પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 246: Line 246:
===૧૧. પ્રોષિતભર્તુકા===
===૧૧. પ્રોષિતભર્તુકા===
<poem>
<poem>
::::આછાં આછાં રે તળાવ,
:::આછાં આછાં રે તળાવ,
::::એની ઘાટી રે કાંઈ પાળ;
:::એની ઘાટી રે કાંઈ પાળ;
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ...
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ...


હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
::હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ;
::ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
::::વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર;
::::ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ...
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ...


મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
::મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
::કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
::::પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
::::હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ...
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ...


ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
::ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
::ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
::::વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કંઈ થાક;
::::ખેરું ખરબચડો કંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...


</poem>
</poem>
26,604

edits

Navigation menu