પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 127: Line 127:
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
::: મારી સગી નીંદર કેરો ચોર?
::: મારી સગી નીંદર કેરો ચોર?
</poem>
===૬. કૂંચી આપો, બાઈજી!===
<poem>
કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, જી?
કોઈ કંકુથાપા ભૂંસી દઈ
::::મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ
::::મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ, જી?
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
::::ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
::::મારી નદિયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?
</poem>
</poem>
26,604

edits

Navigation menu