સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ: Difference between revisions

inverted comas corrected
No edit summary
(inverted comas corrected)
Line 2: Line 2:
{{Heading|(૫) કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ : કેટલાક સંકેતો<ref>'ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના ભુજ-અધિવેશન (૨૦૦૯)માં કરેલું અધ્યક્ષીય વક્તવ્ય.</ref><ref>* અધીતઃ ૩૨ તથા અધીતઃ પ્રમુખીય પ્રવચનો-૩, સંપા. અજય રાવલ અને અન્ય, ૨૦૧૦માં પ્રકાશિત.</ref>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
વિદ્યાકાર્યોની, અને એના મૂળમાં રહેલી વિદ્યાવૃત્તિની, ક્ષીણતાના કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે, આપણા પૂર્વસૂરિઓએ જે મંત્રો આ અધ્યાપકસંઘ સાથે સાંકળ્યા છે એ મંત્રો: ‘તેજરવી નૌ અધીતમ્ અસ્તુ' અને 'સ્વાધ્યાયાત્ મા પ્રમત્તઃ' આપણે ફરીફરીને, એક ચેતવણીરૂપે પણ, યાદ કરતા રહીએ એ બહુ જરૂરી છે. એ યાદ કરતાંકરતાં વ્યાપક વિદ્યાજગત તરફ આપણે કાન માંડીશું તો, ઉપરના મંત્રોને જ જાણે ચરિતાર્થ કરતો હોય એવો એક ઉદ્ગાર આપણે સાંભળીશું:
વિદ્યાકાર્યોની, અને એના મૂળમાં રહેલી વિદ્યાવૃત્તિની, ક્ષીણતાના કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે, આપણા પૂર્વસૂરિઓએ જે મંત્રો આ અધ્યાપકસંઘ સાથે સાંકળ્યા છે એ મંત્રો: ‘તેજરવી નૌ અધીતમ્ અસ્તુ' અને ‘સ્વાધ્યાયાત્ મા પ્રમત્તઃ' આપણે ફરીફરીને, એક ચેતવણીરૂપે પણ, યાદ કરતા રહીએ એ બહુ જરૂરી છે. એ યાદ કરતાંકરતાં વ્યાપક વિદ્યાજગત તરફ આપણે કાન માંડીશું તો, ઉપરના મંત્રોને જ જાણે ચરિતાર્થ કરતો હોય એવો એક ઉદ્ગાર આપણે સાંભળીશું:
“દરેક ક્ષેત્રના શિક્ષકો પોતાનું વિદ્યાજીવન સંશોધનકાર્યોને સમર્પિત કરતા રહ્યા છે. સરકાર સંશોધન પાછળ કરોડો ખર્ચે છે, વ્યવસાયજગત તો વળી એથીય વધુ ખર્ચે છે. સંશોધન ચાલી રહ્યું છે પ્રયોગશાળાઓમાં અને પુસ્તકાલયોમાં, ગીચ જંગલોમાં ને સમુદ્રોને તળિયે, ગુફાઓનાં ઊંડાણોમાં અને અવકાશની ઊંચાઈઓ પર. સંશોધન, વાસ્તવમાં તો દુનિયાનો એક વિશાળતમ ઉદ્યોગ છે. જે (અભ્યાસીઓ) ભરોસાપાત્ર સંશોધન કરી શકતા નથી કે બીજા (અભ્યાસીઓ)નાં સંશોધનોનું ઝીણું પરીક્ષણ કરતા રહેતા નથી એમને પોતાની જાતને વિકસિત વિદ્યાજગતમાંથી હડસેલાઈ ગયેલી જોવા વારો આવશે."
“દરેક ક્ષેત્રના શિક્ષકો પોતાનું વિદ્યાજીવન સંશોધનકાર્યોને સમર્પિત કરતા રહ્યા છે. સરકાર સંશોધન પાછળ કરોડો ખર્ચે છે, વ્યવસાયજગત તો વળી એથીય વધુ ખર્ચે છે. સંશોધન ચાલી રહ્યું છે પ્રયોગશાળાઓમાં અને પુસ્તકાલયોમાં, ગીચ જંગલોમાં ને સમુદ્રોને તળિયે, ગુફાઓનાં ઊંડાણોમાં અને અવકાશની ઊંચાઈઓ પર. સંશોધન, વાસ્તવમાં તો દુનિયાનો એક વિશાળતમ ઉદ્યોગ છે. જે (અભ્યાસીઓ) ભરોસાપાત્ર સંશોધન કરી શકતા નથી કે બીજા (અભ્યાસીઓ)નાં સંશોધનોનું ઝીણું પરીક્ષણ કરતા રહેતા નથી એમને પોતાની જાતને વિકસિત વિદ્યાજગતમાંથી હડસેલાઈ ગયેલી જોવા વારો આવશે.
[Teachers at all levels devote their lives to research. Governments spend billions on it, and businesses even moer. Re- search goes on in laboratories and libraries, in jungles and ocean depths, in caves and in outer space. Research is in fact the world's biggest industry. Those who can not reliably do research or evalu ate the research of the others will find themselves on the side. lines. [The craft of Research, 2003, p. 9]

