હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ઈસુ ઉપર: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
{{Heading|ઈસુ ઉપર}}
 
{{Block center|<poem>ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.


Line 11: Line 13:
મુજ નામની વિશાળ ઇમારત કને જઈ,
મુજ નામની વિશાળ ઇમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
}}
{{right|દોસ્ત, ૨૬}}</poem>}}
 
{{Block center|<poem>{{right|દોસ્ત, ૨૬}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2