26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 246: | Line 246: | ||
===૧૧. પ્રોષિતભર્તુકા=== | ===૧૧. પ્રોષિતભર્તુકા=== | ||
<poem> | <poem> | ||
:::આછાં આછાં રે તળાવ, | |||
:::એની ઘાટી રે કાંઈ પાળ; | |||
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ... | પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ... | ||
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | ::હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | ||
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ; | ::ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ; | ||
વાટું અરડૂસી બે વાર, | ::::વાટું અરડૂસી બે વાર, | ||
ચાટું ઓસડ બીજાં બાર; | ::::ચાટું ઓસડ બીજાં બાર; | ||
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ... | બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ... | ||
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | ::મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | ||
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | ::કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | ||
પોચાં પારેવડાં કાંઈ રાંક, | ::::પોચાં પારેવડાં કાંઈ રાંક, | ||
હાંફે અધમણ ને નવટાંક; | ::::હાંફે અધમણ ને નવટાંક; | ||
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ... | ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ... | ||
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | ::ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | ||
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | ::ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | ||
વેરું મોતી સવ્વા લાખ, | ::::વેરું મોતી સવ્વા લાખ, | ||
ખેરું ખરબચડો કંઈ થાક; | ::::ખેરું ખરબચડો કંઈ થાક; | ||
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | ||
</poem> | </poem> |
edits