સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/રામપ્રસાદ બક્ષીનાં પુસ્તકોની સૂચિ

Revision as of 03:29, 11 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામપ્રસાદ બક્ષીનાં પુસ્તકોની સૂચિ

વિવેચન
૧) નાટ્યરસ, ૧૯૫૯
૨) વાઙ્‌મય વિમર્શ, ૧૯૬૩
૩) કરુણરસ, ૧૯૬૩
૪) ગોવર્ધનરામનું મનોરાજ્ય, ૧૯૭૫
૫) ઉપાસના ૧૯૮૫ સંપાદન અમૃતલાલ યાજ્ઞિક, યશવંત ત્રિવેદી

અનુવાદ
૧) કથા સરિતા, ૧૯૧૭
૨) ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ ૧, ૨/ ૧૯૩૬ – ૧૯૫૭ નરસિંહરાવ દિવેટિયાના અંગ્રેજી વ્યાખ્યાનોનો અનુવાદ
૩) શીખ ધર્મસ્તોત્ર સુખમની, ૧૯૩૫

સંપાદનો
૧) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી સ્ક્રૅપબુક, ૧૯૫૭
૨) નરસિંહરાવની રોજનીશી, ૧૯૫૯
૩) છોટુભાઈ કોરા જીવન જ્યોતિ, ૧૯૫૯
૪) અક્ષર આરાધના કરસનદાસ માણેક ષષ્ટિપૂર્તિ ગ્રંથ, ૧૯૬૨
૫) ગોકુલભાઈ ભટ્ટ અભિનંદન ગ્રંથ, ૧૯૬૩
૬) વાઙ્‌મય વિહાર, ૧૯૬૪ જ્યોતીન્દ્ર દવે ષષ્ટિપૂર્તિ ગ્રંથ
૭) સંવાદ, ૧૯૭૪ ગુલાબદાસ બ્રોકર ષષ્ટિપૂર્તિ ગ્રંથ
૮) ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ અન્ય સાથે, ૧૯૭