ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/સન. ૧૯૩૬ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી

(ઈ.સ.૧૯૩૬)

ઈતિહાસ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ભા.૨ જો હિરાલાલ ત્રિ. પારેખ ૧-૦-૦
અફઘાનિસ્તાન મહાશંકર ઈન્દ્રજી દવે ૦-૧૨-૦
અશોકના શિલાલેખો ઉપર દ્રષ્ટિપાત મુનિશ્રી વિજયેન્દ્રસૂરી ૦-૪-૦
યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ કવિ માવદાનજી ખીમજી ૫-૪-૦
૫૦૦૦ વર્ષ પૂર્વનું ગુજરાત મણિભાઇ દ્વિવેદી ૦-૧૨-૦
પ્રાચીન પૂર્વ દલપતરામ ઈ. પાઠક ---
પ્રાચીન ભારતવર્ષ ભા.૨ ડૉ. ત્રિભુવનદાસ લ. શાહ ૭-૮-૦
બ્રાહ્મણવાડા મુનિશ્રી જયન્તવિજયજી ૦-૪-૦
મિરાતે અહમદી વૉ. ૪ દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧-૦-૦
શૈવ ધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ દુર્ગાશંકર કે. શાસ્ત્રી ૧-૦-૦
સિંધનો નવો ઈતિહાસ અનંત હરી લાગૂ
દલપતરામ કે. ભટ્ટ ૦-૬-૦

જીવનચરિત્ર

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અપંગની પ્રતિભા મગનલાલ પ્રભુદાસ દેસાઈ ૦-૧૨-૦
અલકુબરા રહમતુલ્લાહ અબ્દુલરહેમાન ૦-૬-૦
આદર્શ ચરિત્ર સંગ્રહ પ્રઃ-સસ્તુંસાહિત્ય કાર્યાલય ૧-૧૨-૦
એડોલ્ફ હિટલર લક્ષ્મીદાસ દાણી ૦-૮-૦
કાગાવા ચુનીલાલ પુ. બારોટ ૦-૮-૦
ગોખલેજીના સંસ્મરણો છોટાલાલ મા. કામદાર ૦-૨-૦
ચરિત્રવિજયજી બાલાભાઈ વીરચંદ દેસાઈ ૧-૪-૦
ચૈતન્ય મહાપ્રભુ ભા. ૧-૨ ત્રંબકલાલ માણેકલાલ શુક્લ ૨-૪-૦
ચૈતન્ય મહાપ્રભુ ભા. ૩ ત્રંબકલાલ માણેકલાલ શુક્લ ૧-૪-૦
ચૈતન્ય મહાપ્રભુ ભા. ૪-૫ ત્રંબકલાલ માણેકલાલ શુક્લ ૧-૮-૦
છત્રપતિ શિવાજી બ્રહ્મભટ્ટ મગનલાલ બાપુજી ૦-૬-૦
જવાહરલાલ નહેરુનું જીવનચરિત્ર મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ ૩-૦-૦
જગતસિતારા ફુલાભાઈ પટેલ ૦-૮-૦
દેવર્ષિ દિવાકર દયાનંદ --- ---
ધર્માત્માઓના ચરિતો ગીજુભાઈ ૦-૮-૦
નર્મદાશંકર કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક ૦-૧૦-૦
નારાયણદાસનું જીવનચરિત્ર સુંદરદાસ વીરભાનદાસ ---
બ્રહ્મર્ષિ વસિષ્ઠ વિજયરાવ ક. વૈદ્ય ૦-૪-૦
બૂકર ટી. વૉશિંગટન છોટાલાલ માનસિંગ કામદાર ૧-૧૨-૦
બે ખુદાઈ ખિદમતગારો મહાદેવ દેસાઈ ૦-૮-૦
બે ક્રાંતિકાર જયંતિલાલ રેવાશંકર દોશી ૧-૦-૦
મહારાણાશ્રી દૌલતસિંહજીનું જીવનચરિત્ર પ્ર. સીલ્વર જ્યુબિલી કમિટી ---
મહાયોગી શ્રીમન્નથ્થુરામ શર્મા દવે ભાઈશંકર ધનજીભાઈ ૦-૨-૦
યુગાવતાર ગાંધી ભા.૧ રામનારાયણ નારણદાસ ૦-૮-૦
યુગાવતાર ગાંધી ભા.૨ રામનારાયણ નારણદાસ ૨-૦-૦
રામકૃષ્ણ પરમહંસ પ્ર. ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા ૦-૩-૦
લેનિન નીરૂ દેસાઈ ૦-૮-૦
વીર નર્મદ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧-૦-૦
સોરાબજી શામુરજી બંગાળી નવરોજજી સોરાબજી બંગાળી ---
હેમચંદ્રાચાર્ય દોશી રણછોડદાસ જીવરાજ ૦-૮-૦
હિન્દનો મિત્ર હેનરી ફોસેટ રસુલભાઈ એન. વોરા ૦-૨-૩
શ્રી વીરભાણ ઉદયભાણ ચરિત્ર જીવણલાલ છગનલાલ સંઘવી ૦-૭-૦

