમાં કે. કે. રૂથવન લખે છે :

સામાન્યપણે એક વાત કબૂલવામાં આવે છે કે અંગત અને વ્યાપક સ્તરે સ્ત્રીઓની સામેના પુરુષોના વલણને નકારાત્મક રીતે ઉઘાડા પાડવાનું જે કામ થાય છે, એના કરતાં સ્ત્રીઓનાં લખાણની વિશિષ્ટતાઓ દર્શાવવાનું વિધેયાત્મક કાર્ય થવું જ જોઈએ. (રૂથવન, ૬૩)
{{Poem2Close}}
:::સામાન્યપણે એક વાત કબૂલવામાં આવે છે કે અંગત અને વ્યાપક સ્તરે સ્ત્રીઓની સામેના પુરુષોના વલણને નકારાત્મક રીતે ઉઘાડા પાડવાનું જે કામ થાય છે, એના કરતાં સ્ત્રીઓનાં લખાણની વિશિષ્ટતાઓ દર્શાવવાનું વિધેયાત્મક કાર્ય થવું જ જોઈએ. (રૂથવન, ૬૩)
{{Poem2Open}}
આ ‘વિધેયાત્મક કાર્ય’ જ ગાયનોક્રિટીક્સનું દિશામાન છે. તેઓ ઍન્ડ્રોસેન્ટ્રીક (પુરુષકેન્દ્રી) સંસ્કૃતિને વેરવિખેર કરવાના કાર્યથી આગળ વધીને એનું પુન: સર્જન કરવાના હેતુ તરફ ડગ ભરે છે. ગાયનોક્રિટીક્સનો મુખ્ય પ્રયાસ “સમાનતા નહીં, પણ ભિન્નતા” શોધવાનો છે. શોવાલ્ટરના કહેવા મુજબ, ગાયનોક્રિટીક્સની મુખ્ય કાર્યસૂચિ નીચે મુજબની છે :

ગાયનોસેન્ટ્રીક વિવેચનનું પહેલું કામ “સ્ત્રીઓની સાહિત્યિક ઓળખ પર ચોક્કસ સાંસ્કૃતિક રીતે ધ્યાન કેન્દ્રિત કરીને, એક સ્ત્રીના સાંસ્કૃતિક ક્ષેત્રને વ્યક્તિગત રીતે અસર કરનારાં પરિબળોનું વર્ણન કરવાનું છે.” (શોવાલ્ટર, ૨૦૦) એક સર્જક સ્ત્રીની ઓળખ માટેના પ્રસ્તુત મુદ્દાને ઘાટ આપનારાં સાંસ્કૃતિક અને સામાજિક નિર્ણાયક પરિબળોની ગાયનોક્રિટીક્સ વિગતવાર ગોઠવણ કરે છે. ગાયનોક્રિટીક્સની બીજી મહત્ત્વપૂર્ણ કાર્યસૂચિ એ છે કે વિવિધ આર્થિક, રાજકીય અને સામાજિક પરિબળો લેખનની પ્રક્રિયાને અસર કરે છે, માટે સાહિત્યિક સંસ્કૃતિનાં પરિવર્તનશીલ મૂલ્યોના આધારે ગાયનોક્રિટીક્સે આ લેખિકાઓનું સ્થાન નક્કી કરવું જોઈએ.

Line 18: Line 22:
ગાયનોક્રિટીક્સનું મુખ્ય કામ લેખિકાઓની વચ્ચે ‘ભગિનીભાવ’ અને ‘સામુદાયિક ભાવના’ને પ્રોત્સાહન આપવાનું છે. પિતૃસત્તાક વ્યવસ્થાના આધિપત્ય અને અતિ-દમનને કારણે સ્ત્રીઓને જે એકલતા અને અસમર્થતા અનુભવવી પડી છે, એને નકારવાના પ્રતીક તરીકે ‘ભગિનીભાવ’નો વિચાર ઉપયોગી છે. ગાયનોક્રિટીક્સ માને છે કે સ્ત્રીઓનું અનુભવ-વિશ્વ સાવ જુદું જ છે. અને એક સમુદાય તરીકે એ લોકો એકસરખો અનુભવ કરતાં હોય છે. સ્ત્રીઓએ સાથે મળીને પોતાનાં વિચારો અને સમસ્યાઓ વિશે વાતો કરીને પારસ્પરિક આધાર આપવો જોઈએ.

