ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સન. ૧૯૩૬ના પુસ્તકોની વર્ગીકૃત યાદી
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(ઈ.સ.૧૯૩૬)
ઈતિહાસ
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ભા.૨ જો | હિરાલાલ ત્રિ. પારેખ | ૧-૦-૦ |
| અફઘાનિસ્તાન | મહાશંકર ઈન્દ્રજી દવે | ૦-૧૨-૦ |
| અશોકના શિલાલેખો ઉપર દ્રષ્ટિપાત | મુનિશ્રી વિજયેન્દ્રસૂરી | ૦-૪-૦ |
| યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ | કવિ માવદાનજી ખીમજી | ૫-૪-૦ |
| ૫૦૦૦ વર્ષ પૂર્વનું ગુજરાત | મણિભાઇ દ્વિવેદી | ૦-૧૨-૦ |
| પ્રાચીન પૂર્વ | દલપતરામ ઈ. પાઠક | --- |
| પ્રાચીન ભારતવર્ષ ભા.૨ | ડૉ. ત્રિભુવનદાસ લ. શાહ | ૭-૮-૦ |
| બ્રાહ્મણવાડા | મુનિશ્રી જયન્તવિજયજી | ૦-૪-૦ |
| મિરાતે અહમદી વૉ. ૪ | દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | ૧-૦-૦ |
| શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | ૧-૦-૦ |
| સિંધનો નવો ઈતિહાસ | અનંત હરી લાગૂ | |
| દલપતરામ કે. ભટ્ટ | ૦-૬-૦ |
જીવનચરિત્ર
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| અપંગની પ્રતિભા | મગનલાલ પ્રભુદાસ દેસાઈ | ૦-૧૨-૦ |
| અલકુબરા | રહમતુલ્લાહ અબ્દુલરહેમાન | ૦-૬-૦ |
| આદર્શ ચરિત્ર સંગ્રહ | પ્રઃ-સસ્તુંસાહિત્ય કાર્યાલય | ૧-૧૨-૦ |
| એડોલ્ફ હિટલર | લક્ષ્મીદાસ દાણી | ૦-૮-૦ |
| કાગાવા | ચુનીલાલ પુ. બારોટ | ૦-૮-૦ |
| ગોખલેજીના સંસ્મરણો | છોટાલાલ મા. કામદાર | ૦-૨-૦ |
| ચરિત્રવિજયજી | બાલાભાઈ વીરચંદ દેસાઈ | ૧-૪-૦ |
| ચૈતન્ય મહાપ્રભુ ભા. ૧-૨ | ત્રંબકલાલ માણેકલાલ શુક્લ | ૨-૪-૦ |
| ચૈતન્ય મહાપ્રભુ ભા. ૩ | ત્રંબકલાલ માણેકલાલ શુક્લ | ૧-૪-૦ |
| ચૈતન્ય મહાપ્રભુ ભા. ૪-૫ | ત્રંબકલાલ માણેકલાલ શુક્લ | ૧-૮-૦ |
| છત્રપતિ શિવાજી | બ્રહ્મભટ્ટ મગનલાલ બાપુજી | ૦-૬-૦ |
| જવાહરલાલ નહેરુનું જીવનચરિત્ર | મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ | ૩-૦-૦ |
| જગતસિતારા | ફુલાભાઈ પટેલ | ૦-૮-૦ |
| દેવર્ષિ દિવાકર દયાનંદ | --- | --- |
| ધર્માત્માઓના ચરિતો | ગીજુભાઈ | ૦-૮-૦ |
| નર્મદાશંકર કવિ | રામનારાયણ વિશ્વનાથ પાઠક | ૦-૧૦-૦ |
| નારાયણદાસનું જીવનચરિત્ર | સુંદરદાસ વીરભાનદાસ | --- |
| બ્રહ્મર્ષિ વસિષ્ઠ | વિજયરાવ ક. વૈદ્ય | ૦-૪-૦ |