કવિતા

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
આભનાં અજવાળાં ભા. ૧ લક્ષ્મણલાલ લા. મહેતા ૦-૧૦-૦
આલબેલ કરસનદાસ માણેક ૧-૮-૦
કુમારસંભવ નાગરદાસ અમરજી પંડ્યા ૧-૮-૦
કંકાવટી-મંડળ-૨ ઝવેરચંદ મેઘાણી ૧-૦-૦
કુંવરબાઈનું મામેરું ચંદ્રકાંત મંગળજી ઓઝા ૦-૨-૦
ગૌરવવંતા ગરબા ભા. ૧-૨ ઉમાશંકર ઠાકર ૦-૧-૦
ચમકારા જહાંગીરજી માણેકજી દેસાઈ ૧-૦-૦
જીવન્તપ્રકાશ ગોવિંદ હ. પટેલ ૧-૦-૦
જીવચેતવણી પૂજારી વૃંદાવનલાલજી ૦-૬-૦
દીવાને સાગર દફતર ૨જું શ્રી "સાગર" ૨-૦-૦
દેશઊર્મિ કવિશ્રી હંસરાજ ૦-૪-૦
નાવિક અને શૈલૂષ વજેશંકર કાનજી પટણી ---
પ્રબોધપ્રકાશ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૦-૮-૦
પ્રિયાયાગમન "કોકિલ" ૦-૨-૦
ફૂલકણી પ્રિતમરાય મજમુદાર ૦-૮-૦
ફૂલવેણી મૂળજીભાઈ શાહ ૦-૧૦-૦
બટુક બડવો ઉમાશંકર ઠાકર ૦-૧-૦
મંગળગીત ઉમાશંકર ઠાકર ૦-૫-૦
રત્નકણિકા ભા. ૧લો લવજીભાઈ ડાહ્યાભાઈ પુજારી ---
રાસનલિની કેશવ હ. શેઠ ૧-૦-૦
રાસઅંજલી બટુકભાઈ લાલજીભાઈ ઉમરવાડિયા ૦-૮-૦
રાસરજની પ્ર.એન.એમ.ઠક્કરની કુ. ૧-૮-૦
રાસપરિમલ નવનીતલાલ મણિલાલ શાહ ૦-૬-૦
રાસસરિતા હસુમતિ ધીરજલાલ દેસાઈ ૦-૮-૦
રાસનિકુંજ મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ ૦-૮-૦
રાસપુંજ નાનાલાલ દલપતરામ પટેલ ૦-૧૦-૦
લગ્નગીત સૌરભ ભા.૧ ઉમિયાશંકર ઠાકોર ૦-૧-૦
લગ્નગીત સૌરભ ભા.૨ ઉમિયાશંકર ઠાકોર ૦-૨-૦
વેણીના ફૂલ ઝવેરચંદ મેઘાણી ૧-૦-૦
વિવાહસંગીત ભાઈશંકર કુબેરજી શુક્લ ૦-૪-૦
શુકરંભાખ્યાન પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ ૦-૮-૦
સન્નડાશતક વિઠ્ઠલરાય આવસત્થી ---
સમાજ કીર્તન મણિલાલ શિવલાલ પટેલ ૦-૨-૦
સુભાષિત પદ્યરત્નાકર ભા.૨ મુનિરાજ વિશાળવિજયજી ૧-૪-૦
સંગીતગીતા રંગ અવધૂત ૦-૨-૦
શ્રી મહાભારત ગ્રંથ ૩ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૧-૦-૦

