32,740
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અંતરાય}} | {{Heading|અંતરાય|રામનારાયણ વિ. પાઠક}} | ||
'''અંતરાય''' (રામનારાયણ વિ. પાઠક; | '''અંતરાય''' (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) દમણિયા ફરામરોઝવાળાના કુટુંબમાં જન્મનાર દરેકને જન્મથી જ દાઢીની કોર પર એક ખાડો રહેતો પરંતુ એ જ કુટુંબની પીલાંને અવતરેલા બાળક પર એ ખાડો ન જોતાં પીલાં, પતિ કાવસ અને સાસુ શંકા કરશે એવી ગ્રંથિથી ચાલે છે અને પતિપત્ની વચ્ચે એક અંતરાય ઊભો થાય છે. આ વાર્તામાં દંપતીમાનસનાં સંચલનો સારાં ઝિલાયાં છે. <br> {{right|'''ચં.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||