32,970
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૩<br>નર્મદની કાવ્યવિચારણા}} '''નર્મદનું નવપ્રસ્થાન''' {{Poem2Open}} “આ જમાનાની એટલે પાછલાં ત્રીસપાંત્રીસ વર્ષમાં ગુર્જરમંડળના ચિન્મય આકાશમાં જે લીલાઓ થઈ છે તેની ખરેખરી મૂર્તિ નર્મદા...") |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
{{right|નવલગ્રંથાવલિ ભા. ૨, પૃ. ૩૧૧.}}<br> | {{right|નવલગ્રંથાવલિ ભા. ૨, પૃ. ૩૧૧.}}<br> | ||
ઈ.સ. ૧૮૮૮માં ‘નર્મકવિતાની પ્રસ્તાવના’માં કવિ નર્મદને તેના વિદ્વાન મિત્ર નવલરામે સમુચિત રીતે જ ‘સમયમૂર્તિ’ કહ્યો છે. એ યુગના બે પ્રમુખ કવિઓ તે કવિ દલપતરામ અને કવિ નર્મદ જ, એમ તેમણે કહ્યું. એ સાથે, નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખવામાં તેઓ જરાય ચૂક્યા નથી. હકીકતમાં, બંનેનું કાવ્યમાનસ નિરાળું છે, અને બંનેની જીવનદૃષ્ટિ નિરાળી છે, એ વાતથી તેઓ પૂરેપૂરા સભાન છે. દલપતરામ અને નર્મદ એ બંનેએ લોકહિતાય અનેક પ્રવૃત્તિઓ આદરી. પરંતુ આપણા અર્વાચીન સાહિત્યના વિકાસના સંદર્ભમાં નર્મદનું અર્પણ કંઈક વિશેષ મૂલ્યવાન હોવાનું પ્રતીત થયું છે. તેની સાહિત્યપ્રવૃત્તિ અતિ મહત્ત્વાકાંક્ષી હતી, અને તેથી તેણે સાહિત્યના અનેકદેશીય વિકાસ અર્થે પુરુષાર્થ આદર્યો. તેણે કવિતા ઉપરાંત નિબંધ, ચરિત્ર, ઇતિહાસ. નાટક આદિ ક્ષેત્રો તો ખેડ્યાં જ; પણ એકલે હાથે કોષ અને જ્ઞાનકોષની રચના અર્થે ભગીરથ પુરુષાર્થ પણ કર્યો. એટલે જ તો, રામનારાયણ પાઠકે તેમને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ ગણાવ્યો છે. | ઈ.સ. ૧૮૮૮માં ‘નર્મકવિતાની પ્રસ્તાવના’માં કવિ નર્મદને તેના વિદ્વાન મિત્ર નવલરામે સમુચિત રીતે જ ‘સમયમૂર્તિ’ કહ્યો છે. એ યુગના બે પ્રમુખ કવિઓ તે કવિ દલપતરામ અને કવિ નર્મદ જ, એમ તેમણે કહ્યું. એ સાથે, નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખવામાં તેઓ જરાય ચૂક્યા નથી. હકીકતમાં, બંનેનું કાવ્યમાનસ નિરાળું છે, અને બંનેની જીવનદૃષ્ટિ નિરાળી છે, એ વાતથી તેઓ પૂરેપૂરા સભાન છે. દલપતરામ અને નર્મદ એ બંનેએ લોકહિતાય અનેક પ્રવૃત્તિઓ આદરી. પરંતુ આપણા અર્વાચીન સાહિત્યના વિકાસના સંદર્ભમાં નર્મદનું અર્પણ કંઈક વિશેષ મૂલ્યવાન હોવાનું પ્રતીત થયું છે. તેની સાહિત્યપ્રવૃત્તિ અતિ મહત્ત્વાકાંક્ષી હતી, અને તેથી તેણે સાહિત્યના અનેકદેશીય વિકાસ અર્થે પુરુષાર્થ આદર્યો. તેણે કવિતા ઉપરાંત નિબંધ, ચરિત્ર, ઇતિહાસ. નાટક આદિ ક્ષેત્રો તો ખેડ્યાં જ; પણ એકલે હાથે કોષ અને જ્ઞાનકોષની રચના અર્થે ભગીરથ પુરુષાર્થ પણ કર્યો. એટલે જ તો, રામનારાયણ પાઠકે તેમને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ ગણાવ્યો છે. | ||
નર્મદની જિંદગીમાં તેની કવિતાપ્રવૃત્તિ એક અનેરો રંગ લાવે છે. તેણે કવિતાને ખાતર નોકરી છોડી અને પોતાની જિંદગીને કસોટીએ ચઢાવી. તેની સમસ્ત કારકિર્દીમાં ઈ.સ. ૧૮૫૮થી ઈ.