| બૂકર ટી. વૉશિંગટન | છોટાલાલ માનસિંગ કામદાર | ૧-૧૨-૦ |
| બે ખુદાઈ ખિદમતગારો | મહાદેવ દેસાઈ | ૦-૮-૦ |
| બે ક્રાંતિકાર | જયંતિલાલ રેવાશંકર દોશી | ૧-૦-૦ |
| મહારાણાશ્રી દૌલતસિંહજીનું જીવનચરિત્ર | પ્ર. સીલ્વર જ્યુબિલી કમિટી | --- |
| મહાયોગી શ્રીમન્નથ્થુરામ શર્મા | દવે ભાઈશંકર ધનજીભાઈ | ૦-૨-૦ |
| યુગાવતાર ગાંધી ભા.૧ | રામનારાયણ નારણદાસ | ૦-૮-૦ |
| યુગાવતાર ગાંધી ભા.૨ | રામનારાયણ નારણદાસ | ૨-૦-૦ |
| રામકૃષ્ણ પરમહંસ | પ્ર. ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા | ૦-૩-૦ |
| લેનિન | નીરૂ દેસાઈ | ૦-૮-૦ |
| વીર નર્મદ | વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૧-૦-૦ |
| સોરાબજી શામુરજી બંગાળી | નવરોજજી સોરાબજી બંગાળી | --- |
| હેમચંદ્રાચાર્ય | દોશી રણછોડદાસ જીવરાજ | ૦-૮-૦ |
| હિન્દનો મિત્ર હેનરી ફોસેટ | રસુલભાઈ એન. વોરા | ૦-૨-૩ |
| શ્રી વીરભાણ ઉદયભાણ ચરિત્ર | જીવણલાલ છગનલાલ સંઘવી | ૦-૭-૦ |
કવિતા
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| આભનાં અજવાળાં ભા. ૧ | લક્ષ્મણલાલ લા. મહેતા | ૦-૧૦-૦ |
| આલબેલ | કરસનદાસ માણેક | ૧-૮-૦ |
| કુમારસંભવ | નાગરદાસ અમરજી પંડ્યા | ૧-૮-૦ |
| કંકાવટી-મંડળ-૨ | ઝવેરચંદ મેઘાણી | ૧-૦-૦ |
| કુંવરબાઈનું મામેરું | ચંદ્રકાંત મંગળજી ઓઝા | ૦-૨-૦ |
| ગૌરવવંતા ગરબા ભા. ૧-૨ | ઉમાશંકર ઠાકર | ૦-૧-૦ |
| ચમકારા | જહાંગીરજી માણેકજી દેસાઈ | ૧-૦-૦ |
| જીવન્તપ્રકાશ | ગોવિંદ હ. પટેલ | ૧-૦-૦ |
| જીવચેતવણી | પૂજારી વૃંદાવનલાલજી | ૦-૬-૦ |
| દીવાને સાગર દફતર ૨જું | શ્રી "સાગર" | ૨-૦-૦ |
| દેશઊર્મિ | કવિશ્રી હંસરાજ | ૦-૪-૦ |
| નાવિક અને શૈલૂષ | વજેશંકર કાનજી પટણી | --- |
| પ્રબોધપ્રકાશ | કેશવરામ કાશીરામ શાસ્ત્રી | ૦-૮-૦ |
| પ્રિયાયાગમન | "કોકિલ" | ૦-૨-૦ |
| ફૂલકણી | પ્રિતમરાય મજમુદાર | ૦-૮-૦ |
| ફૂલવેણી | મૂળજીભાઈ શાહ | ૦-૧૦-૦ |
| બટુક બડવો | ઉમાશંકર ઠાકર | ૦-૧-૦ |
| મંગળગીત | ઉમાશંકર ઠાકર | ૦-૫-૦ |
| રત્નકણિકા ભા. ૧લો | લવજીભાઈ ડાહ્યાભાઈ પુજારી | --- |
| રાસનલિની | કેશવ હ. શેઠ | ૧-૦-૦ |
| રાસઅંજલી | બટુકભાઈ લાલજીભાઈ ઉમરવાડિયા | ૦-૮-૦ |
| રાસરજની | પ્ર.એન.એમ.ઠક્કરની કુ. | ૧-૮-૦ |
| રાસપરિમલ | નવનીતલાલ મણિલાલ શાહ | ૦-૬-૦ |
| રાસસરિતા | હસુમતિ ધીરજલાલ દેસાઈ | ૦-૮-૦ |
