અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/વરસાદ ભીંજવે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વરસાદ ભીંજવે|રમેશ પારેખ}} <poem> ::આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે...")
 
No edit summary
Line 8: Line 8:
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
:: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
 
:: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
:::: નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
:::: દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
 
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.
:: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
 
:: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
:::: અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
:: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
:::: મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
:: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
:::: થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
:::: કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૧)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu