ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૨
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૧)
ઇતિહાસ
| પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક | કિમ્મત |
| અમેરિકાનાં સંયુક્ત રાજ્યો | ચિમનલાલ મગનલાલ ડોક્ટર | ૧—૮—૦ |
| કનકાભિષકનો ઇતિહાસ | લલ્લુભાઇ છગનલાલ દેસાઈ | ૦—૪—૦ |
| તપોધન તત્વપ્રકાશ | ગીરજાશંકર નરભેરામ | ૦-૧૨—૦ |
| પ્રાચીન જગત્ | મૂળશંકર સોમનાથ ભટ્ટ | ૦-૧૨—૦ |
| હિદુસ્તાનનો પ્રાચીન ઈતિહાસ | છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી | ૧—૦—૦ |
રાજકારણ
| આખરી ફેંસલો, ભા. ૩ જો | નટવરલાલ માણેલાલ દવે | ૩—૦—૦ |
| કાઠિયાવાડની કાળરાત્રિ | સામળદાસ લક્ષ્મીદાસ ગાંધી | ૦—૬—૦ |
| કાઠિયાવાડ પ્રજાસંગઠન | ||
| ક્રાન્તિને પંથે સ્પેન | મહાશંકર ઈન્દ્રજી દવે | ૦—૫—૦ |
| ગોળમેજીમાં ગાંઘીજી | નટવરલાલ માણેકલાલ દવે | ૦-૧૨—૦ |
| જગતની રાજનીતિ અને હિંદ | વિઠ્ઠલાલ કાનજી ભૂતા | ૦—૮—૦ |
| તરૂણ ભારત | જગજીવન કપૂરચંદ ધોળકિયા | ૧-૧૨—૦ |
| મધ્ય એશિયામાં બોલ્શેવિક | મહાશંકર ઈંદ્રજી દવે | ૦—૬—૦ |
| હિંદનો સ્વરાજનો દાવો | એસ. વી. પેરૂલકર | ૧—૮—૦ |
| હિંદનો હુંકાર | ભદ્રશંકર મંછારામ ભટ્ટ | ૦-૧૪—૦ |
જીવન ચરિત્ર
| આઈન્સ્ટાઈન | કાન્તિલાલ છગનલાલ પંડ્યા | ૦—૬—૦ |
| અમર મહાજનો (આ. બીજી) | કકલભાઈ કોઠારી | ૦-૧૨—૦ |
| એડીસનનું જીવનચરિત્ર | ગુરૂનાથ પ્રભાકર ઑગલે | ૨—૦—૦ |
| કેસરકૃતિ ભા. ૧ | કેસરબાઈ વલ્લભ ઠક્કર | ૦—૮—૦ |
| ” ભા. ૨ | ” | ૦-૧૦—૦ |
| શ્રી ચંદ્રકુમાર ચરિત્ર-ભા. ૧લો | જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણા | ૧—૪—૦ |
| ” ભા. ૨ જો | ” ” | ૧—૮—૦ |
| જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્ય | નર્મદાશંકર ત્ર્યમ્બકરામ ભટ્ટ | ... |
| જૈન સતી રત્નો-સચિત્ર | જૈન સસ્તી વાંચનમાળા–ભાવનગર | ૧—૪—૦ |
| ડી વેલેરા | શ્રી “ભારદ્વાજ” | ૦—૬—૦ |
| દાનેશ્વરી કર્ણ | મહાશંકર પાઠક | ૦—૮—૦ |
| શેઠ દ્વારકાદાસ ત્રિભોવનદાસની જીવનરેખા | કેશવલાલ ભિખાભાઈ | ... |
| નરસિંહ મહેતા | જયસુખરાય વિ. પુરૂષોત્તમરાય જોષીપુરા | ૦-૧૧—૦ |
| મહાત્મા ગાંધી | કેશવ સદાશિવ કેળકર | ૦—૫—૦ |
| વિજયધર્મસૂરિ-સ્વર્ગવાસ પછી | મુનિરાજશ્રી વિદ્યાવિજયજી | ૨—૮—૦ |
| સર વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરસી | કલ્યાણરાય નથુભાઈ જોષી | ... |
| સંત જોઅન | અનંતપ્રસાદ પ્ર. પટ્ટણી | ૨—૮—૦ |
| હજરત મુહમ્મદ | ઈમામ અબદુલકાદર બાવઝીર | ૦—૬—૦ |
કવિતા
| અનુભવબિંદુ | દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | ૦—૫-૦ |
| અધ્યાત્મ રામાયણ (પ્રીતમકૃત) | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા | ૨—૦-૦ |
| અખાકૃત કાવ્યો, ભા. ૨જો | ‘સાગર’ | ૧—૦-૦ |
| અમરવચન સુધા | ગિરિધર શર્માજી | ૦-—૪-૦ |
| આનંદ મહોદધિ | વૈધ રાઘવજી શર્મા | ... |
| કબીર સુધા | ||
| કબીરનાં આધ્યાત્મિક પદો. (આ. ૩જી) | વાડીલાલ મોતીલાલ શાહ | ૧—૪-૦ |
| કાવ્યસરણીઃ પ્રથમ પગથિયું | ઉમેદભાઇ ર. પટેલ | ૦—૩-૦ |
| કાવ્ય કુંજ, પુષ્પ ૧ | મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ-રાંદેર | ... |
| ” ” પુષ્પ ૨, ૩ | ” ” | ૦—૨-૬ |
| કીર્તન સંગ્રહ | મંગળદાસ ચતુર્ભજજી કવિરાજ | ... |
| કીર્તન મંજરી | શ્રેયઃ સાધક અધિકારી મંડળ | ૦—૬-૦ |
| કૃષ્ણાશ્રય | દ્વિવેદી નટવરપ્રસાદ મણિશંકર | ... |
| ગજરો | ચન્દ્રકાન્ત મંગળજી ઓઝા | ૦—૭-૦ |
| ગ્રામ જીવન | મનુ હ. દવે (કાવ્યતીર્થ) | ૦—૩-૦ |
| ગીત પ્રભાકર | ... ... | ... |
| ગુલબાનું કાવ્યમાળા | ગુલબાનું ખરશેદજી | ૦–૧૪-૦ |
| જાલંધર આખ્યાન | રામલાલ ચુનીલાલ મોદી | ૦–૧૨-૦ |
| તુલસીદાસનું આખ્યાન | માધવલાલ ત્રિભુવન રાવળ | ૦—૪-૦ |
| દીવ્ય સંદેશ | જમિયતરામ વજેશંકર આચાર્ય | ૦—૪-૦ |
| નલિની પરાગ | નલિન મણિશંકર ભટ્ટ | ૨—૦-૦ |
| પરાગપુષ્પો | ... ... | ... |
| પનુ કાવ્ય | પનુભાઇ જશંવતરાય દેસાઈ | ૨—૦-૦ |
| પ્રણય કાવ્ય | રમણલાલ નરહરિલાલ વકીલ | ૧—૮-૦ |
| પ્રાયશ્ચિત્ત | વાડીલાલ મોતીલાલ શાહ | ૦—૨-૦ |
| પૃથુરાજ રાસા | ભીમરાવ ભોળાનાથ | ૨—૦-૦ |
| બહુચરા ભક્તિભાવ | ‘શોખીન’-ઉઝા | ૦—૧-૬ |
| ભજન ભાવાર્થ પ્રકાશ | ફાજલ પ્રધાન વકીલ | ૦—૨-૦ |
| ભક્તિભોમ, ભા. ૧-૨ | ભોમારામ હેમારામ | ૦—૬-૦ |
| ભક્તિદાસ કૃત કીર્તનમાળા | ... .... | ... |
| મધુ બંસી | રમણીક કીશનલાલ મહેતા | ૦—૪-૦ |
| મુકુલ કાવ્ય સંગ્રહ | જેઠાલાલ દેવનાથ પંડ્યા | ૦—૪-૦ |
| મંદાકિની | જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર | ૦—૮-૦ |
| રણછોડની વાણી | ... ... | ... |
| રાસરસિકા | જગુભાઈ મોહનલાલ રાવળ | ૦-૧૦-૦ |
| લલિતનાં બીજાં કાવ્યો | જન્મશંકર મહાશંકર બુચ | ૦–૧૨-૦ |
| વીરપસલી | કેશવ હ. શેઠ | ૦—૮-૦ |
| શિવમહિમ્ન સ્તોત્રનો ગુજરાતી અનુવાદ | લાલજી વીરેશ્વર જાની | ૦—૧-૦ |
| સતી મહાદેવી ગરબાવલી | હરેરામ બ્રહ્મર્ષિ | ૦—૨-૦ |
| સંયુક્તાખ્યાન | ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા | ૦—૮-૦ |
| હરિગીત અને બીજાં કાવ્યો | હીરાલાલ દ. મહેતા | ૦—૮-૦ |
| જ્ઞાનગંગા દર્શન | હરેરામ બ્રહ્મર્ષિ | ૦—૩-૦ |
| જ્ઞાનપ્રકાશ (ગોપાલકૃત) | હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા | ૧—૦-૦ |
નવલકથા
| અરક્ષણીયા | કિસનસિંહ ચાવડા | ૦—૬–૦ |
| અપરાધીની | નૌતમકાન્ત જે. સાહિત્યવિલાસી | ૧—૮-૦ |
| અર્ધાંગના અને બીજી વાતો | ગાંડીવ સાહિત્ય મંદિર | ૦—૪–૦ |
| અવશેષ | ‘ધૂમકેતુ’ | ૧—૪–૦ |
| આફલાતુન આશક | ‘નઝમી’ | ૨—૦–૦ |
| ઇન્દિરા | કિસનસિંહ ચાવડા | ૧—૪–૦ |
| ઇસ્લામ અને તરવાર | ... ... | ... |
| આપણા ઉંબરમાં | ઝવેરચંદ મેઘાણી | ૦—૪–૦ |
| એક | વાડીલાલ મોતીલાલ શાહ | ૧—૦–૦ |
| એક લાખનું ઈનામ અને બીજી વાતો | નર્મદાશંકર વ. દ્વિવેદી | ૦—૮–૦ |
| એક ચિત્રકારની આત્મકથા | શિવપ્રસાદ પંડિત | ૦—૧–૬ |
| ઐતિહાસિક કથામંજરી | અંબેલાલ નારણજી જોશી | ૨—૮–૦ |
| ઓલીયા જોશીનો અખાડો, ભા. ૨ જો | જગજીવનદાસ ત્રિકમજી કોઠારી | ૨—૮–૦ |
| કથાવલિ | વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૧—૪–૦ |
| કલ્પનાના પ્રતિબિંબ | ચીનુ શુકલ | ૦—૮–૦ |
| કાચાં ફળ | જેઠાલાલ નારાયણ ત્રિવેદી | ૦—૮–૦ |
| કાકી અને બીજી વાતો | ગાંડીવ સાહિત્ય મંદિર | ૦—૩–૦ |
| કામદારોનુ બલિદાન અને કુસુમનો ત્યાગ | શિવપ્રસાદ લીલાધર પંડિત | ૦—૧–૬ |
| કેટલીક વાતો અને સંસારચિત્રો | પ્રાણલાલ કીરપારામ દેસાઇ | ૧—૮–૦ |
| ગરીબની ગૃહલક્ષ્મી | પીયુષ | ૧—૮–૦ |
| ચમત્કારિક યોગ અને પ્રત્યેક બુદ્ધ ચરિત્ર | ચોકસી મોહનલાલ દીપચંદ | ૧—૪–૦ |
| ગરીબની દુન્યા | ... ... | ... |
| ચિતાના અંગારા, ખંડ ર જો | ઝવેરચંદ મેઘાણી | ૦—૪–૦ |
| જયન્ત (આ. ૨જી) | રમણલાલ વસંતલાલ દેસાઇ | ૨—૦–૦ |
| જીવનની ઝાંખી | કેશવપ્રસાદ છેટાલાલ દેસાઈ | ૨—૦–૦ |
| જીવન દર્દો | ... ... | ... |
| જૈન સિદ્ધાંતની વાર્તાઓ, પ્રથમ ગુચ્છ | જીવણલાલછગનલાલ સંઘવી | ૦–૧૦–૦ |
| જૈન સાહિત્યની કથાઓ, ભા.૧ | જીવણલાલ છગનલાલ સંઘવી | ૦—૫–૦ |
| જ્યોત અને જ્વાળા, દ્વિતીય દર્શન | ચુનીલાલ વર્ધમાન શાહ | ૦–૧૦–૦ |
| જ્યોત અને જ્વાળા, તૃતીય દર્શન | ચુનીલાલ વર્ધમાન શાહ | ૦–૧૨–૦ |
| ” ” ચતુર્થ દર્શન | ” ” | ૦–૧૨–૦ |
| ઝાકળ | રમણલાલ વસંતલાલ દેસાઇ | ૨—૮–૦ |
| ઝુરતું હૃદય | માણેકલાલ ગોવિંદલાલ જોશી | ૦—૫–૦ |
| ટેકને ખાતર (પ્રેમચંદજી) | શિવશંકર શુક્લ | ૦—૩–૦ |
| ઠંડા પહોરની વાતો, ભા. ૧ | છગનલાલ વિદ્યારામ રાવળ | ૧—૦–૦ |
| તણખા મંડળ ત્રીજું | ‘ધૂમકેતુ’ | ૧—૮–૦ |
| દાલચીવડાને દાયરો | ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા | ૧—૮–૦ |
| દિવ્યચક્ષુ | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨—૮–૦ |
| નવલિકા સંગ્રહ, પુ. ૨ જું | રામચંદ્ર દામોદર શુક્લ | ૨—૦–૦ |
| નવનિધાન (ચટ્ટોપાધ્યાય) | કિસનસિંહ ચાવડા | ૦—૬–૦ |
| નવો અવતાર, પ્રથમ ખંડ | વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૨—૪–૦ |
| નાશની નોબત | કુમુદલાલ ચુનીલાલ નાણાવટી | ૧—૦–૦ |
| પ્રણયજ્યોતિ કિંવા સાચાં બલિદાન | મયારામ વિ. ઠક્કર | ૦—૭–૦ |
| પારસી શુરાતન | ... ... | ... |
| પાનકી પતિયાં! ક્યા છોટી છોટી બતિયા!! | ગુજરાતી પત્ર | ... |
| પૂર્ણિમા | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨—૮–૦ |
| બલિદાનની સત્યઘટના કિંવા દિવ્ય દાંપત્ય પ્રેમ | મયારામ વિ. ઠક્કર | ... |
| બાલવિધવાકલ્યાણી અથવા રાજા કે રાક્ષસ | ઠક્કુર નારાયણ વિસનજી | ૩—૦–૦ |
| ભલાઈનો ભંડાર | રતનશા ફરામજી | ૧—૦–૦ |
| ભભૂકતી જ્વાળા | ... ... | ... |
| ભારતના વીરોની સત્ય ઘટના | શિવપ્રસાદ લીલાધર પંડિત | ૦—૧–૩ |
| પુનિત ગંગા | ... ... | ... |
| પ્રેમચંદ્રજીની વાતો | ... ... | ... |
