31,739
edits
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
બે ગાનબન્ધુ કુળ એકથી ઉપન્યાં ને | બે ગાનબન્ધુ કુળ એકથી ઉપન્યાં ને | ||
છૂટાં વિદેશ વશી વેશ વિચિત્ર ધારે; | છૂટાં વિદેશ વશી વેશ વિચિત્ર ધારે; | ||
{{gap}}x {{gap}} x {{gap}} x {{gap}} x {{gap}} | |||
{{gap}}x {{gap}} x {{gap}} x {{gap}} x {{gap}} | |||
ને દીર્ઘ દીર્ઘ સમયે ફરી ભેટતામાં, | ને દીર્ઘ દીર્ઘ સમયે ફરી ભેટતામાં, | ||
સંબન્ધ પૂર્વ સ્મરી ઓળખી આવી સ્હામાં | સંબન્ધ પૂર્વ સ્મરી ઓળખી આવી સ્હામાં | ||
| Line 38: | Line 38: | ||
–માં નીચેની The Daffodils ની પંક્તિયોનું પ્રતિબિમ્બ છે, પણ તે સાથે એમાં અપૂર્વતા પણ છે; સરખાવો— | –માં નીચેની The Daffodils ની પંક્તિયોનું પ્રતિબિમ્બ છે, પણ તે સાથે એમાં અપૂર્વતા પણ છે; સરખાવો— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“They stretched in never-ending line | {{Block center|'''<poem>“They stretched in never-ending line | ||
Along the margin of a bay; | Along the margin of a bay; | ||
Ten thousand saw I at a glance | Ten thousand saw I at a glance | ||
Tossing their heads in sprightly dance.</poem>}} | Tossing their heads in sprightly dance.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેજ પ્રમાણેઃ— | તેજ પ્રમાણેઃ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હીંચો વ્હાલાં બાળ! અનિલ લહરી ઉપજાવો! | {{Block center|'''<poem>હીંચો વ્હાલાં બાળ! અનિલ લહરી ઉપજાવો! | ||
મુજ અંતરને એમ નવલ કૈં નાચ કરાવો!</poem>}} | મુજ અંતરને એમ નવલ કૈં નાચ કરાવો!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
–માં નીચેની પંક્તિયોની છાપ છેઃ– | –માં નીચેની પંક્તિયોની છાપ છેઃ– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>And then my heart with pleasure fills | {{Block center|'''<poem>And then my heart with pleasure fills | ||
And dances with the Daffodils.”</poem>}} | And dances with the Daffodils.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આવળનાં ફુલને’ માં ‘The Daffodils’ ની છાપ લગભગ પૂરેપુરી છે, પરંતુ ‘તન્મયતામાં’ અપૂર્વતા સ્પષ્ટ દેખાઈ આવે છે અને જો કે ‘The Solitary Reaper’ની નીચેની પંક્તિયોઃ— | ‘આવળનાં ફુલને’ માં ‘The Daffodils’ ની છાપ લગભગ પૂરેપુરી છે, પરંતુ ‘તન્મયતામાં’ અપૂર્વતા સ્પષ્ટ દેખાઈ આવે છે અને જો કે ‘The Solitary Reaper’ની નીચેની પંક્તિયોઃ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“I listened motionless and still; | {{Block center|'''<poem>“I listened motionless and still; | ||
And as I mounted up the hill, | And as I mounted up the hill, | ||
The music in my heart I bore | The music in my heart I bore | ||
Long after it was heard uo more"</poem>}} | Long after it was heard uo more"</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નો— | નો— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“થઇ સમાપ્તિ મતિ ગણતી હતી, | {{Block center|'''<poem>“થઇ સમાપ્તિ મતિ ગણતી હતી, | ||
પણ શંકે ઉર ના દઇ સંમતિ; | પણ શંકે ઉર ના દઇ સંમતિ; | ||
હજુ મનેહર ગાન રહ્યું વહી, | હજુ મનેહર ગાન રહ્યું વહી, | ||
શ્રવણ સ્પષ્ટ રહ્યા હજુ સાંભળી,”</poem>}} | શ્રવણ સ્પષ્ટ રહ્યા હજુ સાંભળી,”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
–માં પડઘો છે, પણ તે દૂર દૂરનો અને આછો. આપણા આ ગુજરાતી કવિમાં જે અનુકરણ છે તે પણ સ્વતંત્ર અનુકરણ છે એ બતાવવા હું કેટલીક પંક્તિયો સવિસ્તર ઉતારૂંં છું:— | –માં પડઘો છે, પણ તે દૂર દૂરનો અને આછો. આપણા આ ગુજરાતી કવિમાં જે અનુકરણ છે તે પણ સ્વતંત્ર અનુકરણ છે એ બતાવવા હું કેટલીક પંક્તિયો સવિસ્તર ઉતારૂંં છું:— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“અનિલને શીખવી ગઇ ગાન એ, | {{Block center|'''<poem>“અનિલને શીખવી ગઇ ગાન એ, | ||
પુનિત પાઠ નિરંતર જો કરે! | પુનિત પાઠ નિરંતર જો કરે! | ||
વિહગના સ્વરમાં સ્વર એ મળ્યો, | વિહગના સ્વરમાં સ્વર એ મળ્યો, | ||
| Line 84: | Line 84: | ||
મનુજ કોઇ પડે નજરે નહિ; | મનુજ કોઇ પડે નજરે નહિ; | ||
અચલ એકલ ગાન રમી રહ્યું, | અચલ એકલ ગાન રમી રહ્યું, | ||
ગગન ગુંબજને ગજવી રહ્યું.”</poem>}} | ગગન ગુંબજને ગજવી રહ્યું.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં કલ્પેલી વિગત મૂળ અંગ્રેજી કરતાં કેટલી વધારે છે, અને એનું સૌન્દર્ય કેવું અપૂર્વ છે એ આપ સહજ જોઇ લેશો. | આમાં કલ્પેલી વિગત મૂળ અંગ્રેજી કરતાં કેટલી વધારે છે, અને એનું સૌન્દર્ય કેવું અપૂર્વ છે એ આપ સહજ જોઇ લેશો. | ||