સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ખડિંગ (રમેશ પારેખ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading|(૩) ખડિંગ (રમેશ પારેખ)}}
{{Heading|(૩) ખડિંગ (રમેશ પારેખ)}}
વેગીલી સર્જકતાનો બળવાન આવિષ્કાર
'''વેગીલી સર્જકતાનો બળવાન આવિષ્કાર'''
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલાક કવિઓના કાવ્યસંગ્રહની કાવ્યરસિકો પ્રતીક્ષા કરતા હોય છે. રમેશ પારેખ એવા એક કવિ છે. ૧૯૭૦માં એમણે ‘ક્યાં' સંગ્રહ આપ્યો એ પછી પણ વિવિધ સામયિકોમાં એમની કવિતા એ રીતે છલકાતી રહી છે કે સામાન્યપણે તો દર ત્રણચાર વર્ષે એક કાવ્યસંગ્રહ એ આપી શકત. પણ, એમના જ એક પ્રેમકાવ્યના શબ્દોમાં કહીએ તો એ ‘આંબો સંતાડતા’ જ રહ્યા – છેક દસ વરસે જતાં એમણે બે સંગ્રહો આપ્યા; ૧૯૯૭માં ‘ખડિંગ’ અને ૧૯૮૦માં ‘ત્વ’.