ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની યાદી
વર્ષ પ્રમુખ સ્થાન
સન ૧૯૦૫ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. અમદાવાદ
 ”૧૯૦૭ દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. મુંબાઇ
 ”૧૯૦૯ દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ રાજકોટ
 ”૧૯૧ર દી. બા. રણછોડભાઈ ઉદયરામ દવે. વડોદરા
 ”૧૯૧૫ શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા. સુરત
 ”૧૯ર૦ સાહિત્યમાર્તંડ રા. બા. હરગોવિંદદાસ
દ્વારકાંદાસ કાંટાવાળા.
અમદાવાદ
 ”૧૯૨૪ રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. ભાવનગર
 ”૧૯૨૬ સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ મુંબઇ
 ”૧૯ર૮ પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ. નડિયાદ
 ”૧૯૩૧ શ્રીયુત ભુલાભાઇ જીવણજી દેસાઈ. નડિયાદ