નવલકથા

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અખિલ ત્રિવેણી ગિરિશ મ. ભટ્ટ ૦-૧૨-૦
આક્રંદ ભા.૧ જમિયત કૃ. પંડ્યા ૦-૧૨-૦
આશા મકનજી પરમાર ૧-૪-૦
કીર્તિદા ઈન્દુલાલ ગાંધી ૧-૮-૦
ગમ્મત સાથ જ્ઞાન હીરાબાઈ અ. તાતા ---
ગુજરાતનો બુઝતો દીપક અને
ઇસ્લામી સત્તાનો ઉદય
પ્ર. "ગુજરાતી" પ્રી. પ્રેસ ૩-૦-૦
ગેબી સૃષ્ટિ ભા.૧-૨ બાલકૃષ્ણ ચુનીલાલ જોશી ૦-૧૦-૦
ગ્રહરાજ ગોકુળદાસ રાયચુરા ૧-૦-૦
ગૃહલક્ષ્મી પ્રહલાદ બ્રહ્મભટ્ટ ૦-૧૨-૦
ચતુરંગી અને બે બ્હેનો નગીનદાસ પારેખ ૧-૪-૦
ચન્દ્રિકા ખંડ -૧ ઈન્દુકુમાર શંકરલાલ ૧-૪-૦
ચિંતામણી નારાયણ ગો. કળસારકર ૦-૮-૦
ચૂંટેલા પુષ્પો મૃદુલાબ્હેન પ્રફુલવદન સૈયદ ---
જબરદસ્ત જાસુસ જયંતિલાલ વિઠ્ઠલદાસ ૦-૫-૦
જલતી જ્યોત હૃદયકાન્ત ઓઝા ૦-૧૨-૦
જીવન નિરીક્ષણ વિમળાગૌરી મ. પંડ્યા ૨-૮-૦
જીવતા સોદા યજ્ઞેશ શુક્લ ૧-૮-૦
દેશદિવાન ગુણવંતરાય આચાર્ય ૧-૧૨-૦
ધૂપદાની વિનોદ ભટ્ટ ૧-૮-૦
નકો નગરીઓ ઓલિયા જોષિ ૨-૮-૦
નિરંજન ઝવેરચંદ મેઘાણી ૨-૦-૦
નિશ્વાસ શ્રી "બકુલેશ" ૦-૬-૦
ન્યાયનો નાથ એન. એમ. ધારેખાન ૩-૦-૦
ન્યાયનું ચક્કર બાબુરાવ જોશી ૧-૮-૦
ડોકિયું ચંદ્રભાઈ કા. ભટ્ટ ૦-૧૦-૦
ડૉ. જૌહરી ભા.૧લો ગુણવંતરાય આચાર્ય ૨-૮-૦
ઝાકળ રમણલાલ વસંતલાલ દેસાઈ ૨-૦-૦
પરિચારિકા મોહનલાલ ધામી ૧-૪-૦
પતિ પ્રભુ છે શ્રી "પતંગ" ૦-૧-૦
પલટાતો સમાજ રામચંદ્ર દામોદર શુક્લ ૧-૮-૦
પશ્ચિમની કલાકૃતિઓ "રામ" ૧-૪-૦
પંકજ રમણલાલ વસંતલાલ દેસાઈ ૨-૮-૦
પૂર્વજોના પાપે ગુણવંતરાય આચાર્ય ૧-૮-૦
પ્રતિભા ચિનુ. હ. શુક્લ ૦-૬-૦
પ્રાયશ્ચિત શ્રી "સોપાન" ૧-૧૨-૦
પ્રીતમની પ્યાસ શ્રી "દિવ્યાનંદ" ૧-૪-૦
ભગવો નેજો ગુણવંતરાય આચાર્ય ૧-૦-૦
ભલી ભાભી પ્રઃ-સ્ત્રી સાહિત્ય મંદિર ૦-૧-૦
મન્દારમાલા કેશવ હ. શેઠ ૧-૦-૦
મોતની મૂર્તિ ગિરિશ મ. રાવળ ૧-૮-૦
મૃત્યુની મ્હોંમાં સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ ---
યોગેશની વાતો છગનલાલ વનમાળી યોગી ૧-૪-૦
રમૂજી વાતો હરિપ્રસાદ વ્યાસ ૦-૪-૦
રણવાસ મગનલાલ જોઈતારામ પટેલ ૦-૧૪-૦
લગ્નસુખ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧-૪-૦
લગ્નબંધન સ્વ. ભોગીન્દ્રરાવ ર. દિવેટિયા ૨-૦-૦
લાલ પડછાયા શ્રી "સુદામો" ૦-૧૨-૦
વલ્લરી ઈન્દુકુમાર શંકરલાલ શહેરાવાળા ૨-૦-૦
વાતનું વતેસર પ્ર. સ્ત્રીશક્તિ ગ્રંથમાળા ૦-૧-૦
સમશીરે અરબ ‘શયદા’ ૪-૮-૦
સફેદ મહેલ નારાયણ ૧-૮-૦
સમયનાં વહેણ કાન્તિલાલ મણિલાલ ૦-૫-૦
સામાજિક ટુંકી વાર્તાઓ ગ્રંથ ૫ ભા.૧૦ પ્ર. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૧-૪-૦
સાન્તુ મહેતા ભા.૧ ધીરજલાલ ધનજીભાઈ શાહ ૧-૦-૦
સુખી ઘર પ્રઃ-સ્ત્રી સાહિત્ય મંદિર ૦-૩-૦
સુહાસિની બાબુરાવ જોશી ૧-૦-૦
સંજીવની "સોપાન" ૪-૦-૦
સ્ત્રી હૃદય પ્ર. સ્ત્રીશક્તિ ૦-૩-૦
હેમાબ્હેન શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય ૦-૪-૦

