26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 130: | Line 130: | ||
::સહી દસ્તક હું પોતે દલપતરાય, | ::સહી દસ્તક હું પોતે દલપતરાય, | ||
નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું... | નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું... | ||
</poem> | |||
===૫. ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!=== | |||
<poem> | |||
ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, | |||
જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો! | |||
::મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું, | |||
::શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું, | |||
::નભનું ક્યાં કોઈ નિશાન નક્કી? | |||
::::ઓરું કે આઘેરું નોંધો... | |||
:::શિખર પછી પણ ક્યાં છે છેડો? | |||
ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો | |||
::વસ્તુને છે ક્યાં કોઈ વાંધો? | |||
::મનનો મૂળ બગડેલો બાંધો... | |||
::ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે? | |||
::ગગન સદાયે જ્યાંનું ત્યાં છે! | |||
::બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો? | |||
:::આસન અંદર વાળો, સાધો... | |||
બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા, | |||
પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા, | |||
::શ્વાસ કનેરી તૂટ્યા કોટને | |||
:શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી | |||
</poem> | </poem> |
edits