26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 127: | Line 127: | ||
ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ||
::: મારી સગી નીંદર કેરો ચોર? | ::: મારી સગી નીંદર કેરો ચોર? | ||
</poem> | |||
===૬. કૂંચી આપો, બાઈજી!=== | |||
<poem> | |||
કૂંચી આપો, બાઈજી! | |||
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, જી? | |||
કોઈ કંકુથાપા ભૂંસી દઈ | |||
::::મને ભીંતેથી ઊતરાવો, | |||
કોઈ મીંઢળની મરજાદા લઈ | |||
::::મને પાંચીકડાં પકડાવો; | |||
ખડકી ખોલો, બાઈજી! | |||
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ, જી? | |||
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી | |||
::::ઘરવખરી સંકેલી, | |||
તમે અણજાણ્યા ઉંબરિયેથી | |||
::::મારી નદિયું પાછી ઠેલી; | |||
મારગ મેલો, બાઈજી! | |||
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી? | |||
</poem> | </poem> |
edits