મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૮.થોભણદાસ

From Ekatra Wiki
Revision as of 11:40, 17 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૮.થોભણદાસ|}} {{Poem2Open}} વૈરાગ્યબોધનાં પદો ઉપરાંત કૃષ્ણવિરહના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭૮.થોભણદાસ

વૈરાગ્યબોધનાં પદો ઉપરાંત કૃષ્ણવિરહના ‘મહિના’; ‘કક્કો’ જેવી કૃતિઓ રચનાર આ કવિની ૩ પદોમાં લખાયેલી ‘રાધિકાનો રોષ’ એક રસપ્રદ કૃતિ છે.

૩ પદો (રાધિકાનો રોષ); કૃષ્ણવિરહના મહિના

૩ પદો


કૃષ્ણવિરહના મહિના