“ભિન્નતાની કાવ્યાત્મકતા” જ ગાયનોક્રિટીસીઝમના મૂળમાં રહેલી છે. ગાયનોક્રિટીક્સ ક્યારેય ‘સેક્સ-રહિત લખાણ’ની ઇચ્છા ન રાખી શકે. ફેમિનિસ્ટ ક્રિટીસીઝમ ઇન ધ વિલ્ડરનેસમાં શોવાલ્ટર લખે છે :

....થોડાં વરસો પહેલાં નારીવાદી વિવેચકો એવું વિચારતા હતા કે આપણે એક એવી આશાસ્પદ સંભવિત દુનિયા તરફની યાત્રાએ નીકળ્યા છીએ કે જ્યાં બધાં જ લખાણો લૈંગિક જાતિરહિત અને સમાન હશે, દેવદૂતો જેવા, પણ જેમ વધુ ને વધુ ચોક્સાઈથી આપણે સ્ત્રીઓનાં લખાણોની ખાસિયતો સમજતા જઈએ છીએ, એમ આપણને સમજાય છે કે આ કંઈ લૈંગિક જાતીયતાના પરિણામે ઉદ્ભવેલી ક્ષણભંગુર બાબત નથી, પણ આ તો એક મૂળભૂત અને સનાતન નિર્ધારિત સત્ય છે, અને એનાથી વધારે સ્પષ્ટ થાય છે કે આપણે આપણી મંજિલને ખોટી રીતે સમજ્યા છીએ. કદાચ આપણે ક્યારેય એ આશાસ્પદ સંભવિત દુનિયા સુધી નહીં પહોંચી શકીએ, કારણ કે જ્યારે નારીવાદી વિવેચકો આપણા કામને નારીલેખનના અભ્યાસ તરીકે જુએ છે, ત્યારે આપણને ખબર પડે છે કે આપણને જે દુનિયાનું વચન આપવામાં આવ્યું હતું, એ કંઈ લખાણોની નિર્મળ ભેદ-ભાવ-રહિત સર્વસામાન્યતા નથી, પણ એ તો ભિન્નતાની જ ખળભળાવી દેનારી એક કારસ્તાની વેરાની છે. (શોવાલ્ટર, ૨૦૧)
{{Poem2Close}}
:::....થોડાં વરસો પહેલાં નારીવાદી વિવેચકો એવું વિચારતા હતા કે આપણે એક એવી આશાસ્પદ સંભવિત દુનિયા તરફની યાત્રાએ નીકળ્યા છીએ કે જ્યાં બધાં જ લખાણો લૈંગિક જાતિરહિત અને સમાન હશે, દેવદૂતો જેવા, પણ જેમ વધુ ને વધુ ચોક્સાઈથી આપણે સ્ત્રીઓનાં લખાણોની ખાસિયતો સમજતા જઈએ છીએ, એમ આપણને સમજાય છે કે આ કંઈ લૈંગિક જાતીયતાના પરિણામે ઉદ્ભવેલી ક્ષણભંગુર બાબત નથી, પણ આ તો એક મૂળભૂત અને સનાતન નિર્ધારિત સત્ય છે, અને એનાથી વધારે સ્પષ્ટ થાય છે કે આપણે આપણી મંજિલને ખોટી રીતે સમજ્યા છીએ. કદાચ આપણે ક્યારેય એ આશાસ્પદ સંભવિત દુનિયા સુધી નહીં પહોંચી શકીએ, કારણ કે જ્યારે નારીવાદી વિવેચકો આપણા કામને નારીલેખનના અભ્યાસ તરીકે જુએ છે, ત્યારે આપણને ખબર પડે છે કે આપણને જે દુનિયાનું વચન આપવામાં આવ્યું હતું, એ કંઈ લખાણોની નિર્મળ ભેદ-ભાવ-રહિત સર્વસામાન્યતા નથી, પણ એ તો ભિન્નતાની જ ખળભળાવી દેનારી એક કારસ્તાની વેરાની છે. (શોવાલ્ટર, ૨૦૧)
{{Poem2Open}}
ગાયનોક્રિટીક્સ ‘એક આશાસ્પદ સંભવિત દુનિયા’ની ઇચ્છા રાખે છે, જ્યાં તેઓ વ્યક્તિગત ધોરણે સ્વતંત્રતાપૂર્વક પાંગરી શકે.

Line 24: Line 30:
{{Poem2Open}}
{{Poem2Open}}
મીરાંબાઈ, જનાબાઈ અને ક્રિષ્ણાબાઈ જેવાં સમકાલીનની જેમ ગંગાસતી પણ ભક્તિપરંપરાનાં જ ગણાય છે. બ્રાહ્મણ પૂજારીઓની નિષ્પ્રાણ રૂઢિઓ અને ઉપલા વર્ણના આધિપત્ય સામે બળવો કરવા માટે જ ભક્તિપરંપરા પાંગરી હતી. ભક્ત, કવિઓ ધોબી, ચમાર, ઘાંચી, પથ્થરફોડા, કુંભાર, વણકર, સોની જેવા નીચલા વર્ણના લોકો તેમ જ કારીગરો અને સ્ત્રીઓ હતા જેમણે બ્રાહ્મણોના વર્ચસ્વવાળાં પ્રચલિત માળખાંને પડકારવાનો નિર્ણય લીધો હતો. બ્રાહ્મણોને અપાતા મહત્ત્વની સામે ભક્તિ-ચળવળ એક ખુલ્લો પડકાર હતી. ભક્તિના માર્ગમાં વર્ણ કે લૈંગિક જાતિનાં કોઈ બંધન હોતાં નથી એ વિચાર જ ભક્તિપરંપરાના મૂળમાં હતો. સુસી થરૂ અને કે. લલિતા નોંધે છે :