સામાન્ય નીતિજ્ઞાન

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અર્હત પ્રવચન મુનિશ્રી વિદ્યાવિજયજી ---
આત્મસંદેશ મણિલાલ જ. દ્વિવેદી ---
ઓતરાતી દિવાલો દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર ૦-૬-૦
ઉન્નતિનો માર્ગ યાને ગૌસંવર્ધન ચંદ્રશંકર ગૌરીશંકર જોશી ૨-૦-૦
ગ્રામ વિચારણા હરભાઈ ત્રિવેદી ૧-૦-૦
ચાર પુરુષાર્થ મણિશંકર ત્રિ. ભટ્ટ ૦-૨-૦
જૈનત્વ રમણિકલાલ વિ. શાહ ---
જીવનનો આનંદ દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર ૨-૮-૦
જીવનવિકાસ દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર ૧-૮-૦
જીવનવિકાસ જમિયતરામ આચાર્ય ---
દરેક સ્ત્રી વાંચે વાસુદેવ વનાયક જોશી ---
તમને એ નહિ સમજાય ? મનુભાઈ કલ્યાણજી દેસાઇ ૦-૬-૦
નિત્યસ્મરણ સંઘવી વાડીલાલ કાકુભાઈ ---
નિત્યપ્રસાદ મોતીલાલ જે. મહેતા ---
પ્રભુ સાથે પરિચય "નૌશકરી પીલાં" ૧-૮-૦
પ્રભુનો આદેશ જમિયતરામ આચાર્ય ---
મનન અને મંતવ્યો રતનલાલ વિ. ખાંડવાળા ૦-૮-૦
મનુષ્યસ્વભાવ અને સામાજીક ક્રમ વિનોદીનિ . નીલકંઠ ૧-૦-૦
મારું છેલ્લું વીલ સોરાબજી મંચેરજી દેશાઈ ૨-૮-૦
મુનિશ્રી મીશ્રીલાલજી મહારાજના
આમરણાંત ઉપવાસ
પ્ર. પુખરાજ નાહર ---
રશિયન નારી ચંદ્રભાઈ કા. ભટ્ટ ૦-૧૦-૦
રાજચંદ્રનાં વિચારરત્નો ---
વૈદિક સંસ્કૃતિ અંબાલાલ પટેલ ---
શાંત સુધારક મનસુખભાઈ કીરતચંદ મહેતા ૦-૧૨-૦
સૂબોધવચનમાળા હીરાંબાઈ અ. તાતા ---
સ્ત્રીઓ અને સ્વાશ્રય ઉમેદભાઈ રણછોડભાઈ પટેલ ૦-૪-૦
જ્ઞાતિનું ઘડતર માણેકલાલ પ્રાણજીવનદાસ શાહી ૧-૮-૦

પ્રવાસ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
હિંદની માર્ગદર્શિકા મણિલાલ જગજીવન દિવેદી ૧-૦-૦

