મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૦)

From Ekatra Wiki
Revision as of 09:33, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી, સોળ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (૨૦)

રમણ સોની

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી,
સોળ સહસ્ર ગોપીનો વહાêાો મટુકીમાં ઘાêાી.
ભોળી૦
અનાથના નાથને વેચે આહીરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘êયો કોઈ મુરારિ.’
ભોળી૦
મટુકી ઉતારી, માંહે મોરêાી વાગી,
વ્રજનારીને મુખ જોતાં મૂરછા êાાગી.
ભોળી૦
બ્રહ્માદિક-ઇંદ્રાદિક સરખા કાæતક એ પેખે,
ચાæદ êાોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.
ભોળી૦
ગોવêાણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસêાડાંને êાાડ êાડાવે નરસૈંનો સ્વામી
ભોળી૦