ભક્તિપરંપરાની કવયિત્રીઓને પોતાની જાતની રજૂઆત કરવા માટે ધર્મ દ્વારા પૂરાં પાડવામાં આવતાં સંસ્થાકીય સ્થાનો શોધવા જવાની જરૂર નહોતી. આ સ્ત્રીઓની કવિતા રાજ્યદરબાર અને મંદિરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં, કામ કરવાનાં સ્થળોએ અને સામાન્ય સ્ત્રીઓનાં રસોડાંમાં પહોંચી ગઈ હતી. (થરૂ ઍન્ડ લલિતા, ૫૭)
{{Poem2Close}}
:::ભક્તિપરંપરાની કવયિત્રીઓને પોતાની જાતની રજૂઆત કરવા માટે ધર્મ દ્વારા પૂરાં પાડવામાં આવતાં સંસ્થાકીય સ્થાનો શોધવા જવાની જરૂર નહોતી. આ સ્ત્રીઓની કવિતા રાજ્યદરબાર અને મંદિરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં, કામ કરવાનાં સ્થળોએ અને સામાન્ય સ્ત્રીઓનાં રસોડાંમાં પહોંચી ગઈ હતી. (થરૂ ઍન્ડ લલિતા, ૫૭)
{{Poem2Open}}
સંસ્કૃત ભાષાના સાહિત્યિક અને ધાર્મિક પ્રભાવને જાણીજોઈને તોડી-ફોડીને આ ભક્તકવિઓએ પ્રાદેશિક ભાષાઓમાં લખ્યું. લોકો જે બોલતા અને સમજી શકતા, એ જ ભાષાઓમાં તેમણે તેમનાં મશહૂર ગીતો લખ્યાં. કબીર કહે છે : “સંસ્કૃત તો પ્રભુના ખાનગી કૂવાનું બંધિયાર પાણી છે, જ્યારે બોલ-ચાલની ભાષા તો વહેતા ઝરણાનું ખળખળતું પાણી છે.” (થરૂ, ૫૭) મોટા ભાગના પ્રાદેશિક સાહિત્યની શરૂઆત ભક્તકવિઓની કવિતાઓથી થઈ હોવાનું જણાય છે. મોટા ભાગના ભક્તોએ પોતાની કવિતાઓમાંના સંદર્ભો કામગારવર્ગના લોકોની રોજબરોજની જિંદગીની છબીઓમાંથી લીધા છે. એના પરિણામે, એ લોકોની કવિતાઓનાં મૂળ વેદોમાં નથી. એમની પંક્તિઓમાં કડવી અને બરછટ જણાતી સીધી-સટાક વાત હોય છે.

અહીં એક આશ્ચર્યજનક મુદ્દો નોંધવો ઘટે છે કે આ ભક્તકવિઓમાંથી ઘણીબધી સ્ત્રીઓ હતી. મોટા ભાગના ભક્તકવિઓને ઘર-ગૃહસ્થી અને પરિવારનાં મહેણાં-ટોણાને કારણે ઘર્ષણ અનુભવવું પડ્યું હતું. લાલ દેદનાં ગીતોમાં એમનાં સાસુનાં મહેણાં-ટોણાનું અને ઘરકામની ક્ષુલ્લકતાનું વર્ણન કરવામાં આવ્યું છે. મીરાંબાઈ એમના પતિના ઘરનાં બંધનોની ભીંસ અનુભવે છે. આ ચળવળની પરંપરાની અંદર રહેલી સ્ત્રીઓએ પણ સ્વીકાર પામવા માટે મથામણ કરવી પડતી હતી. સ્ત્રી-સંતોએ પુરુષ નેતાઓ સાથે મોટી ચર્ચાઓમાં ઊતરીને પરીક્ષા આપવી પડતી. મોટા ભાગની કવયિત્રીઓએ પિતૃસત્તાક વ્યવસ્થામાં પોતાની ઓળખ સ્થાપવા માટે, સખત મહેનત કરવી પડી હતી.

