User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુરેશ જોષી
(જન્મ : ૩૦ મે ૧૯૨૧ - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧)
આધુનિક યુગ

એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં કર્યું. 1951-1981 દરમ્યાન વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા.

પુસ્તકો


અનુભાવન અનુબોધ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ

કથાવિચાર કથાવિવેચન પ્રતિ કળા, સાહિત્ય અને વિવેચન

પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી પ્રતીતિ શબ્દલોક

તત્ત્વસંદર્ભ વિભાવના વિવેચનની ભૂમિકા