કેળવણીનાં અને શાળાપયોગી

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
પ્રાથમિક શાળાના શિક્ષકનો સાથી ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૧-૦-૦
બાલવ્યાકરણ ભા. ૧ સોમાભાઈ કીશાભાઈ પટેલ ૦-૨-૦
વાચન પ્રવેશપોથી-પહેલી રતિલાલ રા. અધવર્યું ૦-૧-૬
વાચન પ્રવેશપોથી-બીજી રતિલાલ રા. અધવર્યું ૦-૧-૬
વિધાર્થી વાચનમાળા શ્રેણી ૫ ધીરજલાલ ટોકરશી શાહ ૨-૦-૦
શાળોપયોગી માનસશાસ્ત્ર મૂળજીભાઈ હીરાલાલ ચોકશી ૧-૧૨-૦
સાહિત્ય પાઠાવલિ શ્રી. છગનલાલ બક્ષી અને ઝીણાભાઈ દેસાઈ ---
સાહિત્ય કલ્લોલ પુ. ૨ આત્મારામ નાનાભાઈ ખાનસાહેબ ૦-૯-૦
હિન્દુસ્તાનનો ઈતિહાસ મોહનલાલ જે. બારોટ ૦-૧૦-૦
હિન્દુસ્તાન તથા ઈંગ્લાંડનો ઈતિહાસ ભાનુશંકર મહેતા ---

સ્થાપત્ય અને કળા

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અજન્તાના કળા મંડપો રવિશંકર. મ. રાવળ ૧-૮-૦
જૈનકલ્પદ્રુપ સારાભાઈ મણિભાઈ નવાબ ૧૫-૦-૦
શિલ્પ સમૃદ્ધિ વિરેન્દ્રરાય મહેતા ૦-૪-૦

આરોગ્ય તથા વૈદક

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
આરોગ્ય અને સુખ હિંમતલાલ મ. શાહ ૦-૬-૦
આરોગ્ય દિપક સાયમન એસ. પરમાર/મોહનલાલ જી. ધામી ૦-૧૨-૦
આપણી આંખો હરરાય અમુલખરાય દેસાઈ ૦-૨-૦
આપણા દાંત કેખુશરૂ દોરાબજી જીલા ---
આરોગ્ય શિક્ષણ હરરાય અ. દેસાઈ ૦-૮-૦
એકાદશીનો ઉપવાસ અને આરોગ્ય ધીરજલાલ પરમાનંદ શેઠ ૦-૫-૦
દંતદર્પણ ડૉ. કેખુશરૂ દોરાબજી જીલા ---
દાંતના દાક્તર ડૉ. કેખુશરૂ દોરાબજી જીલા ---
દાંતના શિક્ષક ડૉ. કેખુશરૂ દોરાબજી જીલા ---
જનમથી બહેરા અને મુંગાને
બોલતા કરવાની પદ્ધતિ
પ્રો. હરિ અનંત દાતે ૦-૮-૦
પરણ્યા પછી ભા. રજો ભાનુ પ્ર. દવે ૧-૪-૦
પરણ્યા પછી ભા. ૩જો ભાનુ પ્ર. દવે ૧-૪-૦
પ્રજનન વિજ્ઞાન જગજીવન શિવશંકર ત્રિવેદી ૧-૪-૦
માંદગી અને માવજત હિંમતલાલ મ. શાહ ૦-૪-૦
શારીરિક-માનસિક તંદુરસ્તી તથા
આધ્યાત્મિક રીતે સારવાર
રવિશંકર ગણેશજી અંજારીયા ૧-૪-૦

હુન્નરઉદ્યાગ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
ગાલીચા મણીગૌરી બિહારીલાલ કાંટાવાળા ૧-૪-૦
શાળાઓમાં સુથારી કળાનું શિક્ષણ આઈ. ડબલ્યુ. મુમા ૦-૮-૦
સાથીઆ અને રંગાળી અ. સૌ. રમાલક્ષ્મી ૦-૩-૦
હુન્નરિકા બાબુલાલ શાહ ૦-૪-૦

વિજ્ઞાન

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
કેટલાંક પક્ષીઓ શ્રી. ગિજુભાઈ ૦-૧૨-૦
જીવનશાસ્ત્ર પ્રવેશ ગોવિન્દ રઘુનાથ ક્ષીરસાગર ૦-૧૦-૦
પદાર્થ વિજ્ઞાન ભા. ૧-૨ ત્રિગુણરામ ચંદ્રમુખરામ મહેતા ૦-૧૦-૦
પૃથ્વીનો ઇતિહાસ યશવંત ગુલાબભાઈ નાયક ૦-૧૨-૦
પદાર્થ વિજ્ઞાન અને રસાયણ યશવંત ગુલાબભાઈ નાયક ૨-૪-૦
ભાજીપાલોમરી મશાલો ગોપાલજી કુંવરજી ઠકકુર ૧-૦-૦
વનવૃક્ષો ગિજુભાઈ ૦-૫-૦
વિજ્ઞાનસૃષ્ટિ રેવાશંકર ઓઘડજી સોમપૂરા ૧-૦-૦
સુલભ વિજ્ઞાનમાળા પુ. ૧ દત્તાત્રય રામચંદ્ર જોગલેકર ૦-૭-૦
સોની હુન્નરપ્રકાશ સોની પુરુષોત્તમ જાદવજી ૨-૮-૦
સૃષ્ટિવિજ્ઞાન ભા. ૧ યશવન્તરાય ગુ. નાયક ૦-૮-૦
હવામાનશાસ્ત્ર અને ગુજરાતની આબેહવા ડૉ. ભીભભાઈ નીચ્છાભાઈ દેસાઈ ૧-૦-૦

