26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 86: | Line 86: | ||
હું હજી ધબકું છુંઃ સાંભળ... | હું હજી ધબકું છુંઃ સાંભળ... | ||
</poem> | </poem> | ||
===૪. કોડી=== | |||
<poem> | |||
ચટ કરો તો | |||
હોઠ છુંઃ હમણાં બોલું બોલું | |||
વળી અધબીડી આંખઃ હમણાં ખોલું ખોલું | |||
બટ કરો– | |||
બરકતી ગોકળગાય | |||
ઘડીક કાચબો ટગુમગુ ચાલુ | |||
ઉછાળોઃ | |||
હું અવળ-સવળ રમલ રજવાડી | |||
પટકો તો | |||
નીલાંબર અંદર, છલક્યા અફાટ દરિયા અંદર | |||
અંદર કૂણા ગરભ! | |||
</poem> | </poem> | ||
===૫. પીંછું=== | |||
<poem> | |||
કહે છેઃ | |||
હું ખરું ત્યારે નભનો છેડો પૂરા થાય છે | |||
ઊગું ત્યારે એ ઊઘડે છે | |||
હું સૂર્યકિરણ બાંધી રંગીન બનાવું | |||
સાફામાં સેલારું | |||
ધૂળની ઢગલીમાં ફરકું | |||
પાંખના-ખગના-ડાળ-માળાના સંકેતો | |||
મેં નિઃચિહ્ન કર્યાં છેઃ | |||
મને એ તમામ સંદર્ભ વિના ઊપાડ | |||
તારા હાથમાં રમાડ... | |||
</poem> | |||
=== |
edits