સંશોધનકૌશલની વૈજ્ઞાનિક સમજ આપતા, વેઈન બૂથ, વગેરે શિક્ષક-સંશોધકોના પુસ્તકમાંથી લીધેલું આ અવતરણ આપણને સૌને પ્રેરક દિશા ચીંધનારું છે. અનેક કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ફેલાયેલું આપણું બૃહત વિદ્યાજગત સમાજને કશું નક્કર ધરનારું -પ્રોડક્ટિવ –નથી એમ કહેવાય છે. પરંતુ વિશ્વભરમાં અત્યારે સતત ને સખત પરિશ્રમથી જે જ્ઞાન-નિર્માણ થઈ રહ્યું છે એ આપણી આંખ ખોલી દેનારું ને આપણને પ્રવૃત્ત કરી દેનારું બને એમ છે. એવાં અનેક ક્ષેત્રોમાંથી એક ક્ષેત્ર વિશે થોડીક વાત તમારી સૌની સાથે કરવા માગું છું. જ્ઞાનના સંદર્ભોને પણ સમાવી લેતા માહિતીવિસ્ફોટનો આ યુગ છે એ તો આપણે જાણીએ છીએ. અનેક દિશાઓમાંથી પ્રચંડ ગતિથી માહિતી વરસી રહી છે ત્યારે દુનિયાના સાવધ અભ્યાસીઓને લાગ્યું છે કે જો નિયંત્રણ નહિ કરાય તો, કાં તો આ માહિતીનો ઘણો ભાગ એળે જશે, હોવા છતાં એ ન—હોવા—બરાબર થશે ને કાં તો એ દિગ્મૂઢ કરી દેનાર ભારરૂપ બની રહેશે. એટલે, માહિતીને વ્યવસ્થાનું રૂપ આપતી પદ્ધતિઓને યોજતાં આવાં નિયંત્રણો (controls)ને અનેક રીતે આવિષ્કૃત કરવાં પડે છે.

Line 12: Line 12:
૨૦મી સદીના છેલ્લા બેત્રણ દાયકા આ નવા સંદર્ભવિજ્ઞાનના ઉદય-વિકાસનો કાળ છે. એણે વ્યવહાર અને વ્યવસાયનાં અનેક ક્ષેત્રોમાં પ્રસરેલા માહિતી- વ્યવસ્થાશાસ્ત્ર (ઇન્ફર્મેશન ટેક્નોલોજી)નો પૂરો ઉપયોગ કરી લઈને વિદ્યાના ઇલાકામાં નવા આવિષ્કારો આપ્યા છે.

૨૦૦૮ના જૂનમાં, એટલે હજુ હમણાં જ, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે The Oxford Guide to Practical Lexicography નામનું પ્રકાશન કર્યું છે.કોશવિજ્ઞાન શીખવતી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટેનું એ અદ્યતન પાઠ્યપુસ્તક છે. મુદ્રિત કોશરચના ઉપરાંત ઑનલાઈન કોશોની રચના માટેની માર્ગદર્શિકાનું પણ એ કામ આપે છે. એનાથી થોડાક માસ પૂર્વે પ્રકાશિત થયેલું Practical Lexicography: A Reader એ કોશવિજ્ઞાન શીખવતા અધ્યાપકો માટેનો સંદર્ભગ્રંથ છે. એના પરિચયમાં કહેવાયું છે કે, ભાવિ કોશરચના તરફ લઈ જતી સંદર્ભવૃક્ષોની એક વીથિ જેવું ને એની વચ્ચે પસાર થતી એક સુંદર કેડી જેવું આ પ્રકાશન છે.

