31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
વિવેચક રિચર્ડ વૉટ્સ માને છે કે એકાંકીની કલા આયરિશ પ્રજાની તાસીરને અત્યંત અનુકૂળ આવી ગઈ છે અને તેથી વિશ્વસાહિત્યનાં કેટલાંક ઉત્તમોત્તમ એકાંકીઓનો ફાલ આયર્લેન્ડમાં ઊતર્યો છે. આપણી ભારતીય ભાષાઓની વાત કરીએ તો બંગાળી અને મરાઠીમાં એકાંકી કરતાં લાંબાં નાટકોનું જ વધારે ખેડાણ થાય છે. હિન્દીમાં પણ નાટ્યસર્જનનું વહેણ બહુધા લાંબી ત્રિઅંકી રચનાઓ તરફ વિશેષ દેખાય છે. આ ઉપરથી ભૂમિતિના પ્રમેય સાબિત કરવાની રાહે કહીએ કે એકાંકીના ખેડાણમાં ગુજરાત મોખરે છે, તો કદાચ ગુજરાતી વાચકો જ આવા વિધાનને હસી કાઢે એવો ભય રહે છે. તેથી, ગુજરાતની લાક્ષણિક નમ્રતાથી અલ્પોક્તિ વાપરીને, એમ તો બેધડક કહી શકાય કે આપણે ત્યાં સૉનેટની જેમ, આજ સુધીમાં એકાંકીનું થયેલું ખેડાણ પણ બીજી ભગિનીભાષાઓની એકાંકી સમૃદ્ધિ સાથે ગર્વભેર ઊભું રહી શકે એમ છે. અલબત્ત, આજ સુધીમાં ગુજરાતે અમર એકાંકીઓ સરજી નાખ્યાં છે એમ કહેવાનો આશય નથી. છતાં, ગુજરાતમાં ‘કાંઈ નથી!’ ‘કાંઈ જ નથી!’ જેવાં જડબેસલાક નિવેદનો કરી નાખવાની કેટલાક ‘ઉન્નત-ભ્રૂ’ શિક્ષિતોને આદત પડી ગઈ છે. એવી દૈન્યગ્રંથિ રાખવાનું પણ કોઈ કારણ નથી, એટલી તો આ સંગ્રહ માટે કરેલી એકાંકીઓની શોધખોળ પછી આ સંપાદકને પ્રતીતિ થઈ છે. | વિવેચક રિચર્ડ વૉટ્સ માને છે કે એકાંકીની કલા આયરિશ પ્રજાની તાસીરને અત્યંત અનુકૂળ આવી ગઈ છે અને તેથી વિશ્વસાહિત્યનાં કેટલાંક ઉત્તમોત્તમ એકાંકીઓનો ફાલ આયર્લેન્ડમાં ઊતર્યો છે. આપણી ભારતીય ભાષાઓની વાત કરીએ તો બંગાળી અને મરાઠીમાં એકાંકી કરતાં લાંબાં નાટકોનું જ વધારે ખેડાણ થાય છે. હિન્દીમાં પણ નાટ્યસર્જનનું વહેણ બહુધા લાંબી ત્રિઅંકી રચનાઓ તરફ વિશેષ દેખાય છે. આ ઉપરથી ભૂમિતિના પ્રમેય સાબિત કરવાની રાહે કહીએ કે એકાંકીના ખેડાણમાં ગુજરાત મોખરે છે, તો કદાચ ગુજરાતી વાચકો જ આવા વિધાનને હસી કાઢે એવો ભય રહે છે. તેથી, ગુજરાતની લાક્ષણિક નમ્રતાથી અલ્પોક્તિ વાપરીને, એમ તો બેધડક કહી શકાય કે આપણે ત્યાં સૉનેટની જેમ, આજ સુધીમાં એકાંકીનું થયેલું ખેડાણ પણ બીજી ભગિનીભાષાઓની એકાંકી સમૃદ્ધિ સાથે ગર્વભેર ઊભું રહી શકે એમ છે. અલબત્ત, આજ સુધીમાં ગુજરાતે અમર એકાંકીઓ સરજી નાખ્યાં છે એમ કહેવાનો આશય નથી. છતાં, ગુજરાતમાં ‘કાંઈ નથી!’ ‘કાંઈ જ નથી!’ જેવાં જડબેસલાક નિવેદનો કરી નાખવાની કેટલાક ‘ઉન્નત-ભ્રૂ’ શિક્ષિતોને આદત પડી ગઈ છે. એવી દૈન્યગ્રંથિ રાખવાનું પણ કોઈ કારણ નથી, એટલી તો આ સંગ્રહ માટે કરેલી એકાંકીઓની શોધખોળ પછી આ સંપાદકને પ્રતીતિ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|* * *}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
'''અઢી દાયકાની આછી ઝલક''' | '''અઢી દાયકાની આછી ઝલક''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||