26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 159: | Line 159: | ||
::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | ::હાથ ગ્રહી રુમઝુમ કરતાલા | ||
:હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | :હરિ વ્હાલા રે......... હરિજન વ્હાલા... | ||
</poem> | |||
===૭. સાધુ છે સાહેબ...=== | |||
<poem> | |||
તમસ ‘ને તેજ તો સિક્કાની બેઉં બાજુ છે સાહેબ, | |||
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ. | |||
ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ | |||
મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ | |||
દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ્ટ તો પણ – | |||
હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ | |||
</poem> | </poem> |
edits