બે હજાર ચોવીસ સમક્ષ/બોલે બાવન બહાર બટેર – હરીશ મીનાશ્રુ: Difference between revisions

+1
(+१)
 
(+1)
Line 28: Line 28:
‘કાગળની આ તરફ તો થાકેલો હાથ છે ને,
‘કાગળની આ તરફ તો થાકેલો હાથ છે ને,
ત્યાં ધૂળ ખાતા શબ્દોની જીર્ણ થોકડી છે.’
ત્યાં ધૂળ ખાતા શબ્દોની જીર્ણ થોકડી છે.’
(પૃ. ૯)</poem>'''}}
{{right|(પૃ. ૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ જગતનું – માયાલોકનું – વૈચિત્ર્ય કવિ વક્ર વાણી વડે રજૂ કરે છે :

‘ચલો તંબુ તજી ડેરા/ અગમ કરતાંય આઘેરા./ હુવા ગુમ બાંઝકા છોરા/ પીટા સુપણેમેં ઢંઢેરા/ ભીતરમાં લ્હાય જબ ઊઠે,/ અજબ લજ્જત ગજબ લ્હેરા./ નથી પરછાંઈ પણ મારી,/ નહીં યે બિંબ ભી તેરા./ પહોંચ્યા જે કોઈ ટીંચે,/ પૂછો : વો ક્બતલક ઠહેરા.’ (પૃ. ૧૩)

નિરર્થકને નાથવાના વ્યર્થ પ્રયત્નોની વાત આ કવિને કરવી છે.

સંચયમાંથી એકાધિક વાર પસાર થતાં કેટલાક મહત્ત્વના વિશેષો – (જે ગઝલ જ નહિ કોઈપણ કાવ્યસ્વરૂપમાં પ્રગટે ત્યારે કશુંક સિદ્ધ થાય છે.) – પ્રાપ્ત થાય છે :

આ સંચયની ગઝલોમાં, ગઝલ એના બહિરંગ અને અંતરંગ સાથે – પૂરા સ્વરૂપગત મિજાજ સાથે – પ્રગટી છે. કવિએ અહીં ગઝલ કશુંક મનોરંજન જેવું પીરસવાસારુ લખી નથી. કવિની પાસે અભિવ્યક્તિ ઝંખતી સંવેદના છે, વર્તમાન જીવનના પરિસર-સંદર્ભે વિચારો પણ છે, હોવાપણાની નિરર્થકતા-વ્યર્થતા અને રૂઢિજડ પરંપરાએ ગળે પહેરાવેલી પળોજણો છે, છૂટવાની મથામણો વચ્ચે સંઘર્ષ છે. કવિની સર્જકતા એનો ઊર્જાવાન શબ્દ લઈને, ઘણી ગઝલોમાં, પ્રભાવકતાથી સદ્ય પ્રગટતી પ્રતીત થાય છે. પ્રથમ ગઝલમાંથી એક દૃષ્ટાંત આ રહ્યું :

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 44: Line 44:
જિન્દગીને શી રીતે આપું સરિતાનું રૂપક,
જિન્દગીને શી રીતે આપું સરિતાનું રૂપક,
માત્ર વહેવાની દશા છે ને કિનારો પણ નથી.’
માત્ર વહેવાની દશા છે ને કિનારો પણ નથી.’
(પૃ. ૧)</poem>'''}}
{{right|(પૃ. ૧)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં સહૃદય હશે તે ગૂઢાર્થો સુધી જશે... સહજ લાગતું જીવન એટલું સરળ પણ નથી :

Line 50: Line 50:
{{Block center|'''<poem>‘સમ ઉપર આવીને બેઠો છું સમેટી જાતને,

સાત સ્વરના જેટલો મારો પથારો પણ નથી.’
સાત સ્વરના જેટલો મારો પથારો પણ નથી.’
(પૃ. ૨)</poem>'''}}
{{right|(પૃ. ૨)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વીસ શેરની આ (પ્રથમ) ગઝલમાં છંદ, કાફિયાનું અને ભાવલોકનું અર્થપૂર્ણ નિર્વહણ ભાવકને સંતૃપ્ત કરે છે.

Line 57: Line 57:
{{Block center|'''<poem>‘સાવ ઝીણું એક ટપકું એ રીતે સળવળ થયું,

કે ઘડીભરમાં તો આખું વિશ્વ ભાતીગળ થયું.’
કે ઘડીભરમાં તો આખું વિશ્વ ભાતીગળ થયું.’
        (પૃ. ૫૫)
{{right|(પૃ. ૫૫)}}
‘જ્યાં પ્રવાસીનાં ચરણ થંભ્યાં સહજ એ સ્થળ થયું,

ને તરસનું રૂપ બદલાઈ ઝરણનું જળ થયું.’
ને તરસનું રૂપ બદલાઈ ઝરણનું જળ થયું.’
(પૃ. ૫૫)</poem>'''}}
{{right|(પૃ. ૫૫)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શૂન્ય પાલનપુરીના ‘પુણ્યસ્મરણ’ સંદર્ભિત હરીશે રચેલી નોખી ગઝલની સહજ પ્રગટતી ભાષાભાત અર્થનાં ઓજસ પાથરે છે :
શૂન્ય પાલનપુરીના ‘પુણ્યસ્મરણ’ સંદર્ભિત હરીશે રચેલી નોખી ગઝલની સહજ પ્રગટતી ભાષાભાત અર્થનાં ઓજસ પાથરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ઘડી બે ઘડીમાં જ સોંપી જવાના,  