Line 31: Line 39:
ગંગાસતી એક ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારનાં હતાં. એમણે વેદોમાં સૂચવાયેલા તેમ જ એ સિવાયના પણ ઘણા રિવાજોનું પાલન કર્યું હતું, જેમ કે વૃક્ષો વાવવાં, ગાયો સંભાળવી અને સંતો અને ગુરુઓને માન આપીને એમની સેવા કરવી. માટે, જ્યારે સમઢિયાળાના કહળસંગ કે કહળુભા સાથે તેઓ પરણ્યાં, એ પહેલાંથી જ તેઓ ખૂબ ધાર્મિક હતાં. ઘરકામમાં મદદ કરવા માટે તેઓ હમીરભાઈ ખવાસના દીકરી પાનકી કે પાનબાઈને સાથે લાવ્યાં હતાં. પાછળથી ગંગાસતી અને કહળસંગના દીકરા અજયસિંગ અથવા અજુભા સાથે પાનબાઈ પરણ્યાં હતાં.

ગંગાસતી અને કહળસંગનું લગ્નજીવન તેમના સમયના બીજા લોકો કરતાં જુદુું હતું. કહળસંગ ગંગાસતીને પોતાના અર્ધાંગિની કે સહધર્મચારિણી, એટલે કે પોતાના જેવાં જ ગણતા અને પારિવારિક બાબતોમાં એમની સલાહ લેતા. નસીબજોગે ગંગાસતી એમના સાસરિયાની ક્રૂરતા કે અત્યાચારનો ભોગ બન્યાં નહોતાં. કહળસંગ અને ગંગાસતી, એ બંને ભક્તિના માર્ગે આગળ વધ્યાં હતાં. એમનું ઘર ધાર્મિક પ્રવચનો તેમ જ ધ્યાનયોગ અને સંતોને મળવાનું કેન્દ્ર બની ગયું હતું. જ્યારે કહળસંગે સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે એમણે ગંગાસતીને શિખામણ આપી હતી :

તમે મારી સાથે જોડાઈ નહીં શકો. તમારે હજી પાનબાઈ પ્રત્યે ફરજ બજાવવાની છે. એને ભક્તિનું જ્ઞાન આપો. પહેલાં એને જ્ઞાન આપીને સશક્ત બનાવો અને ત્યાર બાદ તમારી ઇચ્છા હોય તો મારી પાછળ આવજો.
{{Poem2Close}}
:::તમે મારી સાથે જોડાઈ નહીં શકો. તમારે હજી પાનબાઈ પ્રત્યે ફરજ બજાવવાની છે. એને ભક્તિનું જ્ઞાન આપો. પહેલાં એને જ્ઞાન આપીને સશક્ત બનાવો અને ત્યાર બાદ તમારી ઇચ્છા હોય તો મારી પાછળ આવજો.
{{Poem2Open}}
કહળસંગના આ શબ્દો પિતૃસત્તાક વ્યવસ્થામાં સ્ત્રી-સશક્તિકરણ માટેના જવલ્લે જ જોવા મળે એવા અને વિધેયાત્મક ટેકા સમાન છે. આપણે અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે ગંગાસતી એક રજપૂત પરિવારમાં જન્મ્યાં હતાં, જ્યાં દીકરીઓના જન્મને આજે પણ અભિશાપ ગણવામાં આવે છે. ગંગાસતી – એક સાસુ-પતિના શબ્દો સાંભળીને, પાનબાઈ – એક પુત્રવધૂને શબ્દો થકી મજબૂત બનાવવાનો નિર્ણય કરે છે. ગંગાસતી અને પાનબાઈ વચ્ચેનો આ સંબંધ, ભારતમાં સાસુ-વહુ વચ્ચેનું એક અનોખું ઉદાહરણ છે. સત્તાના માળખાની મર્યાદામાં રહીને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટેનું પણ ગંગાસતી એક ઉદાહરણ બની રહે છે. તેઓ પોતાની પુત્રવધૂને જ્ઞાનની સમૃદ્ધિ આપવાનો નિર્ણય કરે છે, જેનાથી જીવનની ગૂંચવણ-ભરેલી સમસ્યાઓનો ઉકેલ આવે છે. અહીં તેઓ દેરીદાની મૌખિક પરંપરાની શૈલીનું પણ ઉદાહરણ બની રહે છે.

પતિની સમાધિ પછી ગંગાસતીએ બાવન (કેટલાક વિદ્વાનો ચાલીસનો આંકડો માન્ય રાખે છે) ભજનો લખ્યાં, જેમાંનાં એકેએક પાનબાઈને સંબોધીને લખાયેલાં છે. એમનાં ભજનોને વિવેચકો ‘ગ્રામોપનિષદ’ એટલે કે ‘ગામઠી ભાષાનાં ઉપનિષદો’ ગણે છે.