4,547
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
શ્રી કેસર મકવાણાએ સંશોધક, વિવેચક તેમ જ સંપાદક તરીકે ગુજરાતી ભાષામાં કામ કર્યું છે. તેમણે પીએચ.ડી. નિમિત્તે જે સંશોધનકામ કર્યું, તે એ જ નામથી પુસ્તક સ્વરૂપે (૨૦૦૧માં) પ્રકાશિત થયું છે. એની બીજી આવૃત્તિ પણ થઈ છે. એ પછી એમણે ‘પરિમિત’ અને ‘પરિસર’ નામે વિવેચનલેખોનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત ‘નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙ્મય’ (૨૦૧૨) જેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થનાર છે તે, તથા નાનાભાઈની બલિદાન કથાઓ ‘અમે પાદરમાં ઝાટકે ખરેલાં’ (૨૦૧૪) અને મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યોપનિષદ’ (૨૦૨૩) એમ ત્રણ સંપાદનનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત દલિત સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘દલિતાયન’ (૨૦૧૫) અને ‘સમાંતર’ (૨૦૨૨) નામે બે પુસ્તકો આપ્યાં છે. એ પછી ગુજરાતી કવિતા-આસ્વાદનું પુસ્તક ‘કાવ્યમર્મ’ (૨૦૨૩) તેમની પાસેથી મળે છે. | શ્રી કેસર મકવાણાએ સંશોધક, વિવેચક તેમ જ સંપાદક તરીકે ગુજરાતી ભાષામાં કામ કર્યું છે. તેમણે પીએચ.ડી. નિમિત્તે જે સંશોધનકામ કર્યું, તે એ જ નામથી પુસ્તક સ્વરૂપે (૨૦૦૧માં) પ્રકાશિત થયું છે. એની બીજી આવૃત્તિ પણ થઈ છે. એ પછી એમણે ‘પરિમિત’ અને ‘પરિસર’ નામે વિવેચનલેખોનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત ‘નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙ્મય’ (૨૦૧૨) જેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થનાર છે તે, તથા નાનાભાઈની બલિદાન કથાઓ ‘અમે પાદરમાં ઝાટકે ખરેલાં’ (૨૦૧૪) અને મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યોપનિષદ’ (૨૦૨૩) એમ ત્રણ સંપાદનનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત દલિત સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘દલિતાયન’ (૨૦૧૫) અને ‘સમાંતર’ (૨૦૨૨) નામે બે પુસ્તકો આપ્યાં છે. એ પછી ગુજરાતી કવિતા-આસ્વાદનું પુસ્તક ‘કાવ્યમર્મ’ (૨૦૨૩) તેમની પાસેથી મળે છે. | ||
તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી.ના માર્ગદર્શક પણ હતા. એટલે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેમ જ ગુજરાતી ભાષાનાં લગભગ તમામ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેમણે અનેક પરિસંવાદોમાં ને ‘મનોજપર્વ’ કે ‘અસ્મિતાપર્વ’ જેવા પ્રતિષ્ઠિત મંચો પર વક્તવ્યો આપેલા છે. તેઓ સંશોધક, વિવેચક, સંપાદક હોવા સાથે પ્રભાવશાળી વક્તા પણ છે. એટલે સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્ર કે અધિવેશનમાં કે અકાદમીના કોઈ પરિસંવાદમાં તેમને વક્તવ્ય આપવાના થાય તો અગાઉ જે વિદ્વાનોએ આ સંસ્થાનું મૂલ્ય વધાર્યું છે, તે રીતે શ્રી કેસર મકવાણા પણ આ બધી સંસ્થાનું ગૌરવ વધારી શકે તેમ છે. | તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી.ના માર્ગદર્શક પણ હતા. એટલે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેમ જ ગુજરાતી ભાષાનાં લગભગ તમામ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેમણે અનેક પરિસંવાદોમાં ને ‘મનોજપર્વ’ કે ‘અસ્મિતાપર્વ’ જેવા પ્રતિષ્ઠિત મંચો પર વક્તવ્યો આપેલા છે. તેઓ સંશોધક, વિવેચક, સંપાદક હોવા સાથે પ્રભાવશાળી વક્તા પણ છે. એટલે સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્ર કે અધિવેશનમાં કે અકાદમીના કોઈ પરિસંવાદમાં તેમને વક્તવ્ય આપવાના થાય તો અગાઉ જે વિદ્વાનોએ આ સંસ્થાનું મૂલ્ય વધાર્યું છે, તે રીતે શ્રી કેસર મકવાણા પણ આ બધી સંસ્થાનું ગૌરવ વધારી શકે તેમ છે. | ||
{{right|– ભરત વિંઝુડા}} <br> | {{right|'''– ભરત વિંઝુડા'''}} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||