સાહિત્ય

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અગિયારમા ગુજરાતી સાહિત્ય પરિષદ-સંમેલનનો
અહેવાલ તથા નિબંધ સંગ્રહ
પ્ર. સાહિત્ય પરિષદ ૪-૦-૦
કરીમ મહમદનાં કાવ્યો અને લેખો કરીમમહમદ માસ્તર ૨-૦-૦
ગુજરાતી સાહિત્ય-એનું મનન અને વિવેચન રામચંદ્ર દામોદર શુકલ ૨-૦-૦
ગુજરાતી ભાષા અને સાહિત્ય નરસિંહરાવ
ભોળાનાથ દીવેટીઆએ આપેલા ભાષણો
અનુ. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી ૩-૦-૦
ગુજરાત સાહિત્ય સભા-કાર્યવાહી પ્રઃ-ગુ. સા. સભા ૦-૧૨-૦
જલબિંદુ "ધૂમકેતુ" ૧-૮-૦
જીવન અને સાહિત્ય રમણલાલ વ. દેસાઈ ૨-૮-૦
જૈન પ્રાચીન સાહિત્ય પ્રઃ-સારાભાઈ મ. નવાબ ૭-૮-૦
પઉમચરિત્ર શાન્તિલાલ છ. ઉપાધ્યાય ---
પહેલું પાનું વિજયરાય ક. વૈદ્ય ૦-૧૨-૦
બધેકાશાઈ બનાવટ "સાહિત્ય પ્રિય" ૦-૪-૦
ભારતી દેસાઈ વાલજીભાઈ ગોવિંદજી ૦-૪-૦
મનો મુકુર વો. ૨ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ ૧-૦-૦
શરદ યશવંત પંડયા ૧-૪-૦
શાયરી ભા. ૧ તથા ભા. ૨ "ઝાર" રાંદેરી ૦-૮-૦
સુવર્ણરજ શ્રીમતીબાળા મજમુદાર ૧-૮-૦
સૌરભ પુરુષોત્તમ ચૌહાણ ૦-૧૨-૦
સાહિત્ય દર્શનના નિબંધો શ્રી. વિ. ય. આવસત્થી ---

ધર્મ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
આચારાંગ સૂત્ર સંતબાલ ૧-૦-૦
ઓમ્ કાર દર્શન હરેહર બ્રહ્મર્ષિ ૦-૧-૦
ઇશાવાશ્યોપનિષદ રમણિકલાલ અ. મહેતા ૦-૪-૦
કૈવલ્યોપનિષત્ જમનાબાઈ દાજીરામ જાની ૦-૬-૦
ગીતા જ્ઞાન પુરુષોત્તમ ભાણજી પરિખ ---
ગીતા સિદ્ધાંત લા. પી. મે. ૦-૮-૦
જગતના વિદ્યમાન ધર્મો પ્રો. ગોવિંદલાલ હ. ભટ્ટ ૨-૩-૦
તપ અને ઉદ્યાપન આગમોદ્ધારક ૦-૧૦-૦
નામ નિવેદન મંત્ર નિરૂપણ લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૧-૮-૦
પૂર્વમીમાંશા પ્રવેશિકા જયદત્ત શાસ્ત્રી ૧-૮-૦
ભગવદ્ ગીતા જીવરામ કલ્યાણદાસ શાસ્ત્રી ૨-૦-૦
મહાવીરસ્વામીનો સંયમધર્મ ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૧-૦-૦
મુન્ડકોપનિષદ્ મણિલાલ છબારામ ભટ્ટ ૦-૮-૦
રામાયણો પર નજર બાળાજી રામજી શિંદે ૨-૦-૦
વેદાંત સિદ્ધાંતસાર લા. પી. મે. ૦-૬-૦
વેદાર્થ ચિંતામણિ ભા. ૧,૨,૩ માધવાનન્દજી ---
શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ દુર્ગારામ કે. શાસ્ત્રી ૧-૦-૦
સત્સંગી ભૂષણ ભા. રજો માધવલાલ હ. કોઠારી ૧-૮-૦
સુભાષિત પદ્મ રત્નાકર વિશાલવિજયજી ૧-૪-૦
હરિલીલામૃત ભા. ૧, ૨ સંશોધક, હરજીવનદાસ ૫-૦-૦
ઋગ્વેદ સંહિતા મોતલાલ રવિચંદ ઘેડા ૨-૪-૦
શ્રીમદ્ ભાગવત-દશમ સ્કંધ ઉત્તરાર્ધ રામશંકર મોનજી ભટ્ટ ૭-૦-૦

