સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/પ્રમોદકુમાર પટેલના વિવેચનગ્રંથો અને લેખો
પ્રમોદકુમાર પટેલના વિવેચનગ્રંથો અને એમાંના લેખોની સૂચિ
– રમણ સોની
વિભાવના (૧૯૭૭)
સર્જકતાની નવી વિભાવના (પરિશિષ્ટ : સાહિત્યસર્જન વિશે વિચારવિમર્શ – હેનરી મિલર) ૦ ‘વિવેચન’ની સંજ્ઞા વિશે ૦ આકૃતિવાદની ભૂમિકામાં ૦ સુરેશ જોષીની કળાવિચારણા ૦ વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો ૦ આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ ૦ ભારતીય રસસિદ્ધાંત : બે અર્થઘટનો ૦ રમણભાઈની કાવ્યતત્ત્વવિચારણા
શબ્દલોક (૧૯૭૮)
આજની ગુજરાતી કવિતાનું સંવેદન ૦ ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં ૦ ‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારોવાળી કવિતા ૦ આજની ગુજરાતી નવલિકા ૦ કળાત્મક આકૃતિની વિભાવના ૦ સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ ૦ ‘નવ્ય વિવેચન’ ભૂમિકા ૦ આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ ૦ શૈલી અને શીલ ૦ ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન
રસસિદ્ધાંત : એક પરિચય(૧૯૮૦)
સંકેતવિસ્તાર(૧૯૮૦)
કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો ૦ સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો ૦ રસસિદ્ધાંતમાં સ્થાયી ભાવનું સ્વરૂપ અને સ્થાન ૦ ગુજરાતીમાં રસમીમાંસા : થોડાંક અવલોકનો, થોડીક ચર્ચા ૦ નવલરામનો કાવ્યતત્ત્વવિચાર ૦ બળવંતરાય ઠાકોરનું સાહિત્યવિવેચન : તેની તાત્ત્વિક ભૂમિકાની શોધ ૦ ચુનીલાલ મડિયાની વિવેચનપ્રવૃત્તિ – એક ટૂંકી નોંધ ૦ આધુનિકતાની ઉત્કટ અભિજ્ઞતા ૦ આત્યંતિકતાથી મુક્ત વિવેચના ૦ સંસ્કૃત કાવ્યવિચારણાનું સમર્થ વિવરણ ૦ અદ્યતન સાહત્યરુચિનું પ્રતિબિંબ ૦ રંગદર્શી વિવેચનનો અભિનવ ઉન્મેષ ૦ સુરેશ જોષીની સાહિત્યિક પ્રતિભા અને ગુજરાતીમાં તેમનો પ્રભાવ
કથાવિવેચન પ્રતિ(૧૯૮૨)
નવલકથાની કળા : એની રૂપરચનાના પ્રશ્નો ૦ ટૂંકી વાર્તાની વિભાવના ૦ સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી ઊપસતો નૈતિકતાનો ખ્યાલ ૦ કનૈયાલાલ મુનશી – આજે ૦ ઇતિહાસ, ઐતિહાસિક નવલકથા, અને એ વિશે મુનશી ૦ માનવચિત્તનો ચકડોળ (‘મળેલા જીવ’નું વિવેચન) ૦ આધુનિક યુગની સંધિકાએ ઊભેલા જનપદની કથા (‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’નું વિવેચન) ૦ ધૂમકેતુની નવલિકાઓ ૦ મડિયાનું નવલિકાસાહિત્ય ૦ જયંત ખત્રીનું વાર્તાવિશ્વ ૦ જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા (‘તેજ અને ધ્વનિ’ની સમીક્ષાઓ) ૦ ‘થીગડું’ : અસ્તિત્વનું કરુણ દર્શન વ્યક્ત કરતી નવલિકા ૦ ‘કાગડો’ : એક સમર્થ ચેતોહર ફૅન્ટસી ૦ ‘સરકસના કૂવામાં કાગડાઓ’ : સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન
