અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/એક પંખી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે,

::::::::::::પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે.

::::::::::::રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો,

::::::::::::બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે.

::::::::::::શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી,

::::::::::::નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે.

::::::::::::કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના–

::::::::::::તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે.

::::::::::::એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં,

::::::::::::આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.

</poem>
</poem>
18,450

edits