આ જ સમયનું એક બીજું પ્રકાશન વધુ રોમાંચક છે: છેક ૨૦૦૭ના જુલાઈ સુધીનાં પ્રકાશનોની અદ્યતન વિગતોને આવરી લેતું Bibliography of lexicog- raphy કોશવિજ્ઞાનના વિશ્વરૂપ દર્શન જેવું, આપણને આશ્ચર્યથી અ-પલક કરી મૂકે એવું પ્રભાવક કામ છે. અલબત્ત, એ મુખ્યત્વે તો અંગ્રેજી-ફ્રેંચ—જર્મન અને ઓસ્ટ્રેલિયન—રશિયન ભાષાઓમાં થયેલાં પ્રકાશનોની વિગતો સમાવે છે. ૮ વિભાગોમાં વર્ગીકૃત કરેલી આ બૃહત્ સંદર્ભગ્રંથસૂચિમાં, છેલ્લા ચારેક દાયકા દરમિયાન પ્રગટ થયેલા, કેવળ લૅક્સીકોગ્રાફીના જ ૯૦૦ જેટલા ગ્રંથોનો નિર્દેશ છે—એમાં સૈદ્ધાંતિક ગ્રંથો છે ને પાઠ્યગ્રંથો પણ છે. યુરપમાં, પરિસંવાદો અને અધિવેશનોનાં વક્તવ્યોને ગ્રંથરૂપે પ્રગટ કરવાની પરંપરા જાણીતી છે. આવા પરિસંવાદોના સંપાદિત ગ્રંથોની સંખ્યા પણ ૨૦૦ ઉપરાંત છે. એટલું જ નહિ, યુરપ-અમેરિકામાંથી પ્રગટ થતાં માત્ર કોશવિજ્ઞાન અંગેનાં ૨૫ જેટલાં સામયિકોનો પણ એમાં નિર્દેશ છે. (આપણે ત્યાં એક 'ભાષાવિમર્શ' આ પ્રકારનું હતું. પણ એ લાંબો સમય ન ચાલ્યું!)
આ જ સમયનું એક બીજું પ્રકાશન વધુ રોમાંચક છે: છેક ૨૦૦૭ના જુલાઈ સુધીનાં પ્રકાશનોની અદ્યતન વિગતોને આવરી લેતું Bibliography of lexicog- raphy કોશવિજ્ઞાનના વિશ્વરૂપ દર્શન જેવું, આપણને આશ્ચર્યથી અ-પલક કરી મૂકે એવું પ્રભાવક કામ છે. અલબત્ત, એ મુખ્યત્વે તો અંગ્રેજી-ફ્રેંચ—જર્મન અને ઓસ્ટ્રેલિયન—રશિયન ભાષાઓમાં થયેલાં પ્રકાશનોની વિગતો સમાવે છે. ૮ વિભાગોમાં વર્ગીકૃત કરેલી આ બૃહત્ સંદર્ભગ્રંથસૂચિમાં, છેલ્લા ચારેક દાયકા દરમિયાન પ્રગટ થયેલા, કેવળ લૅક્સીકોગ્રાફીના જ ૯૦૦ જેટલા ગ્રંથોનો નિર્દેશ છે—એમાં સૈદ્ધાંતિક ગ્રંથો છે ને પાઠ્યગ્રંથો પણ છે. યુરપમાં, પરિસંવાદો અને અધિવેશનોનાં વક્તવ્યોને ગ્રંથરૂપે પ્રગટ કરવાની પરંપરા જાણીતી છે. આવા પરિસંવાદોના સંપાદિત ગ્રંથોની સંખ્યા પણ ૨૦૦ ઉપરાંત છે. એટલું જ નહિ, યુરપ-અમેરિકામાંથી પ્રગટ થતાં માત્ર કોશવિજ્ઞાન અંગેનાં ૨૫ જેટલાં સામયિકોનો પણ એમાં નિર્દેશ છે. (આપણે ત્યાં એક ‘ભાષાવિમર્શ' આ પ્રકારનું હતું. પણ એ લાંબો સમય ન ચાલ્યું!)

આ ગ્રંથો અને સામયિકોમાં, જૂનામાં જૂનું પ્રકાશન પણ ૨૦મી સદીના ૮મા દાયકા પહેલાંનું છે એ બતાવે છે કે છેલ્લાં ૩૫-૪૦ વર્ષોમાં જ કોશવિજ્ઞાનની શાખાપ્રશાખાઓનો વિસ્તાર તેમ જ એની વિશેષજ્ઞતા આટલી ઝડપથી વધ્યાં છે.