| ભૂતના ભડકા | ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા | ૦–૧૨–૦ |
| ભૂતકાળના પડછાયા | ગુણવંતરાય આચાર્ય | ૦—૪–૦ |
| ભેદી નિવાસ | ચુનીલાલ વર્ધમાન શાહ | ૩—૮–૦ |
| મયૂખ | ચીમનલાલ ભેગીલાલ ગાંધી | ૦–૧૨–૦ |
| મહાકવિ કાળિદાસની પ્રસાદી | જીવણલાલ અમરશી મહેતા | ૧—૪–૦ |
| મહીપાળ દેવ | ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા | ૨—૮–૦ |
| મસ્તફકીરનું મુક્ત હાસ્ય | “મસ્ત ફકીર” | ૩—૦–૦ |
| મસ્તફકીરનો હાસ્યવિલાસ | “મસ્ત ફકીર” | ૩—૦–૦ |
| રાજકથા | જમુ દાણી | ૦–૧૦–૦ |
| રાજપુત પ્રેમરહસ્ય | ભાલચંદ્ર | ૧—૦–૦ |
| રાજસ્થાનની રાજખટપટ | ... | ... |
| રંગ તરંગ | જ્યોતીન્દ્ર હ. દવે | ૧—૪–૦ |
| લક્ષ્મીનાં બંધન | રમણીકલાલ જયચંદભાઈ દલાલ | ૦–૧૨–૦ |
| વર્તમાન યુગના બહારવટીઆ | ઝવેરચંદ મેઘાણી | ૦—૬–૦ |
| વાર્તા વિહાર | ... ... | ... |
| વીતક વાતો | મટુભાઈ હ. કાંટાવાળા | ૨—૮–૦ |
| વીર કથાઓ | મોતીલાલ બાપુજી શાહ | ૦–૧૨–૦ |
| વિષ્ણુપુરાણની કથાઓ | ... ... | ... |
| વંધ્યા | છગનલાલ નારાયણ મેશ્રી | ૦—૪–૦ |
| શિરીષ (આ. ૨૭) | રમણલાલ વસન્તલાલ દેસાઈ | ૨—૮–૦ |
| શ્રી | રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીયા | |
| શુદ્ધ મન અથવા આદર્શ માતૃત્વ વિષે શિક્ષણ | રોઝેલી એ. વેસ્ટ | ૦—૨–૦ |
| સમાજ બંધન | ચત્રુભુજ ભીમજી ત્રિવેદી | ૩—૦–૦ |
| સમયના વ્હેણ | કાન્તિલાલ મણીલાલ શાહ | ૦—૫–૦ |
| સળગતો સંસાર | સીતારામ જે. શર્મા | ૩—૦–૦ |
| સત્યની શોધમાં | ઝવેરચંદ મેઘાણી | ૧—૦–૦ |
| સામાજિક ટુંકીવાર્તાઓ, ગ્રંથ ૩જો, ભા. ૮મો | સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય | ૧—૮–૦ |
| સીતાનાથ અથવા ગૃહસ્થ સંન્યાસી | મહાશંકર ઇન્દ્રજી દવે | ૧—૮–૦ |
| સોરઠી વિભૂતિઓ | મનુભાઈ જોધાણી | ૦–૧૦–૦ |
| સોરઠની સાગરકથાઓ | ગુણવંતરાય આચાર્ય | ૦—૪–૦ |
| સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ | તારાચંદ્ર પોપટલાલ અડાલજા | ૨—૦–૦ |
| હાસ્ય દર્શન | જદુરાય ડી. ખંધડીઆ | ૨—૦–૦ |
| હૃદયજ્વાળા | અંબાલાલ નૃ. શાહ | ૧—૮–૦ |
| હૃદયમંથન | શિવશંકર પ્રાણશંકર શુક્લ | ૦–૧૦–૦ |