26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 250: | Line 250: | ||
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ... | પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ... | ||
:હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | |||
:ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ; | |||
::::વાટું અરડૂસી બે વાર, | ::::વાટું અરડૂસી બે વાર, | ||
::::ચાટું ઓસડ બીજાં બાર; | ::::ચાટું ઓસડ બીજાં બાર; | ||
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ... | બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ... | ||
:મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | |||
:કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | |||
::::પોચાં પારેવડાં કાંઈ રાંક, | ::::પોચાં પારેવડાં કાંઈ રાંક, | ||
::::હાંફે અધમણ ને નવટાંક; | ::::હાંફે અધમણ ને નવટાંક; | ||
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ... | ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ... | ||
:ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | |||
:ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | |||
::::વેરું મોતી સવ્વા લાખ, | ::::વેરું મોતી સવ્વા લાખ, | ||
::::ખેરું ખરબચડો કંઈ થાક; | ::::ખેરું ખરબચડો કંઈ થાક; | ||
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | ||
</poem> | </poem> |
edits