આ બૃહત્ સૂચિ જેણે તૈયાર કરી એ પ્રો. આર. આર. કે. હાર્ટમન અમેરિકાની યુનિવર્સિટી ઑફ ઍક્ઝિટરના કોશસંશોધન કેન્દ્રના નિયામક છે. એમણે હોંગકોંગની સાયંસ એન્ડ ટૅક્નોલૉજી યુનિવર્સિટીના નિયામક ગ્રેગરી જેમ્સ સાથે મળીને ૧૯૯૮માં એક શકવર્તી પ્રકાશન કરેલું – Dictionary of Lexicography. દુનિયાની કોઈપણ ભાષાના કોશરચનાકારને માટે સદ્ય સંદર્ભ સંપડાવતો આ મૂલ્યવાન ગ્રંથ છે. ગ્રંથના આરંભે, કોશરચનાની બદલાતી વિભાવનાઓ વિશેના તથા રચાયેલા કોશોની ઐતિહાસિક આલોચનાના લેખો છે. અંતે સંદર્ભગ્રંથસૂચિ છે. આ કોશની વિસ્તૃત ભૂમિકામાં, કોશપરંપરાના નિર્દેશો કરતી વખતે, સંસ્કૃતમાં થયેલાં કોશકાર્યોની પણ ખૂબ આદરપૂર્વક નોંધ લેવામાં આવી છે. એમાં લખ્યું છે કે નિઘંટુ વગેરેમાં છંદલયપ્રાસવાળું પધરૂપ છે એ Oral Lexiconની – મૌખિક કોશની—અસરકારક પ્રયુક્તિ નીવડી છે. એટલું જ નહિ, એની સંરચના પણ એમને વિકસિત વિદ્યાકૌશલ રૂપ લાગી છે – 'It is extremly sophisticated in its structure.'
આ બૃહત્ સૂચિ જેણે તૈયાર કરી એ પ્રો. આર. આર. કે. હાર્ટમન અમેરિકાની યુનિવર્સિટી ઑફ ઍક્ઝિટરના કોશસંશોધન કેન્દ્રના નિયામક છે. એમણે હોંગકોંગની સાયંસ એન્ડ ટૅક્નોલૉજી યુનિવર્સિટીના નિયામક ગ્રેગરી જેમ્સ સાથે મળીને ૧૯૯૮માં એક શકવર્તી પ્રકાશન કરેલું – Dictionary of Lexicography. દુનિયાની કોઈપણ ભાષાના કોશરચનાકારને માટે સદ્ય સંદર્ભ સંપડાવતો આ મૂલ્યવાન ગ્રંથ છે. ગ્રંથના આરંભે, કોશરચનાની બદલાતી વિભાવનાઓ વિશેના તથા રચાયેલા કોશોની ઐતિહાસિક આલોચનાના લેખો છે. અંતે સંદર્ભગ્રંથસૂચિ છે. આ કોશની વિસ્તૃત ભૂમિકામાં, કોશપરંપરાના નિર્દેશો કરતી વખતે, સંસ્કૃતમાં થયેલાં કોશકાર્યોની પણ ખૂબ આદરપૂર્વક નોંધ લેવામાં આવી છે. એમાં લખ્યું છે કે નિઘંટુ વગેરેમાં છંદલયપ્રાસવાળું પધરૂપ છે એ Oral Lexiconની – મૌખિક કોશની—અસરકારક પ્રયુક્તિ નીવડી છે. એટલું જ નહિ, એની સંરચના પણ એમને વિકસિત વિદ્યાકૌશલ રૂપ લાગી છે – ‘It is extremly sophisticated in its structure.'
આટલી પરિચયદર્શી વિગતો પરથી પણ ખ્યાલ આવશે કે કેવા સાતત્યથી ને કેટલી ક્ષમતાથી આ જ્ઞાનસંવર્ધક પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલી રહી છે! વેઈન બૂથ એમના The Craft of Researchમાં વ્યાપક સંશોધનપ્રવૃત્તિને ઇન્ડસ્ટ્રી કહે છે એમ, એના તમામ અર્થોમાં આ કોશવિજ્ઞાન પણ એક વિરાટ ઉદ્યોગ છે- વિદ્યાને લક્ષ્ય કરતો એક સાર્થક અને પરિણામકારી ઉદ્યોગ વિદ્યાજગતની નિર્માણશક્તિ કેવી હોઈ શકે એનાં આ દ્યોતક દૃષ્ટાંતો છે.

હવે, છેલ્લા થોડાક દાયકાઓમાં વિકસેલી ને પરિવર્તન પામેલી કોશની વિભાવનાનાં ને કોશરચનાનાં આધુનિક વલણો કેવાં છે એનો એક ઝડપી ખ્યાલ મેળવીએ.
હવે, છેલ્લા થોડાક દાયકાઓમાં વિકસેલી ને પરિવર્તન પામેલી કોશની વિભાવનાનાં ને કોશરચનાનાં આધુનિક વલણો કેવાં છે એનો એક ઝડપી ખ્યાલ મેળવીએ.