ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી
Jump to navigation
Jump to search
ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની યાદી
| વર્ષ | પ્રમુખ | સ્થાન |
| સન ૧૯૦૫ | ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. | અમદાવાદ |
| ”૧૯૦૭ | દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. | મુંબાઇ |
| ”૧૯૦૯ | દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ | રાજકોટ |
| ”૧૯૧ર | દી. બા. રણછોડભાઈ ઉદયરામ દવે. | વડોદરા |
| ”૧૯૧૫ | શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા. | સુરત |
| ”૧૯ર૦ | સાહિત્યમાર્તંડ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા. |
અમદાવાદ |
| ”૧૯૨૪ | રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. | ભાવનગર |
| ”૧૯૨૬ | સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ | મુંબઇ |
| ”૧૯ર૮ | પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ. | નડિયાદ |
| ”૧૯૩૧ | શ્રીયુત ભુલાભાઇ જીવણજી દેસાઈ. | નડિયાદ |