સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પરિશિષ્ટ

From Ekatra Foundation
Revision as of 16:23, 13 March 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિશિષ્ટ}} '''સંદર્ભ ગ્રંથો''' <poem> ૧)ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૪, પ્રકા.ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૧ ૨)ગુજરાતી સાહિત્ય કોશ ખંડ - ૨, અર્વાચીનકાળ,૧૯૯૦ ૩)રામનારાયણ વિ. પાઠક ગ્રં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ

સંદર્ભ ગ્રંથો

૧)ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૪, પ્રકા.ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૧
૨)ગુજરાતી સાહિત્ય કોશ ખંડ - ૨, અર્વાચીનકાળ,૧૯૯૦
૩)રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલી, સાહિત્ય વિવેચન ભાગ-૧થી ૪, પ્રકા. ગજરાત સાહિત્ય અકાદમી,
૪)રામનારાયણ વિ. પાઠક, ચંદ્રકાન્ત શેઠ,૧૯૭૯


રા.વિ.પાઠકના વિવેચનગ્રંથોની સૂચી

અર્વાચીન કાવ્ય-સાહિત્યના વહેણો,૧૯૩૮
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય,૧૯૩૩
આકલન,૧૯૬૪
આલોચના,૧૯૪૪
કાવ્યની શક્તિ,૧૯૩૯
નભોવિહાર,૧૯૬૧
નર્મદ અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્ય પ્રણેતા,૧૯૪૫
નર્મદાશંકર કવિ,૧૯૩૬
સાહિત્યવિમર્શ,૧૯૩૯