મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ

From Ekatra Wiki
Revision as of 12:06, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિષવિચાર અંગ| રમણ સોની}} <poem> ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિષવિચાર અંગ

રમણ સોની

ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ.
અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ.          ૪૫૩