પન્નાલાલ પટેલ (૧૯૮૪, બીજી આ. ૧૯૯૫)
અનુભાવન(૧૯૮૪)
આધુનિક ગુજરાતી કવિતાની ભાષા ૦ કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય ૦ કાવ્યમાં પ્રતીકનો વિનિયોગ ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – આકાર અને રચનાવિધાનની દૃષ્ટિએ ૦ રાજેન્દ્ર શાહની કવિતા : ઊર્ધ્વ ચેતનાનું અનુસંધાન ૦ નલિન રાવળની કવિતા : રૂપરચનાની દૃષ્ટિએ વિચાર ૦ લાભશંકર ઠાકરની કવિતાનું રચનાશિલ્પ ૦ રાવજીની કવિતામાં કૃષિજીવનનાં કલ્પનો અને પ્રતીકો ૦ રાવજીનું કવિકર્મ ૦ રમેશ પારેખનાં ગીતો
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર(૧૯૮૫)
વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ) ૦ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ) ૦ તારણો અને સમાપન
વિવેચનની ભૂમિકા(૧૯૯૦)
કાવ્યતત્ત્વવિચાર અને તેના તાત્ત્વિક સંદર્ભો ૦ વિવેચનનું તત્ત્વજ્ઞાન ૦ કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા ૦ વિવેચનમાં આકારવાદી અભિગમ ૦ સાહિત્ય અને મનોવિજ્ઞાન ૦ સાહિત્યમાં રંગદર્શિતાવાદ ૦ સાહિત્યમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન ૦ પાશ્ચાત્ય વિવેચનની નવી વિભાવનાઓ અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય ૦ વર્તમાન ગુજરાતી નવલકથા : આસ્વાદની ભૂમિકા અને મૂલ્યાંકનના માપદંડો
પન્નાલાલનું વાર્તાવિશ્વ(૧૯૯૦)
પ્રતીતિ(૧૯૯૧)
સર્જકતા અને સાહિત્ય ૦ પંડિતયુગનું સૈદ્ધાંતિક વિવેચન ૦ ઉમાશંકરની વિવેચકપ્રતિભા ૦ શ્રી સુંદરમ્નું સૈદ્ધાંતિક વિવેચન ૦ લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય ૦ ટૂંકી વાર્તાની કળામીમાંસા : થોડી પુનર્વિચારણા ૦ દ્વિરેફની વાર્તાકળા ૦ સુંદરમ્ની વાર્તાઓ : માનવીય સંવેદનનાં અનોખાં પરિમાણો ૦ થિમની વિભાવના અને ગુજરાતી નવલકથામાં થિમની તપાસ ૦ મેઘાણી : નવલકથાકાર ૦ ‘તપસ્વિની’ (ક. મુનશી) ૦ સ્વામી આનંદનાં લખાણોમાં સામાજિક સંદર્ભ ૦ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિક્રમણની હૃદયંગમ કથા : ‘હિમાલયનો પ્રવાસ’
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ(૧૯૯૩)
ગુજરાતીમાં આધુનિકતાવાદ અને સાહિત્ય-વિવેચનની બદલાતી ભૂમિકા ૦ આધુનિકતાવાદી ગુજરાતી કવિતા : એક સમીક્ષાત્મક નોંધ ૦ ગુજરાતી દીર્ઘકવિતા – ૧૯૫૦ પછીની ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પ્રત્યાયનના પ્રશ્નો ૦ ચિનુ મોદીની દીર્ઘ કૃતિ ‘બાહુક’ ૦ ‘સંબંધ : આકાર અને અર્થની તપાસ’ ૦ ગુજરાતીની આધુનિકતાવાદી નવલિકા : રૂપરચનાની દૃષ્ટિએ તપાસ ૦ સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ ૦ ગુજરાતી નવલકથા : આઠમો દાયકો ૦ ‘સ્વપ્નતીર્થ’(રા. શર્મા) ૦ સાહિત્યવિવેચનમાં પ્રયોજાતી સંજ્ઞા ‘ફૅન્ટસી’ ૦ સુરેશ જોષીનું આંતરવિશ્વ ૦ પુરાણકથા : એક રહસ્યલોક