રાજકારણ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
શહિદનો સંદેશો ઈન્દુલાલ યાજ્ઞિક ૧-૦-૦

નાટક

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
ઉજાણી ભોગીલાલ ઠાકર ---
કોણ મહાન ? વિદ્યુતરાય યશવંતરાય દેસાઈ ---
ગ્રામદ્ધાર માર્ગદર્શન લલ્લુભાઈ માધવભાઈ પટેલ ૦-૪-૦
જીવતી જુલિયટ વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી ૧-૦-૦
તિમિરમાં પ્રભા કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા ૧-૦-૦
બે બાળ નાટકો ગિજુભાઈ ૦-૧-૬
મંડૂક કુંડ બચુભાઈ શુકલ ૦-૮-૦
મીરાંબાઈ શારદાપ્રસાદ વર્મા ૦-૨-૬
મેવાડ પ્રતિષ્ઠા મૂળશંકર મા. યાજ્ઞિક ૧-૦-૦
રસજીવન યશવંત પંડયા ૦-૧૨-૦
વડલો કૃષ્ણલાલ શ્રીધરાણી ૦-૧૦-૦
વિધિનાં વિધાન બિપિન વૈદ્ય ૧-૦-૦
સળિયા પાછળ પુરુષોત્તમ ત્રીકમદાસ ૦-૮-૦
સાપના ભારા ઉમાશંકર જોશી ૧-૮-૦
હંસી બિપિન વૈદ્ય ૦-૮-૦

રેફરન્સ

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ જ્ઞાતિપત્રક પુ ૨ પ્ર. ક. દ. ઓ. જૈન જ્ઞાતિ સમિતિ ---
ખેડુત પંચાંગ પ્રઃ-ખેતીવાડી ખાતું–વડોદરા ૦-૨-૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૭ હીરાલાલ ત્રિ. પારેખ ૧-૦-૦
પ્રત્યક્ષ પંચાંગ હરિહર પ્રાણશંકર ભટ્ટ ૦-૨-૦
શિક્ષણ સંસ્થાઓ દયાશંકર ભાઈશંકર શુકલ ૧-૦-૦
ગરવી ગુજરાત અથવા બૃહદ ગુજરાતની
જાણવા જોગ રસસામગ્રી ભા. ૧,૨
---

બાલસાહિત્ય

[દક્ષિણામૂર્તિ બાલસાહિત્યમાળા]

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
આંબો રોપ્યો ગિજુભાઈ ૦-૧-૬
ગામડાંમાં ગયો હતો ગિજુભાઈ ૦-૧-૬
ચતુર કરોળિયો ચંદ્રશંકર મ. ભટ્ટ ૦-૩-૦
જાણવું જોઈએ શંકરલાલ રતિલાલ શાહ ૦-૫-૦
જીવજંતુ ગિજુભાઈ ૦-૧-૬
જોયું અને આંખ ઠરી ગિજુભાઈ ૦-૧-૬
ટેક ગિજુભાઈ ૦-૧-૬
ઠેકંઠેકા તારાબેન ૦-૧-૬
લાલ અને હીરા ગિજુભાઈ ૦-૧-૬
ટપાલમાં ગિજુભાઈ ૦-૧-૬
તારાબેનના પાઠો તારાબેન ૦-૧-૬
તિળધ્યા ગુળધ્યા તારાબેન ૦-૧-૬
દાદાજીની તલવાર ગિજુભાઈ ૦-૧-૬
ત્રેવિશમું પુષ્પ ગિજુભાઈ ૦-૧-૬
તકતક તર્ ર્ ર્ મોંઘીબેન ૦-૧-૬
બાલરામાયણ લીલાવતીબેન ૦-૧૦-૦
બુધાકાકા રમણલાલ પી. સોની ૦-૫-૦
ભૂતેર ગલ્પ મોંઘીબેન ૦-૫-૦
નવાં વરતો ગિજુભાઈ ૦-૧-૬
ભેંશના શિંગડાંમાં ગિજુભાઈ ૦-૧-૬
માજીએ કહેલી મોંઘીબેન ૦-૧-૬
મેંડિયો ગિજુભાઈ ૦-૧-૬
વસંત આવી ગિજુભાઈ ૦-૧-૬
વિલાયતી વાતો ગિજુભાઈ ૦-૧-૬
વેઠનો વારો રામભાઈ પાઠક ૦-૧-૬
શબ્દચિત્રો કમળાબેન ૦-૫-૦
સટરપટર વાતો ગિજુભાઈ ૦-૧-૬
હેમુભાઇના પાઠો હેમુભાઈ ૦-૧-૬

