ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા અભ્યાસ
આજની મરાઠી વાર્તાઓ - અરુણા જાડેજા, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૪૨ - ૫૩
આધુનિકોત્તર ગુજરાતી વાર્તાની વાત વિશે - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૩૪ - ૮
ઉત્તમ ગડાની ટુરિસ્ટ વાર્તાની સંરચના - જયેશ ભોગાયતા, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૭૮ - ૮૦
ઉમાશંકર જોશીની વાર્તાઓ - રમણ સોની, એતદ્દ, ડિસે. ૨૦૨૦, ૯૮ - ૧૧૦
ઉમાશંકર જોશીની વાર્તાકળા - હિમાંશી શેલત, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૮૬ - ૯૧
એક વિષયવસ્તુ : બે વાર્તા (સુખ દુ:ખનાં સાથી - પન્નાલાલ પટેલ, જિજીવિષા - અજ્ઞેય) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૨૬
કથાભાવન શ્રેણી (પ્ર. ગુજ. સા. અકાદમી) અંતર્ગત પ્રકાશિત ચૂંટેલી વાર્તાઓ - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૭૫ - ૮૫
કનુ સુણાવકરની ત્રણ વાર્તાઓ : ચરોતરી બોલીના સંદર્ભે - સિલાસ પટેલિયા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૩૧ - ૩
કિશોર જાદવના વાર્તા પ્રયોગોની આસપાસ - રાધેશ્યામ શર્મા, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૨૧ - ૪
ગાંધી અને ૮૦ પછીની ગુજરાતી ટૂંકીવાર્તા - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૨૫ - ૩૦
ગુજરાતી ટૂંકીવાર્તાના વિવેચનમાં ટૂંકીવાર્તાની કળાત્મકતાનાં માનદંડો - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૬૭ - ૯૨
ગુજરાતી ટૂંકીવાર્તાનું ૨૦૧૪ - ૧૫ નું સરવૈયું - જગદીશ કંથારીઆ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૩૯ - ૪૪
ગુજરાતી ટૂંકીવાર્તાનો પાંચમો તબક્કો : અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૨૯ - ૫૪
ગુજરાતી ટૂંકીવાર્તાનો પ્રથમ તબક્કો : ધૂમકેતુ પૂર્વેનો તબક્કો - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૫ - ૨૪
ગુજરાતી દલિત ટૂંકીવાર્તામાં નારી - નરેન્દ્ર એન. અદેપાલ, હયાતી, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૮ - ૩૧
ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીપ્રશ્નો - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૩૦ - ૭
ગ્રહણ (પારુલ કંદર્પ દેસાઇ) અને તાવ (પૂજા તત્સત) વાર્તામાં નારીની કથા અને વ્યથા - માનસી પરીખ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૪૧ - ૨
(વાર્તાકાર) ઘનશ્યામ દેસાઇ - ભગવાન એસ. ચૌધરી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૪૨ - ૪
- શરીફા વીજળીવાળા, એતદ્દ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭૯ - ૮૮
ચન્દ્રકાન્ત બક્ષીની વાર્તાઓ :થોડા નિરીક્ષણો - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૧૦ - ૩
(વાર્તાકાર) ચિનુ મોદી - મીનળ દવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૯૧ - ૯૬
ચૂડેલનો વાંસો (હિમાંશી શેલત) અને જાવલ (ધીરુબહેન પટેલ) - જગદીશ કંથારીઆ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૩૨ - ૪
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાસૃષ્ટિ - નિસર્ગ આહીર, પરબ, ડિસે, ૨૦૧૮, ૫૦ - ૪
- સાગર શાહ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૪૫ - ૯
જયંત ખાતરીની વાર્તાઓમાં સંવાદકલા - કાંતિ ગોર ‘કારણ’, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૭૬ - ૮૦
ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૯ - ૭૯
દશરથ પરમારની વાર્તાઓમાં દલિત વિચારધારા - ભરત સોલંકી, દલિતચેતના, નવે, ૨૦૧૮, ૨૦ - ૪
ધનસુખલાલ મહેતાથી જયશ્રી ચૌધરી : દક્ષિણ ગુજરાતનાં વાર્તાકારો - જગદીશ કંથારીઆ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૧૭ - ૨૫
નારીવાદી સંવેદના કે નારી ચેતનાનો અનુભવ કરાવતી દલિત નવલિકાઓ - મીના કે. સોલંકી, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૭, ૧૨ - ૪
નિર્મલ વર્માની વાર્તાઓ, કથાઓની સંરચના - અજય સરવૈયા, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૬૩ - ૭
પથિક પરમારની બે વાર્તાઓ ‘પરિવર્તન’ અને ‘અભેદ’ સમ્યક વિચારધારાના સંદર્ભે - ફાલ્ગુની રાઠોડ, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૭૫ - ૮
(વાર્તાકાર) પન્નાલાલ પટેલ - શરીફા વીજળીવાળા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૫૦ - ૬૯
પન્નાલાલ પટેલની બોલકી વાર્તાઓમાં બદલાતો કાળખંડ - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૪૦ - ૪
પાંચ પ્રદેશની પાંચ વાર્તાઓને આધારે ભારતીય દલિત લેખિકાઓના અભ્યાસ - રાજેન્દ્ર રોહિત, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૩૧ - ૮
પ્રવીણસિંહ ચાવડાની વાર્તાકલા - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૪૫ - ૫૨, એપ્રિલ - જૂન, ૭૮ - ૮૨
પ્રેમચંદ મુનશીની વાર્તાયાત્રામાં માનવ્યની ભૂમિકા - ઉર્વશી પંડ્યા, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૧૫ - ૨૮
બિંદુ ભટ્ટની ‘બાંધણી’ની નારી - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૧૪ - ૬
ભારતના ભાગલા અને ગુજરાતી વાર્તા - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૨૯ - ૩૨
નવી પેઢીને સાહિત્યના સંપર્કમાં લાવતો પ્રકાર : માઇક્રો - ફીકશન - હેતલ દોશી, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૧૧૧ - ૧૫
માય ડિયર જયુની દલિત વાર્તાઓ - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૪૮ - ૫૮
માય ડિયર જયુની વાર્તાઓ: સમ્યક સાહિત્ય પરિપ્રેક્ષ્યે અધ્યયન - મનસુખ ગાયજન, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૨૮ - ૩૬
રતિરાગનું આલેખન કરતી ગુજરાતી ટૂંકી વાર્તાઓ - ભરત વી. ખેની, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૬, ૪૪ - ૯
વિજય સોનીના‘વૃદ્ધ રંગાટી બજાર’વાર્તા સંગ્રહની પ્રસ્તાવનાનું વ્યાકરણ - જયેશ ભોગાયતા, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૧૦૫ - ૧૧
(વાર્તાકાર) - શ્ટેફાન ત્સ્વાઈક - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૨૬ - ૩૨
સમકાલીન યુવાસર્જન : ટૂંકી વાર્તા સંદર્ભે - પન્ના ત્રિવેદી, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૦૬ - ૨૧
સારિકા પિંજરસ્થા (સરોજ પાઠક) વાર્તામાં નારીવિમર્શ - પદ્મા પટેલ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૬ - ૯
સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાના વહેણો : થોડાક નિરીક્ષણો - પન્ના ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૫ - ૫૪
સુંદરમ અને ઉમાશંકર જોશીની પસંદગીની વાર્તાઓમાં દલિત નિરૂપણ - હેમાબેન એન. ગોહિલ, હયાતી, ડિસે, ૨૦૧૮, ૨૨ - ૭
‘સુંદરી સુબોધ’ની વાર્તાઓમાં જોવા મળતો સાંસ્કૃતિક વારસો - સતીશ એસ. પટેલ, શબ્દસર, મે, ૨૦૧૮, ૬૩ - ૭
હિમાંશી શેલતની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૧૨ - ૨૨