| રાસનિકુંજ | મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ | ૦-૮-૦ |
| રાસપુંજ | નાનાલાલ દલપતરામ પટેલ | ૦-૧૦-૦ |
| લગ્નગીત સૌરભ ભા.૧ | ઉમિયાશંકર ઠાકોર | ૦-૧-૦ |
| લગ્નગીત સૌરભ ભા.૨ | ઉમિયાશંકર ઠાકોર | ૦-૨-૦ |
| વેણીના ફૂલ | ઝવેરચંદ મેઘાણી | ૧-૦-૦ |
| વિવાહસંગીત | ભાઈશંકર કુબેરજી શુક્લ | ૦-૪-૦ |
| શુકરંભાખ્યાન | પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ | ૦-૮-૦ |
| સન્નડાશતક | વિઠ્ઠલરાય આવસત્થી | --- |
| સમાજ કીર્તન | મણિલાલ શિવલાલ પટેલ | ૦-૨-૦ |
| સુભાષિત પદ્યરત્નાકર ભા.૨ | મુનિરાજ વિશાળવિજયજી | ૧-૪-૦ |
| સંગીતગીતા | રંગ અવધૂત | ૦-૨-૦ |
| શ્રી મહાભારત ગ્રંથ ૩ | કેશવરામ કાશીરામ શાસ્ત્રી | ૧-૦-૦ |
નવલકથા
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| અખિલ ત્રિવેણી | ગિરિશ મ. ભટ્ટ | ૦-૧૨-૦ |
| આક્રંદ ભા.૧ | જમિયત કૃ. પંડ્યા | ૦-૧૨-૦ |
| આશા | મકનજી પરમાર | ૧-૪-૦ |
| કીર્તિદા | ઈન્દુલાલ ગાંધી | ૧-૮-૦ |
| ગમ્મત સાથ જ્ઞાન | હીરાબાઈ અ. તાતા | --- |
| ગુજરાતનો બુઝતો દીપક અને ઇસ્લામી સત્તાનો ઉદય | પ્ર. "ગુજરાતી" પ્રી. પ્રેસ | ૩-૦-૦ |
| ગેબી સૃષ્ટિ ભા.૧-૨ | બાલકૃષ્ણ ચુનીલાલ જોશી | ૦-૧૦-૦ |
| ગ્રહરાજ | ગોકુળદાસ રાયચુરા | ૧-૦-૦ |
| ગૃહલક્ષ્મી | પ્રહલાદ બ્રહ્મભટ્ટ | ૦-૧૨-૦ |
| ચતુરંગી અને બે બ્હેનો | નગીનદાસ પારેખ | ૧-૪-૦ |
| ચન્દ્રિકા ખંડ -૧ | ઈન્દુકુમાર શંકરલાલ | ૧-૪-૦ |
| ચિંતામણી | નારાયણ ગો. કળસારકર | ૦-૮-૦ |
| ચૂંટેલા પુષ્પો | મૃદુલાબ્હેન પ્રફુલવદન સૈયદ | --- |
| જબરદસ્ત જાસુસ | જયંતિલાલ વિઠ્ઠલદાસ | ૦-૫-૦ |
| જલતી જ્યોત | હૃદયકાન્ત ઓઝા | ૦-૧૨-૦ |
| જીવન નિરીક્ષણ | વિમળાગૌરી મ. પંડ્યા | ૨-૮-૦ |
| જીવતા સોદા | યજ્ઞેશ શુક્લ | ૧-૮-૦ |
| દેશદિવાન | ગુણવંતરાય આચાર્ય | ૧-૧૨-૦ |
| ધૂપદાની | વિનોદ ભટ્ટ | ૧-૮-૦ |
| નકો નગરીઓ | ઓલિયા જોષિ | ૨-૮-૦ |
| નિરંજન | ઝવેરચંદ મેઘાણી | ૨-૦-૦ |
| નિશ્વાસ | શ્રી "બકુલેશ" | ૦-૬-૦ |
| ન્યાયનો નાથ | એન. એમ. ધારેખાન | ૩-૦-૦ |
| ન્યાયનું ચક્કર | બાબુરાવ જોશી | ૧-૮-૦ |
| ડોકિયું | ચંદ્રભાઈ કા. ભટ્ટ | ૦-૧૦-૦ |
| ડૉ. જૌહરી ભા.૧લો | ગુણવંતરાય આચાર્ય | ૨-૮-૦ |
| ઝાકળ | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨-૦-૦ |
| પરિચારિકા | મોહનલાલ ધામી | ૧-૪-૦ |