ગાંડિવ કુમારમાળા

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
ચાંદા પર ચઢાઈ પ્ર. ગાંડિવ સાહિત્ય મંદિર ૦-૮-૦
બકોર પટેલની ત્રીજી વાતો હરિપ્રસાદ વ્યાસ ૦-૩-૦
બકોર પટેલની ચોથી વાતો હરિપ્રસાદ વ્યાસ ૦-૪-૦
બાલ ભારત મંજુદેવી માર્તંડરાય ૦-૬-૦
માલિયાનું મંડળ જીવરામ જોશી ૦-૩-૦
વિજ્ઞાનિકા નટુભાઈ ૦-૩-૦
શિકારીકા જીવરામ જોશી ૦-૮-૦
સંતાકુકડી પ્ર. ગાંડિવ સાહિત્ય મંદિર ૦-૪-૦
સુગંધિકા ભા. ૨ પરિમલ ૦-૪-૦

બાલવિનોદમાળા

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
ગુંદરિયો મસ્તફકીર ૦-૩-૦
મુંબાઈ સં. નાગરદાસ ઈ. પટેલ ૦-૩-૦
બાલવિનોદિની સં. નાગરદાસ ઈ. પટેલ ૦-૬-૦

[ગુર્જર બાલગ્રંથાવલિ]

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
કથાગીતો સોમાભાઈ ભાવસાર ૦-૬-૦
જનપદ મનુભાઈ જોધાણી ૦-૧૨-૦
નાનકડી વાતો રમણલાલ નાનાલાલ શાહ ૦-૬-૦
કૂવારો સંગ્રાહક-વસન્ત નાયક ૦-૩-૦
વાનર પૂરાણ ભાનુપ્રસાદ મણિલાલ ભટ્ટ ૦-૬-૦
વિજ્ઞાનવિનોદ નવલકાન્ત નેમચંદ ભાવસાર ૦-૬-૦

[અશોક બાલપુસ્તકમાળા]

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
અવળચંડો પ્ર. અશોક બાળપુસ્તકમાળા ---
અજબ દુનિયા પ્ર. અશોક બાળપુસ્તકમાળા ---
ગણિત ચમત્કાર પ્ર. અશોક બાળપુસ્તકમાળા ---
નાનીમોટી વાતો પ્ર. અશોક બાળપુસ્તકમાળા ---
સુંદરપુરી પ્ર. અશોક બાળપુસ્તકમાળા ---

સંગીત

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
પ્રાથમિક સંગીત ભા. ૧,૨ શંકર ગણેશ વ્યાસ ૦-૮-૦
સુબોધ સંગીત માલિકા શાન્તિલાલ કુબેરદાસ રાવળ ૦-૧૦-૦
સંગીત મંજરી ભા ૧-૨ બલવન્તરાય દ. કુલકર્ણી ૦-૧૨-૦

કાયદો

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
સ્ત્રીઓના કાયદેસર હક્કો રમણલાલ વિ. મહેતા ૦-૧૦-૦

અર્થશાસ્ત્ર

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
ખેડુત કરજ ફડચા કમિટીનો રિપિટ (ભાવનગર સંસ્થાન) પ્ર. ભાવનગર સ્ટેટ ---
માતર તાલુકાની આર્થિક તપાસ જે. સી. કુમારપ્પા ૦-૮-૦

વિશેષાંક

પુસ્તકનું નામ લેખક વા પ્રકાશક કિંમત
વાઘોડીઆ મહાલ મહોત્સવ સંગ્રહ વર્ષ મણિલાલ કાશીવાળા ---
સુબોધ સંગ્રહ અમથાલાલ જગજીવન શાહ ૦-૬-૦

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.