વિવેચનની પ્રક્રિયા/સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો? |[ગોવર્ધનરામ અને ન્હાનાલાલની જીવન દૃષ્ટિના સંદર્ભમાં]}}
{{Heading|સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?<ref>‘ગ્રંથ’ના ન્હાનાલાલ શતાબ્દી અંક(જૂન ૧૯૭૭)માં આ લેખ પ્રગટ થયેલો, ત્યાં એનું શીર્ષક હતું ‘ન્હાનાલાલ અને ગોવર્ધનરામ’</ref>|[ગોવર્ધનરામ અને ન્હાનાલાલની જીવન દૃષ્ટિના સંદર્ભમાં]}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાના ‘the high moral purpose’ને સ્વીકારનાર, સાહિત્યનું ધ્યેય “સંસારપ્રશ્નોની પર્યેષણા” કરવાનું છે એમ દૃઢપણે માનનાર, ગોવર્ધનરામ અને એમના ‘સરસ્વતીચંદ્ર’ પ્રત્યે અહોભાવયુક્ત આદર સેવનાર, “જગત કાદમ્બરીઓમાં ‘સરસ્વતીચન્દ્ર’નું સ્થાન” ઊલટપૂર્વક દર્શાવનાર ન્હાનાલાલ ‘જગત્સાક્ષરશ્રી ગોવર્ધનરામ’ નિબંધમાં કહે છે :

Line 72: Line 72:

ગોરર્ધનરામે સરસ્વતીચંદ્ર અને કુમુદના આલેખન દ્વારા સંસારપ્રશ્નોના કોઈ બીબાંઢાળ ઉકેલો આપવાનો પ્રયત્ન કર્યો નથી. પ્રશ્નોના એવા ઉકેલો આપવા એ કળાકારનું કામ પણ નથી. પ્રશ્નોને એની પૂરેપૂરી સંકુલતામાં મૂકી આપવા એ પોતે શું ઓછું કામ છે? એટલે ગોવર્ધનરામે ‘સંસારી ઉકેલ’ આપ્યો છે એમ કહેવું તો દૂર રહ્યું, ઊલટું ન્હાનાલાલ પોતે ‘કવિ’ તરીકેના ‘રોલ’થી સભાન બની જે ઉકેલ આપવા ગયા તે સાચો છે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી.

{{Poem2Close}}
<hr>
{{Poem2Close}}<br>
{{reflist}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ન્હાનાલાલનો સમયસંદર્ભ
|previous = ન્હાનાલાલનો સમયસંદર્ભ
|next = ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા
|next = ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા
}}
}}