18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક પંખી|યૉસેફ મેકવાન}} <poem> ::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે, | ::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે, | ||
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે. | ::::::::::::પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે. | ||
રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો, | ::::::::::::રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો, | ||
બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે. | ::::::::::::બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે. | ||
શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી, | ::::::::::::શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી, | ||
નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે. | ::::::::::::નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે. | ||
કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના– | ::::::::::::કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના– | ||
તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે. | ::::::::::::તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે. | ||
એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં, | ::::::::::::એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં, | ||
આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે. | ::::::::::::આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે. | ||
</poem> | </poem> |
edits