ખ્યાતિ શાહ
⯐
પ્રિય ક્યારેક તો ઘરના બાવા ઝાળા કરતાં જાત ખંખેરી જો- સમયની ધૂળ નિસ્તેજ લાગણીઓ ભારરૂપ સંબંધ જરા એને પણ ઘસ ઘરની જેમ દિલને પણ ફરી નવ પલ્લવિત કરી તો જો
***