| પતિ પ્રભુ છે | શ્રી "પતંગ" | ૦-૧-૦ |
| પલટાતો સમાજ | રામચંદ્ર દામોદર શુક્લ | ૧-૮-૦ |
| પશ્ચિમની કલાકૃતિઓ | "રામ" | ૧-૪-૦ |
| પંકજ | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૨-૮-૦ |
| પૂર્વજોના પાપે | ગુણવંતરાય આચાર્ય | ૧-૮-૦ |
| પ્રતિભા | ચિનુ. હ. શુક્લ | ૦-૬-૦ |
| પ્રાયશ્ચિત | શ્રી "સોપાન" | ૧-૧૨-૦ |
| પ્રીતમની પ્યાસ | શ્રી "દિવ્યાનંદ" | ૧-૪-૦ |
| ભગવો નેજો | ગુણવંતરાય આચાર્ય | ૧-૦-૦ |
| ભલી ભાભી | પ્રઃ-સ્ત્રી સાહિત્ય મંદિર | ૦-૧-૦ |
| મન્દારમાલા | કેશવ હ. શેઠ | ૧-૦-૦ |
| મોતની મૂર્તિ | ગિરિશ મ. રાવળ | ૧-૮-૦ |
| મૃત્યુની મ્હોંમાં | સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ | --- |
| યોગેશની વાતો | છગનલાલ વનમાળી યોગી | ૧-૪-૦ |
| રમૂજી વાતો | હરિપ્રસાદ વ્યાસ | ૦-૪-૦ |
| રણવાસ | મગનલાલ જોઈતારામ પટેલ | ૦-૧૪-૦ |
| લગ્નસુખ | વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૧-૪-૦ |
| લગ્નબંધન | સ્વ. ભોગીન્દ્રરાવ ર. દિવેટિયા | ૨-૦-૦ |
| લાલ પડછાયા | શ્રી "સુદામો" | ૦-૧૨-૦ |
| વલ્લરી | ઈન્દુકુમાર શંકરલાલ શહેરાવાળા | ૨-૦-૦ |
| વાતનું વતેસર | પ્ર. સ્ત્રીશક્તિ ગ્રંથમાળા | ૦-૧-૦ |
| સમશીરે અરબ | ‘શયદા’ | ૪-૮-૦ |
| સફેદ મહેલ | નારાયણ | ૧-૮-૦ |
| સમયનાં વહેણ | કાન્તિલાલ મણિલાલ | ૦-૫-૦ |
| સામાજિક ટુંકી વાર્તાઓ ગ્રંથ ૫ ભા.૧૦ | પ્ર. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય | ૧-૪-૦ |
| સાન્તુ મહેતા ભા.૧ | ધીરજલાલ ધનજીભાઈ શાહ | ૧-૦-૦ |
| સુખી ઘર | પ્રઃ-સ્ત્રી સાહિત્ય મંદિર | ૦-૩-૦ |
| સુહાસિની | બાબુરાવ જોશી | ૧-૦-૦ |
| સંજીવની | "સોપાન" | ૪-૦-૦ |
| સ્ત્રી હૃદય | પ્ર. સ્ત્રીશક્તિ | ૦-૩-૦ |
| હેમાબ્હેન | શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય | ૦-૪-૦ |
સામાન્ય નીતિજ્ઞાન
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| અર્હત પ્રવચન | મુનિશ્રી વિદ્યાવિજયજી | --- |
| આત્મસંદેશ | મણિલાલ જ. દ્વિવેદી | --- |
| ઓતરાતી દિવાલો | દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર | ૦-૬-૦ |
| ઉન્નતિનો માર્ગ યાને ગૌસંવર્ધન | ચંદ્રશંકર ગૌરીશંકર જોશી | ૨-૦-૦ |
| ગ્રામ વિચારણા | હરભાઈ ત્રિવેદી | ૧-૦-૦ |
| ચાર પુરુષાર્થ | મણિશંકર ત્રિ. ભટ્ટ | ૦-૨-૦ |
