18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસાદ ભીંજવે|રમેશ પારેખ}} <poem> ::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે, | ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે, | ||
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. | અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. | ||
:: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, | |||
:: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. | :::: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, | ||
:::: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. | |||
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, | ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, | ||
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે. | ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે. | ||
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે, | પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે, | ||
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. | નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. | ||
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, | બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, | ||
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. | લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. | ||
:: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, | |||
:: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. | :::: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, | ||
:: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે, | :::: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. | ||
:: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે. | :::: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે, | ||
:::: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે. | |||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}} | ||
</poem> | </poem> |
edits