26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 334: | Line 334: | ||
===૭. અનેકા સ્વરૂપા ગંગા=== | ===૭. અનેકા સ્વરૂપા ગંગા=== | ||
<poem> | <poem> | ||
ચારે બાજુ નદી | ::::ચારે બાજુ નદી | ||
હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી | હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી | ||
વહે જેટલી બહાર | ::::વહે જેટલી બહાર | ||
એથી અદકી ઊંડે વહે | :::એથી અદકી ઊંડે વહે | ||
વહે દૂર ને તોંય | ::::વહે દૂર ને તોંય | ||
ઉરની વાત કાનમાં કહે | ઉરની વાત કાનમાં કહે | ||
Line 345: | Line 345: | ||
ક્યાંક ગંધના રેલા જેવી | ક્યાંક ગંધના રેલા જેવી | ||
દડે અને ખળખળ | ::દડે અને ખળખળ | ||
ક્યાંક હવાનાં ઝાંઝર જેવી | ક્યાંક હવાનાં ઝાંઝર જેવી | ||
જડે મને ઝળહળ | ::જડે મને ઝળહળ | ||
ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી. | ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી. | ||
સદીઓ પહેલા હતી અને છે હજી | ::સદીઓ પહેલા હતી અને છે હજી | ||
ચારેબાજુ નદી | ::::ચારેબાજુ નદી | ||
</poem> | </poem> |
edits