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૧(૧૯૯૫)
અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્ભૂમિકા ૦ નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા અને પ્રભાવ : તત્કાલીન કાવ્યવિવેચનની પશ્ચાદ્ભૂમિકા ૦ નર્મદની કાવ્યવિચારણા ૦ નવલરામની વિવેચનમાં કાવ્યવિચાર ૦ નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા : તેમાં સ્પર્શાયેલા મહત્ત્વના મુદ્દાઓ
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભાગ-૨(૧૯૯૯)
રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણા : કવિતાના પ્રયોજનલેખે આનંદમીમાંસા ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણા : વૃત્તિમય ભાવાભાસ ૦ રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા ૦ નરસિંહરાવની કાવ્યમીમાંસા ૦ મણિલાલ નભુભાઈની કાવ્યવિચારણા ૦ ગોવર્ધનરામનો કાવ્યવિચાર
કથાવિચાર(૧૯૯૯)
ટૂંકીવાર્તાની વિભાવના અને વિવેચનના પ્રશ્નો ૦ ટૂંકીવાર્તા(લઘુકથા સહિત) : સ્વરૂપ અને ગુજરાતીમાં વિકાસ ૦ પન્નાલાલની વાર્તાકળા ૦ ભૂપેશ અધ્વર્યુનું વાર્તાવિશ્વ : અસ્તિત્વમૂલક વિષમતાઓનું દર્શન ૦ ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ ૦ ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ : થોડું સ્વૈરચિંતન ૦ સાંપ્રત નવલકથા : રચનારીતિ અને પ્રયોગો ૦ ગુજરાતી નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો ૦ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથા : મૂલ્યબોધના પ્રશ્નો ૦ પાંચ અદ્યતન નવલકથાઓ ૦ આંચલિક નવલકથા : તેની સંરચના, શૈલી અને સ્વરૂપબોધ – એક નોંધ ૦ જાનપદી નવલકથા : છેલ્લો દાયકો ૦ ગુજરાતીની જાનપદી નવલકથા : રચનાની નવી તરેહો ૦ મેઘાણીની કીર્તિદા કૃતિ ‘તુલસીક્યારો’ ૦ નવા વળાંકની મથામણ ૦ ઉત્કટ સંવેદનશીલતાની મુદ્રા(‘વૃત્તિ અને વાર્તા’ – રાવજી પટેલ) ૦ સ્થૂળ અંશોથી રૂંધાતી વાર્તાકલા (‘બિચારાં’ – રાધેશ્યામ શર્મા) ૦ નારીહૃદયના રહસ્યમય ખૂણાઓનું દર્શન(‘વિશ્રંભકથા’ – ધીરુબહેન પટેલ) ૦ એકાકી શિક્ષિત નારીની વેદનાભરી કથા(‘ઊર્ધ્વમૂલ’ – ભગવતીકુમાર શર્મા) ૦ સમયદ્વીપ (ભ. શર્મા)
તત્ત્વસંદર્ભ(૧૯૯૯)
