પ્રિયંકા કલ્પિત
⯐
ઇતિહાસની કથાઓ ગર્જના કર્યા કરે છે મારીમાં એમની આંગળીઓના ઈશારે. હું મારા કબીલાનું પેટ ભરવા નાચ્યા કરું છું કઠપૂતળી થઈને. મારે ય કહેવા માટે છે દરિયા જેવડી કથા. પણ હું તો માત્ર કઠપૂતળી!!!
***