26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 243: | Line 243: | ||
દેહ એ દેહ છે દેહ છે દેહ એ | દેહ એ દેહ છે દેહ છે દેહ એ | ||
:::દેહવત્ દેહ અદ્વૈત જોવું. | :::દેહવત્ દેહ અદ્વૈત જોવું. | ||
</poem> | |||
===૧૧. પ્રોષિતભર્તુકા=== | |||
<poem> | |||
::::આછાં આછાં રે તળાવ, | |||
::::એની ઘાટી રે કાંઈ પાળ; | |||
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ... | |||
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | |||
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ; | |||
વાટું અરડૂસી બે વાર, | |||
ચાટું ઓસડ બીજાં બાર; | |||
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ... | |||
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | |||
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | |||
પોચાં પારેવડાં કાંઈ રાંક, | |||
હાંફે અધમણ ને નવટાંક; | |||
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ... | |||
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | |||
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | |||
વેરું મોતી સવ્વા લાખ, | |||
ખેરું ખરબચડો કંઈ થાક; | |||
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | |||
</poem> | </poem> |
edits