પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

()
()
Line 53: Line 53:


::રાસબરીના નીતર્યાં છાંયે બેસતા
::રાસબરીના નીતર્યાં છાંયે બેસતા
::::લાધે જાંબલી અભિજ્ઞાન
:::::લાધે જાંબલી અભિજ્ઞાન
::જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
::જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
::::જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
:::::જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન


જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
Line 61: Line 61:


::ઘૂંટડો ભરી શું ય પીધું કે
::ઘૂંટડો ભરી શું ય પીધું કે
::::રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે
:::::રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે
::રાગ લપેટું, રાગ વછોડું
::રાગ લપેટું, રાગ વછોડું
::::ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે
:::::ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે


કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે
::::એક ઝાલું ત્યાં તેર વછૂટે
::::એક ઝાલું ત્યાં તેર વછૂટે
</poem>
</poem>
26,604

edits