સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/સાતમા-આઠમા દાયકાનું ગુજરાતી વિવેચન: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 37: Line 37:
પાશ્ચાત્ય વિવેચનના અદ્યતન પ્રવાહોથી આપણો વિવેચક પરિચય કેળવતો પાક્ષાત, ક્યારેક બધું આત્મસાત થઈને જિલાતું ન હોય એમ પણ બન્યું છે પરંતુ એણે એક આબોહવા તો રચી છે. અભિજ્ઞતા કેળવવાનો આગ્રહ વધ્યો છે. વિવેચન વધુ નિર્ભીક, વધુ મૈત્રીપૂર્ણ બન્યું છે. મુરબ્બીવટનો કે વિદ્વત્તાનો દમામ દેખાડવાને બદલે, સ્પષ્ટ આગ્રહો રાખીને પૂરીસહદયતાથી અને પ્રેમાદરપૂર્વક સર્જનનું ગૌરવ કરવાનું વલણ વિકસ્યું છે. સાતમા દાયકામાં અદ્યતન સાહિત્યસર્જનના સ્ફૂર્તિવંત સમર્થ ઉન્મેષો પ્રગટ્યા પછી આઠમો દાયકો સર્જનની બાબતે મંદ અને નિરાશાજનક નીવડયો છે. તે સમયે પણ વિવેચન તો વધુ સમૃદ્ધ થતું રહ્યું છે. એણે સ્પષ્ટ વિકાસ દાખવ્યો છે.

અનેકદેશીય સજ્જતાની દિશામાં આગળ વધવાનો પડકાર ભવિષ્યની વિવેચક-પેઢી ઝીલી લેશે તો વિવેચનનું સામર્થ્ય વધશે. સર્જકતાને એ પ્રેરક પણ બની રહેશે.

* 'ગુજરાત દીપોત્સવી અંક', સં. ૨૦૩૭ (ઑક્ટોબર-નવેમ્બર ૧૯૮૧)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''‘વિવેચનસંદર્ભ’ પૃ. ૬૪ થી ૭૪'''}}
{{right|* 'ગુજરાત દીપોત્સવી અંક', સં. ૨૦૩૭ (ઑક્ટોબર-નવેમ્બર ૧૯૮૧)}}<br>
<hr>
{{right|‘વિવેચનસંદર્ભ’ પૃ. ૬૪ થી ૭૪}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2