32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ચાકળા|મોના પાત્રાવાલા}} | {{Heading|ચાકળા|મોના પાત્રાવાલા}} | ||
'''ચાકળા''' (મોના પાત્રાવાલા; ‘રાની બિલાડો', ૨૦૦૨) લાછી, તેનો પતિ બનસુ અને પુત્ર સુંદર તથા પારસી શેઠ રતનશાના અવળસવળ સંબંધોનું નિરૂપણ અહીં થયું છે. લાછીને રતનશા સાથે મેળ છે અને સુંદર એ પોતાનો નહીં પણ રતનશાનો પુત્ર છે તેની બનસુને ખબર છે. સુંદર પણ મોટો થતાં, એ રતનશાનો પુત્ર છે - એ વાતે મૂંઝાય છે. કથાસમય દરમિયાન રતનશા અને બનસુ તો હયાત નથી. આંગણું વાળતી લાછીને થઈ આવેલા વિગત- સ્મરણ રૂપે વાર્તા આરંભાઈ છે. એક સંકુલ જીવનસ્થિતિ અહીં પાત્રોનાં મનઃસંચલનોના નિરૂપણ દ્વારા આલેખાઈ છે. | '''ચાકળા''' (મોના પાત્રાવાલા; ‘રાની બિલાડો', ૨૦૦૨) લાછી, તેનો પતિ બનસુ અને પુત્ર સુંદર તથા પારસી શેઠ રતનશાના અવળસવળ સંબંધોનું નિરૂપણ અહીં થયું છે. લાછીને રતનશા સાથે મેળ છે અને સુંદર એ પોતાનો નહીં પણ રતનશાનો પુત્ર છે તેની બનસુને ખબર છે. સુંદર પણ મોટો થતાં, એ રતનશાનો પુત્ર છે - એ વાતે મૂંઝાય છે. કથાસમય દરમિયાન રતનશા અને બનસુ તો હયાત નથી. આંગણું વાળતી લાછીને થઈ આવેલા વિગત- સ્મરણ રૂપે વાર્તા આરંભાઈ છે. એક સંકુલ જીવનસ્થિતિ અહીં પાત્રોનાં મનઃસંચલનોના નિરૂપણ દ્વારા આલેખાઈ છે. <br> | ||
{{right|''' | {{right|'''ઈ.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ચંદા | |previous = ચંદા | ||
|next = ચાલ! તો હું જાઉં છું | |next = ચાલ! તો હું જાઉં છું | ||
}} | }} | ||