સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે
Jump to navigation
Jump to search
ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે
[જેનાથી કોઈ ઘર મુક્ત નથી એવા એક રોજના બનાવના અવલોકન ઉપરથી લખાયેલો આ એક હળવો નિબંધ છે. એમાં શરૂઆતમાં નામનો મહિમા વર્ણવ્યો છે; અને પછી જેનો મહિમા આવડો મોટો છે તે નામની પસંદગીમાં ‘નામધારી’ઓને કંઈ અવકાશ જ નહિ -સ્વીકાર અસ્વીકારની કંઈ છૂટ જ નહિ — તે સંબંધી લેખકોએ પોતાની લાક્ષણિક રીતે હળવો વિનોદ પણ કરી લીધો છે. આવા નિબંધોમાં મૂળ વસ્તુની આજુબાજુ ગમે તે ક્ષેત્રમાં ડોકિયું કરી આવવાની કેવી અનુકૂળતા છે — જો એ મૂળ વસ્તુનું કેન્દ્ર આપણને પકડી રાખતાં આવડતું હોય તો – તેનો અભ્યાસ કરજો, અને હાસ્યનો સીધો પ્રયત્ન કર્યા વિના વિવિધ સૂચનોથી હાસ્ય કેમ નિષ્પન્ન થાય છે તે શોધી કાઢજો.]