હતી એવી ને એવી પૃથ્વી તમારી,
{{gap}}હતી એવી ને એવી પૃથ્વી તમારી,
મુબારક હો તમને આ મટકી અધૂરી,  
મુબારક હો તમને આ મટકી અધૂરી,  
ભરેલી જે અડધી ને અડધી જે ખાલી.’
{{gap}}ભરેલી જે અડધી ને અડધી જે ખાલી.’

‘તમે આવ્યાં કે બેઠાં છે અઢળક
‘તમે આવ્યાં કે બેઠાં છે અઢળક
કબરની કનેના સરગવાને ફૂલો,
{{gap}}કબરની કનેના સરગવાને ફૂલો,
બીજી તો કઈ રીત છે વ્યક્ત કરવા
બીજી તો કઈ રીત છે વ્યક્ત કરવા
અવાચક રહીને અમારી ખુશાલી.’
{{gap}}અવાચક રહીને અમારી ખુશાલી.’
(પૃ. ૬૦)</poem>'''}}
{{right|(પૃ. ૬૦)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નિર્મળ વહી જતા જળ જેવો આ લયબદ્ધ ભાષા-ભાવ પ્રવાહ કાવ્યસિદ્ધિનું શિખર રચે છે.   

હોવાપણું હંમેશાં આહત હોય છે. પરંપરાઓ રાહત આપે તો ઘડી બે ઘડી. મૌલવી-મહંત-પાદરી તો ખરા જ, ઉપરાંત દરેક ક્ષેત્રમાં પદારૂઢ થયેલા અધકચરા, દંભી, લોભી, વહેમી, અભિમાની લોકોએ ભારે રંજાડ કરેલો  છે... સત્તા અને વહીવટને નામે લોકોનુંં જીવવું બેહાલ કરી દીધું છે. અમાનુષીતા સામે, પ્રેમામૃતનો સહજ માનવતાભર્યો મલમલેપ કરવા ચાહતો કવિ ‘મારું ચાલે તો—’ નામક (૨૮ શેરની) ગઝલમાં એક નિરામય સંસાર રચવા ચાહે છે.  

Line 81: Line 81:
{{Block center|'''<poem>‘મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને,

આગ ના ડંખે કદાપિ કોઈ ગ્રંથાગારને.’
આગ ના ડંખે કદાપિ કોઈ ગ્રંથાગારને.’
(પૃ. ૫૭)
{{right|(પૃ. ૫૭)}}
‘મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને,
‘મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને,
તૃણની પત્તી થવા વિનવું પછી તલવારને.’
તૃણની પત્તી થવા વિનવું પછી તલવારને.’
‘મારું ચાલે તો બને સૌનું વતન આ વિશ્વ જ્યાં,

સરહદો સિમ સિમ ખૂલે રોકે ન પદસંચારને.’
સરહદો સિમ સિમ ખૂલે રોકે ન પદસંચારને.’
(પૃ. ૫૮)</poem>'''}}
{{right|(પૃ. ૫૮)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને ગઝલ ‘કહેવી’ છે – એનાં અસલ રૂપરંગ સાથે એની ખુમારી અને ખુદ્દારી સાથે. કવિ એ માટે અહેસાસ બનેલી નિજી સંવેદનસૃષ્ટિને, સહજ પ્રગટતી લયાત્મક પદાવલિમાં કહેતો સંભળાય છે. સાંભળોે –

‘રમણીય રીતે ઊઘડશે રહસ્યો/ જો ઢાળી દો ઘૂંઘટ વધારે વધારે/ કળામય  છે રૂપક પ્રણયની દશાનું :/ શિલા શિલ્પ બનશે પ્રહારે પ્રહારે.’

  (પૃ. ૫૩)
{{right|(પૃ. ૫૩)}}<br>
‘જે મઝધારની શુદ્ધ ઝંઝાના જોગી/ ને મહેરામણોનો મરમ તાગનારા/ કહો મરજીવાનાં ચરણસિદ્ધ કદીયે/ જડ્યાં છે કે જડશે કિનારે કિનારે.’ (પૃ. ૫૪)

માત્રામેળથી નવીન લય રચવો, શબ્દો ઘડવા અને આ માયાલોકની વિભીષિકાઓને ઓળખી-ઓળખાવી અગોચરથીય આગળના રહસ્યલોકને વિશે વિચારી-વિમાસી, બને તો બાવન બ્હાર નીસરી જવાની આ કવિની શબ્દસાધના અને જીવનયાત્રા ચાલી છે – ચાલે છે. અન્ય સંચયોની જેમ આ સંચયમાં પણ ઉક્ત કથ્યની દિશા ચીંધતા શેર મળે છે.