26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
તારા હાથમાં રમાડ... | તારા હાથમાં રમાડ... | ||
</poem> | </poem> | ||
=== | ===૬. પથ્થર=== | ||
<poem> | |||
કાળ હતો નહીં | |||
હું ન ધરાનો ન પર ગ્રહનો | |||
આકાર હતો નહીં | |||
હું ન બેડોળ ન સુડોળ | |||
ન કોમળ ન કઠોર | |||
હું ગ્રહનો કે ખડકનો પિંડ હતો નહીં | |||
પાણીનો કે લાવાનો વાસ હતો નહીં | |||
ગોફણથી છૂટ્યો નહીં | |||
છરીની ધારથી ઘવાયો નહીં | |||
હું લોઢું નહીં અબરખ નહીં ચકમક નહીં | |||
ન પોષક ન શોષિત | |||
ન શાપિત ન વરધારી | |||
હું ન હતો ન હઈશ | |||
છું, કેવળ... | |||
</poem> |
edits