સ. ૧૮૬૫-૬૬નો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો બની રહે છે. એ સમયમાં તેણે સંસારસુધારણાના ક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પોતાની સમસ્ત શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાથી પ્રવૃત્તિઓ આદરી. ‘પ્રેમશૌર્ય’નું તે જાણે કે જીવંત પ્રતીક બન્યો. સંસારક્ષેત્રના એ સેનાનીને અનેક બાજુએથી અવરોધોનો સામનો કરવાના પ્રસંગો પણ ઊભા થયા, અને તેનું સંવેદનપટુ તંત્ર એ કારણે સતત સંક્ષોભ, વ્યગ્રતા અને સંઘર્ષ અનુભવતું રહ્યું. નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટતા તે તેની અંતર્મુખી વૃત્તિ જ ગણાય. તેના જીવનમાં જે જે તીવ્ર અને ઉત્કટ ક્ષણો આવી એ બધી ક્ષણોને તેણે કવિતામાં રજૂ કરવાની વૃત્તિ રાખી. જોકે તેણે કેટલીક વાર તેના પ્રતિસ્પર્ધી એવા દલપતરામે સ્પર્શેલા વિષયો પણ દેખાદેખીથી પોતાની કવિતામાં આલેખ્યા, અને એ પ્રકારની કવિતામાં તેણે દલપતરામની જેમ રચનાચાતુરી દાખવવાનો આશય પણ રાખ્યો. પણ, દેખીતી રીતે જ, નર્મદની એ કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી. હકીકતમાં, નર્મદે દલપતરામને અને દલપતરામે નર્મદને અનુસરી કાવ્યલેખનની પ્રવૃત્તિને વેગીલી બનાવી, અને આવી સ્પર્ધાથી બંનેનો કાવ્યરાશિ વિપુલ બનતો ગયો. આ રીતે નર્મદે ટૂંકા ગાળામાં જ દલપતરામની કવિતાના વિપુલરાશિ જેટલું લખાણ નિપજાવ્યું. પણ એ પછી સુધારાનો ઉત્સાહ ઊતરતાં જાણે કે તેની કવિતા ય ઓસરી ગઈ. તેની કાવ્યપ્રવૃત્તિ અંગે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક સુંદરમ્ નોંધે છે : ‘કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની, તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે.”૧ એ રીતે તેની કવિતાને તેના આંતરજીવન જોડે ગાઢ સંબંધ રહ્યો છે, અને સુંદરમ્ કહે છે તેમ, તેની કવિતા તેના કાવ્યલેખનના ગાળાના ‘આંતરજીવનના અનુલેખ’ જેવી બની આવી છે. | નર્મદની જિંદગીમાં તેની કવિતાપ્રવૃત્તિ એક અનેરો રંગ લાવે છે. તેણે કવિતાને ખાતર નોકરી છોડી અને પોતાની જિંદગીને કસોટીએ ચઢાવી. તેની સમસ્ત કારકિર્દીમાં ઈ.સ. ૧૮૫૮થી ઈ.સ. ૧૮૬૫-૬૬નો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો બની રહે છે. એ સમયમાં તેણે સંસારસુધારણાના ક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પોતાની સમસ્ત શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાથી પ્રવૃત્તિઓ આદરી. ‘પ્રેમશૌર્ય’નું તે જાણે કે જીવંત પ્રતીક બન્યો. સંસારક્ષેત્રના એ સેનાનીને અનેક બાજુએથી અવરોધોનો સામનો કરવાના પ્રસંગો પણ ઊભા થયા, અને તેનું સંવેદનપટુ તંત્ર એ કારણે સતત સંક્ષોભ, વ્યગ્રતા અને સંઘર્ષ અનુભવતું રહ્યું. નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટતા તે તેની અંતર્મુખી વૃત્તિ જ ગણાય. તેના જીવનમાં જે જે તીવ્ર અને ઉત્કટ ક્ષણો આવી એ બધી ક્ષણોને તેણે કવિતામાં રજૂ કરવાની વૃત્તિ રાખી. જોકે તેણે કેટલીક વાર તેના પ્રતિસ્પર્ધી એવા દલપતરામે સ્પર્શેલા વિષયો પણ દેખાદેખીથી પોતાની કવિતામાં આલેખ્યા, અને એ પ્રકારની કવિતામાં તેણે દલપતરામની જેમ રચનાચાતુરી દાખવવાનો આશય પણ રાખ્યો. પણ, દેખીતી રીતે જ, નર્મદની એ કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી. હકીકતમાં, નર્મદે દલપતરામને અને દલપતરામે નર્મદને અનુસરી કાવ્યલેખનની પ્રવૃત્તિને વેગીલી બનાવી, અને આવી સ્પર્ધાથી બંનેનો કાવ્યરાશિ વિપુલ બનતો ગયો. આ રીતે નર્મદે ટૂંકા ગાળામાં જ દલપતરામની કવિતાના વિપુલરાશિ જેટલું લખાણ નિપજાવ્યું. પણ એ પછી સુધારાનો ઉત્સાહ ઊતરતાં જાણે કે તેની કવિતા ય ઓસરી ગઈ. તેની કાવ્યપ્રવૃત્તિ અંગે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક સુંદરમ્ નોંધે છે : ‘કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની, તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે.”૧<ref>૧ અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : આવૃત્તિ રજી, ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૩૧</ref> એ રીતે તેની કવિતાને તેના આંતરજીવન જોડે ગાઢ સંબંધ રહ્યો છે, અને સુંદરમ્ કહે છે તેમ, તેની કવિતા તેના કાવ્યલેખનના ગાળાના ‘આંતરજીવનના અનુલેખ’ જેવી બની આવી છે. | ||