| જૈનત્વ | રમણિકલાલ વિ. શાહ | --- |
| જીવનનો આનંદ | દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર | ૨-૮-૦ |
| જીવનવિકાસ | દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર | ૧-૮-૦ |
| જીવનવિકાસ | જમિયતરામ આચાર્ય | --- |
| દરેક સ્ત્રી વાંચે | વાસુદેવ વનાયક જોશી | --- |
| તમને એ નહિ સમજાય ? | મનુભાઈ કલ્યાણજી દેસાઇ | ૦-૬-૦ |
| નિત્યસ્મરણ | સંઘવી વાડીલાલ કાકુભાઈ | --- |
| નિત્યપ્રસાદ | મોતીલાલ જે. મહેતા | --- |
| પ્રભુ સાથે પરિચય | "નૌશકરી પીલાં" | ૧-૮-૦ |
| પ્રભુનો આદેશ | જમિયતરામ આચાર્ય | --- |
| મનન અને મંતવ્યો | રતનલાલ વિ. ખાંડવાળા | ૦-૮-૦ |
| મનુષ્યસ્વભાવ અને સામાજીક ક્રમ | વિનોદીનિ . નીલકંઠ | ૧-૦-૦ |
| મારું છેલ્લું વીલ | સોરાબજી મંચેરજી દેશાઈ | ૨-૮-૦ |
| મુનિશ્રી મીશ્રીલાલજી મહારાજના આમરણાંત ઉપવાસ | પ્ર. પુખરાજ નાહર | --- |
| રશિયન નારી | ચંદ્રભાઈ કા. ભટ્ટ | ૦-૧૦-૦ |
| રાજચંદ્રનાં વિચારરત્નો | --- | |
| વૈદિક સંસ્કૃતિ | અંબાલાલ પટેલ | --- |
| શાંત સુધારક | મનસુખભાઈ કીરતચંદ મહેતા | ૦-૧૨-૦ |
| સૂબોધવચનમાળા | હીરાંબાઈ અ. તાતા | --- |
| સ્ત્રીઓ અને સ્વાશ્રય | ઉમેદભાઈ રણછોડભાઈ પટેલ | ૦-૪-૦ |
| જ્ઞાતિનું ઘડતર | માણેકલાલ પ્રાણજીવનદાસ શાહી | ૧-૮-૦ |
પ્રવાસ
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| હિંદની માર્ગદર્શિકા | મણિલાલ જગજીવન દિવેદી | ૧-૦-૦ |
કેળવણીનાં અને શાળાપયોગી
| પુસ્તકનું નામ | લેખક વા પ્રકાશક | કિંમત |
| પ્રાથમિક શાળાના શિક્ષકનો સાથી | ચુનીલાલ બેચરલાલ ભટ્ટ | ૧-૦-૦ |
| બાલવ્યાકરણ ભા. ૧ | સોમાભાઈ કીશાભાઈ પટેલ | ૦-૨-૦ |
| વાચન પ્રવેશપોથી-પહેલી | રતિલાલ રા. અધવર્યું | ૦-૧-૬ |
| વાચન પ્રવેશપોથી-બીજી | રતિલાલ રા. અધવર્યું | ૦-૧-૬ |
| વિધાર્થી વાચનમાળા શ્રેણી ૫ | ધીરજલાલ ટોકરશી શાહ | ૨-૦-૦ |
| શાળોપયોગી માનસશાસ્ત્ર | મૂળજીભાઈ હીરાલાલ ચોકશી | ૧-૧૨-૦ |
| સાહિત્ય પાઠાવલિ | શ્રી. છગનલાલ બક્ષી અને ઝીણાભાઈ દેસાઈ | --- |
| સાહિત્ય કલ્લોલ પુ. ૨ | આત્મારામ નાનાભાઈ ખાનસાહેબ | ૦-૯-૦ |
| હિન્દુસ્તાનનો ઈતિહાસ | મોહનલાલ જે. બારોટ | ૦-૧૦-૦ |
| હિન્દુસ્તાન તથા ઈંગ્લાંડનો ઈતિહાસ | ભાનુશંકર મહેતા | --- |
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.