33,001
edits
(+1) |
(+1) |

| Line 7: | Line 7: | ||
ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. | ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. | ||
મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. | મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. | ||
પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. | પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*<ref>* પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.</ref>’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. | ||
મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે. | મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{reflist}} | |||
{{rh|૯-૯-૧૯૯૯
અંગ્રેજી વિભાગ,
ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}} | {{rh|૯-૯-૧૯૯૯
અંગ્રેજી વિભાગ,
ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી.||– રંજના હરીશ}} | ||