અલબત્ત, નર્મદના કાવ્યશિક્ષણમાં દલપતરામની જેમ કેટલાક વ્રજના કાવ્યશિક્ષાના ગ્રંથો પણ આવ્યા હતા, અને તેની આરંભની કવિતા મધ્યકાલીન પ્રણાલિ જોડે અનુસંધાન પણ જાળવે છે, પરંતુ પાશ્ચાત્ય કવિતાના પરિશીલનથી તેની કાવ્યરુચિ નવો સંસ્કાર પામે છે, અને ટૂંકા ગાળામાં જ તેની કવિતા નવાં વૃત્તિવલણો પ્રગટ કરી આપે છે. દલપતરામની શીઘ્ર કવિતાનાં સભારંજની તત્ત્વો તેને સ્વીકાર્ય રહ્યાં નહિ. શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી કવિતા પણ તેનો આદર્શ નથી. તેને સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની પ્રેરણાજનિત કવિતાની અપેક્ષા છે. તેણે પોતાના અંતરના ‘દર્દ’ને, ‘જોસ્સા’ને, ઉછાળાને, મુક્તપણે શબ્દસ્થ કરવાની વૃત્તિ કેળવી, અને જોકે સૈદ્ધાન્તિક ભૂમિકા પર આપણા સંસ્કૃત આલંકારિકોને અભિમત રસતત્ત્વનો પુરસ્કાર કર્યો, પણ કમભાગ્યે રસનું સાચું રહસ્ય તે ખાસ અવગત કરી શક્યો નહિ. તેનું કાવ્ય બહુ ઓછી વાર શુદ્ધ રસતત્ત્વ સિદ્ધ કરી શક્યું છે. સુંદરમે નોંધ્યું છે : ‘નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને તે બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું.’૨ આમ છતાં, “નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે. એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે”૩ એમ પણ તેમણે નોંધ્યું છે. | અલબત્ત, નર્મદના કાવ્યશિક્ષણમાં દલપતરામની જેમ કેટલાક વ્રજના કાવ્યશિક્ષાના ગ્રંથો પણ આવ્યા હતા, અને તેની આરંભની કવિતા મધ્યકાલીન પ્રણાલિ જોડે અનુસંધાન પણ જાળવે છે, પરંતુ પાશ્ચાત્ય કવિતાના પરિશીલનથી તેની કાવ્યરુચિ નવો સંસ્કાર પામે છે, અને ટૂંકા ગાળામાં જ તેની કવિતા નવાં વૃત્તિવલણો પ્રગટ કરી આપે છે. દલપતરામની શીઘ્ર કવિતાનાં સભારંજની તત્ત્વો તેને સ્વીકાર્ય રહ્યાં નહિ. શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી કવિતા પણ તેનો આદર્શ નથી. તેને સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની પ્રેરણાજનિત કવિતાની અપેક્ષા છે. તેણે પોતાના અંતરના ‘દર્દ’ને, ‘જોસ્સા’ને, ઉછાળાને, મુક્તપણે શબ્દસ્થ કરવાની વૃત્તિ કેળવી, અને જોકે સૈદ્ધાન્તિક ભૂમિકા પર આપણા સંસ્કૃત આલંકારિકોને અભિમત રસતત્ત્વનો પુરસ્કાર કર્યો, પણ કમભાગ્યે રસનું સાચું રહસ્ય તે ખાસ અવગત કરી શક્યો નહિ. તેનું કાવ્ય બહુ ઓછી વાર શુદ્ધ રસતત્ત્વ સિદ્ધ કરી શક્યું છે. સુંદરમે નોંધ્યું છે : ‘નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને તે બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું.’૨ આમ છતાં, “નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે. એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે”૩ એમ પણ તેમણે નોંધ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 173: | Line 173: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
<ref> ૨ અર્વાચીન કવિતા : સુંદરમ્ પૃ. ૩૦ </ref> | <ref>૨ અર્વાચીન કવિતા : સુંદરમ્ પૃ. ૩૦</ref> | ||