કળા(અર્ન્સ્ટ કેસિરર) ૦ સાહિત્યની કળાકૃતિનું અસ્તિત્વપરક રૂપ (રૅને વૅલેક, ઑસ્ટિન વૉરેન) ૦ સૌંદર્યાનુભૂતિ, મૂલ્યાંકન અને વિવેચન(જેરોમ સ્તોલ્નિજ) ૦ કૃતિવિવેચન અને આંતરચેતનાની અનુભૂતિ (જ્યૉર્જ પુલે) ૦ કવિતાની રચનાપ્રક્રિયા (સ્ટીફન સ્પૅન્ડર) ૦ તુલનાત્મક સાહિત્ય (જ્હૉન ફ્લૅચર) ૦ સંવિદ્લક્ષી વિવેચન (મિસિસ લૉવેલ) ૦ પ્રતિબદ્ધ સાહિત્ય(મૅક્સ એડિરિથ) ૦ સાહિત્યકારનો યુગધર્મ(આલ્બેર કામૂ) ૦ લેખકોની વર્કશોપમાં (૧. ઓ’કોનેર ૨. ફ્રાન્કો મોરિયા) ૦ રંગભૂમિનો અનુભવ(યુજિન આયનેસ્કો) ૦ નીતિમત્તા અને નવલકથા (ડી. ઍચ. લૉરેન્સ) ૦ ભારતીય કાવ્યશાસ્ત્રમાં કલ્પનાનો સિદ્ધાંત (ટી. એન. શ્રીકંઠૈયા) ૦ રીતિવિચાર (વી. રાઘવન્) ૦ વક્રોક્તિ : કુંતકનો કાવ્યસિદ્ધાંત (એસ. કે. ડે)
કળા, સાહિત્ય અને વિવેચન (૨૦૦૦)
કળાનું પ્રયોજન અને કાર્ય ૦ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર ૦ ગ્રીક સાહિત્ય ૦ એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવના અને વર્તમાન સંદર્ભ ૦ સાહિત્ય અને સંસ્કૃતિ ૦ આપણો સાંસ્કૃતિક વારસો ૦ કલ્પન ૦ સાહિત્ય અને પુરાકલ્પન ૦ વિવેચન અને પુરાકલ્પન ૦ વિવેચનની પદ્ધતિઓ ૦ કૃતિવિવેચનનું સ્વરૂપ અને કાર્ય ૦ પ્રકારનિષ્ઠ અભિગમ અને ભાવન ૦ સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ ૦ મનોવિશ્લેષણવાદી વિવેચન ૦ આપબિંબોને લક્ષતું વિવેચન ૦ પુરાણકથાલક્ષી વિવેચન ૦ સાહિત્યસ્વરૂપની નવી વિભાવના : કૃતિવિવેચનમાં તેનો નવેસરથી ઉપયોગ ૦ તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રિય સાહિત્ય ૦ સાહિત્યિક સંશોધનની પદ્ધતિ અને તેના પ્રશ્નો ૦ સાહિત્યના ઇતિહાસની વિભાવના : યુગબોધ અને યુગનિર્ધારણના પ્રશ્નો ૦ સાહિત્યિક ઇતિહાસ : સ્વરૂપ અને લેખન ૦ ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ અને તેની સમીક્ષા
અનુબોધ(૨૦૦૦)
ભારતીય નવજાગરણ... અને ગુજરાતી સાહિત્ય ૦ આજની ગુજરાતી કવિતા : રૂપનિર્માણના પ્રશ્નો ૦ અદ્યતન ગુજરાતી કવિતા : વિલક્ષણ ઉન્મેષો ૦ ગુજરાતી કવિતામાં નાવીન્ય ૦ પરમ રસના ઉપાસક કવિ સુંદરમ્ ૦ ઉશનસ્ના કાવ્યવિશ્વમાં પુનઃપ્રવેશ ૦ કાલેલકર ૦ મહાદેવભાઈ – ગદ્યકાર તરીકે ૦ ‘પૂર્વાલાપ’ની કવિતા : મારો આસ્વાદ ૦ ‘પૂર્વાલાપ’ની શ્રુતિ અને શ્રી ૦ જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર) ૦ સૂરજ કદાચ ઊગે (હરિકૃષ્ણ પાઠક) ૦ મીરાંનાં પદોનું સૌંદર્ય ૦ ‘કુંવરબાઈનું મામેરું’માં મિથિકલ રિયાલિટી ૦ ‘જીવનનો આનંદ’ (કાકા કાલેલકર) ૦ ‘પ્રથમ પુરુષ એકવચન’ (સુરેશ જોષી) ૦ ‘લીલુડી ધરતી’ અને ‘મૈલા આંચલ’ : તુલનાત્મક અધ્યયન ૦ ‘ઊગતા સૂર્યની વિદાય’ અને ‘લોહછાયા’ ૦ પર્ણજ્યોતિના શીળા ઊજાસમાં (જીવનમાં પ્રેરણારૂપ બનેલાં પુસ્તકો) ૦ સોરેં કિર્કગાર્દ
૦ ૦ ૦