26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 331: | Line 331: | ||
છે | છે | ||
આ ઝાડ છે. | આ ઝાડ છે. | ||
</poem> | |||
===૭. અનેકા સ્વરૂપા ગંગા=== | |||
<poem> | |||
ચારે બાજુ નદી | |||
હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી | |||
વહે જેટલી બહાર | |||
એથી અદકી ઊંડે વહે | |||
વહે દૂર ને તોંય | |||
ઉરની વાત કાનમાં કહે | |||
હું સાંભળતો રહું એ મારી આંખ ભીંજવી જતી. | |||
ક્યાંક ગંધના રેલા જેવી | |||
દડે અને ખળખળ | |||
ક્યાંક હવાનાં ઝાંઝર જેવી | |||
જડે મને ઝળહળ | |||
ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી. | |||
સદીઓ પહેલા હતી અને છે હજી | |||
ચારેબાજુ નદી | |||
</poem> | </poem> |
edits