<ref> ૩ એજન, પૃ. ૩૦ </ref> | <ref>૩ એજન, પૃ. ૩૦</ref> | ||
<ref> ૪ નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૬૫, પૃ. ૩૨ </ref> | <ref>૪ નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૬૫, પૃ. ૩૨</ref> | ||
<ref> ૫ ‘અર્વાચીન કવિતા’, પૃ. ૩૦ </ref> | <ref>૫ ‘અર્વાચીન કવિતા’, પૃ. ૩૦</ref> | ||
<ref> ૬ એજન, પૃ. ૨૯ </ref> | <ref>૬ એજન, પૃ. ૨૯</ref> | ||
<ref> ૭ ‘નવલગ્રંથાવલિ’ : “કવિ નર્મદાશંકરની કવિતા” વૉ. બીજું, આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૫-૬ </ref> | <ref>૭ ‘નવલગ્રંથાવલિ’ : “કવિ નર્મદાશંકરની કવિતા” વૉ. બીજું, આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૫-૬</ref> | ||
<ref> ૮ અર્વાચીન કવિતા, પૃ. ૭૪ </ref> | <ref>૮ અર્વાચીન કવિતા, પૃ. ૭૪</ref> | ||
<ref> ૯ નવલગ્રંથાવલિ : ‘કવિ નર્મદાશંકરની કવિતા’, પૃ. ૬ </ref> | <ref>૯ નવલગ્રંથાવલિ : ‘કવિ નર્મદાશંકરની કવિતા’, પૃ. ૬</ref> | ||
<ref> ૧૦ નવલગ્રંથાવલિ : વૉ. ર : ‘કવિ નર્મદાશંકરની કવિતા’ : આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૨ </ref> | <ref>૧૦ નવલગ્રંથાવલિ : વૉ. ર : ‘કવિ નર્મદાશંકરની કવિતા’ : આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૨</ref> | ||
<ref> ૧૧ ‘સુદર્શનગદ્યાવલિ’ “કવીશ્વર દલપતરામ ડાહ્યારામ સી.આઈ.ઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૯, પૃ. ૭૫૪-૭૫૫. </ref> | <ref>૧૧ ‘સુદર્શનગદ્યાવલિ’ “કવીશ્વર દલપતરામ ડાહ્યારામ સી.આઈ.ઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૯, પૃ. ૭૫૪-૭૫૫.</ref> | ||
<ref> ૧૨ સાહિત્યવિચાર : (“નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદ, - નડિયાદ : પ્રમુખ તરીકેનું ભાષણ”) : આવૃત્તિ બીજી - પુનર્મુદ્રણ : ૧૯૫૭ : પૃ. ૩૩. </ref> | <ref>૧૨ સાહિત્યવિચાર : (“નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદ, - નડિયાદ : પ્રમુખ તરીકેનું ભાષણ”) : આવૃત્તિ બીજી - પુનર્મુદ્રણ : ૧૯૫૭ : પૃ. ૩૩.</ref> | ||
<ref> ૧૩ ‘સાહિત્યવિચાર’ (લે. આચાર્ય આ. બા. ધ્રુવ.) પૃ. ૩૯૫. </ref> | <ref>૧૩ ‘સાહિત્યવિચાર’ (લે. આચાર્ય આ. બા. ધ્રુવ.) પૃ. ૩૯૫.</ref> | ||
<ref> ૧૪ એજન, પૃ. ૪૦૧ </ref> | <ref>૧૪ એજન, પૃ. ૪૦૧</ref> | ||
<ref> ૧૫ બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુ. રજો, વિભાગ ૧લો, પૃ. ૩૬ પર ‘કવિતાભાવના અને નર્મદ’એ પેટાશીર્ષક હેઠળ ચર્ચા કરી છે. </ref> | <ref>૧૫ બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુ. રજો, વિભાગ ૧લો, પૃ. ૩૬ પર ‘કવિતાભાવના અને નર્મદ’એ પેટાશીર્ષક હેઠળ ચર્ચા કરી છે.</ref> | ||
<ref> ૧૬ રામનારાયણ પાઠકે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’માં : પૃ. ૮૭-૯૪ પર બંને કવિઓ વિશે તુલના કરી છે. : </ref> | <ref>૧૬ રામનારાયણ પાઠકે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’માં : પૃ. ૮૭-૯૪ પર બંને કવિઓ વિશે તુલના કરી છે. :</ref> | ||
<ref> ૧૭ સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : | <ref> ૧૭ સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : | ||
<ref>૧૭ : સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : | <ref>૧૭ : સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : | ||